________________
પ્રથમ પરિચ્છેદ
तदनन्तर्गतस्यैव बिम्बवं स्यादिति बिम्बभूतस्य विकारान्तरवस्थानायोगात् ईश्वरे अन्तर्यामित्राह्मणाव्जस्याभावस्तुल्यः ।
6
અને એવી શકા કરવી નહિ કે “ આમ અડની અંદર રહેલા રચૈતન્યને તે તે અન્ત:કરણુરૂપ ઉપાધિથી પૂરેપૂરા જીત્રભાવથી અવચ્છેદ થતાં તે અવચ્છેદથી રહિત ચૈતન્યરૂપ ઈશ્વરનું અંડની બહાર અસ્તિત્વ હાય તેથી જે વિજ્ઞાન(જીવ)માં રહેતા...' ઇત્યાદિમાં અન્તર્યામી તરીકે તે વિકારોની અંદર રહે છે એમ જે શ્રુતિમાં કહ્યું છે તેના વિરોધ થશે. જ્યારે પ્રતિબિંબપક્ષમાં તેા જલમાં રહેવુ' સ્વાભાવિક આકાશ હેય તેા જ પ્રતિબિંબાકાશ દેખાય છે તેથી એકત્ર ખમણી બનાવેલી વૃત્તિ ઉપપન્ન બને છે.”
(આ શંકા બરાબર નથી) કારણ કે પ્રતિષ્ઠિ'ખપક્ષમાં પણ ઉપાધિમાં રહેલુ નથી એવા જ ચૈતન્યનુ ત્યાં (ઉપાધિ)માં પ્રતિબિંબ પડે છે એમ કહેવુ પડશે, જલચન્દ્ર-ન્યાયથી સ’પૂણુ ના પ્રતિબિ ંબનુ તે કથન નહીં થાય, કારણ કે તેમાં રહેલા ભાગનુ ત્ય! પ્રતિબિંબ સભવે નહિ. જેમ મેઘથી વચ્છિન્ન આકાશનુ કે આલેાકનું જળમાં પ્રતિબિંબ દેખાય છે તેમ જળમાં રહેલા (આકાશ આલાક)નું પણ પ્રતિબિંબ ત્યાં દેખાતું નથી. અને મુખાદિ (જળની) ખહાર રહેલાં હાય તે વખતે જેમ પ્રતિબિંબ હોય છે તેમ જળની અંદર ડૂબેલાં હાય ત્યારે પણ પ્રતિબિ’બ નથી હતુ. તેથી જેમ જલપ્રતિબિંબ પ્રતિ મેઘાકાશાદિ ખંખ છે તેમ અન્ત:કરણાદિ ઉપાધિમાં પડેલા પ્રતિબિંબ પ્રતિ તેમાં અન્તગ ત (અંદર રહેવુ) નહીં એવું જ (ચૈતન્ય) મિબ હોઈ શકે, તેથી ખિખભૂત (ચૈતન્ય) વિકારાની અ ંદર હાઈ ન શકે; તેથી ઈશ્વરનો ખાખતમાં અન્તર્યામિબ્રાહ્મણનુ (બૃહદ્ ૩.૭) અસામ જય (તેના સામજસ્યના અભાવ) તુય છે.
r
Jain Education International
વિવરણ : અવચ્છેદમાં નહિ માનનારા એવી દલીલ કરી શકે કે અન્તઃકરણથી રમવચ્છિન્ન નહીં. એ ચૈતન્ય ને ઈશ્વર હોય તો ઈશ્વર વિકારાની અંદર રહીને અધિષ્ઠાન કરે છે એમ જે અન્તર્યામિબ્રાહ્મણમાં કહ્યું છે તેના વિરોધ થાય. તેથી પ્રતિબિંબપક્ષ જ સ્વીકારવા જોઇએ. પ્રતિબિંબપક્ષમાં તે જળમાં રહેલુ સ્વાભાવિક આકાશ હાય તા જ પ્રતિબિંબાકાસ દેખાય છે તેથી ચૈતન્યની પ્રતિબિંબરૂપ જવ તરીકે અને તે તે ઉપાધિના અન્તર્યામી તરીકે એમ એવડી વૃત્તિ થઈ શકે છે. આની સામે અવચ્છેદપક્ષવાદી કહે છે કે પ્રતિબિંબપક્ષમાં પણ અન્તર્યામીબ્રાહ્મણના વિરોધ નિવારી શકાતા નથી દાદિ ઉપાધિથી બહાર રહેલા પદાર્થ કે તેના ભાગનું પ્રતિબિંબ પડે છે તેથી ઉપાધિની અંદર જે ચૈતન્ય નથી તે જ બિબ હોઈ શકે અને આમ ઈશ્વરને વિષે વિકારાની અંદર રહીને એ અધિષ્ઠાન કરે છે એમ કહી શકાય નહિ. અઠની અંદર રહેલા ચૈતન્યભાગ ઉપાધિની અંદર રહેલા હાઈને, તેનાથી બહાર રહેલા ચૈતન્યને જ બિંબ કહેવુ પડે તેથી બિભભૂત ઈશ્વર પણ અંડની બહાર જ હોય. આમ આ દ્વેષ તો અવચ્છેદપક્ષ અને પ્રતિબિબપક્ષ બન્નેમાં સરખા જ છે અને જે દોષ બન્ને પક્ષમાં તુલ્ય હોય તેના એક પક્ષ સામે વાંધા લઈ
શકાય નહિ.
સિ-૧૩
૯૭
For Personal & Private Use Only
www.jainelibrary.org