________________
: પ્રથમ પરિચછેદ
૧૦૩ આમ અન્તઃકરણના ફેરફાર અનુસાર આત્મામાં વૃદ્ધિ ઇત્યાદિ થતાં જણાય છે તે આધ્યાસિક છે એટલું સામ્ય વિવક્ષિત છે.
અવકેદપક્ષમાં અતિ-સૂત્રને વિરોધ નથી એટલું જ નહિ, તેના પર શ્રતિસૂત્રને અનુગ્રહ છે એમ પણ ઘટ–આકાશની ઉપમા આપી છે તેનાથી સમજાય છે, એથી જીવ અવચ્છિન્ન રૌતન્યરૂપ છે એમ કહ્યું છે. એ જ પ્રમાણે પ્રવેશ અંગે કૃતિ છે તે પણ એ જ બતાવે છે. ચિદાત્માને બુદ્ધિ આદિના અવર છેદને લીધે દ્રષ્યત્વ આદિ ધર્મ પ્રાપ્ત થાય છે, પ્રતિબિંબને લીધે નહિ. ૬ gવ ૬ વવિદ: માનવાઃ ..વાળનેવ વાળો મવતિ, વ7 વાહ, વશ્ય ચક્ષુ: ભવન બોä, મવાનો મનઃ' (બહ૬. ૧૪.૭) એમ પુરુષવિધ બ્રાહ્મણમાં કહ્યું છે. આત્માના કાર્યકરણના સંઘાતમાં પ્રવેશને ઉલ્લેખ છે તે દેવદત્તને ઘરમાં પ્રવેશ કે સર્પનો દરમાં પ્રવેશે છે તેવો તે હેઈ શકે નહિ. આ શંકા દૂર કરવા શ્રુતિએ પોતે પ્રવેશની વ્યાખ્યા કરી છે. પ્રાણુન ચેષ્ટા પ્રાણુરૂપ ઉપાધિ દ્વારા કરે ત્યારે તે પ્રાણ કહેવાય છે, રૂપને વિષય કરનારી ચાક્ષુષવૃત્તિ અન્તઃકરણ સાથે તાદામ્ય પામીને કરતે તે ચક્ષુ કહેવાય છે, વગેરે. શ્રુતિ તેને વાળ વાળH', “વસુષ: વસુ'...“મનસો મન.” (બૃહદ્ ૪.૪.૧૮) વગેરે કહે છે. આમ સંધાતના સર્વ ધર્મો આત્મામાં ઉપલબ્ધ થાય છે.
- જીવને ઈશ્વરને અંશ માન્ય છે, કારણ કે જીવ નિયમ્ય છે અને ઈશ્વર તેને અન્તર્યામી છે, નિયામક છે એમ તેમને ભેદ બતાવ્યા છે. “અંશ'થી છવચૈતન્યનું અન્ત:કરણવછિન્ન૨૫ હેવું વિવક્ષિત છે. મુખ્ય અર્થમાં અંશ નહિ કારણ કે બ્રહ્મ નિરવયવ છે તેથી તેને મુખ્ય અંશ સંભવે નહિ. - પ્રતિબિંબને સંભવ નથી તેથી અને અવછેદપક્ષમાં વિરોધને અભાવ છે અને બાધક શ્રુતિ નથી તેથી અવચ્છેદપક્ષ જ ગ્રાહ્ય છે અવદ્ય ચૈતન્ય પ્રતિબિંબ–પક્ષમાં પણ માન્ય છે તેથી બંનેને સંમત હોવાથી અવછિન રૌતન્ય એ જીવ એ કલ્પના યોગ્ય છે કારણ કે એમાં લાઘવ છે. અન્તઃકરણથી અવછિન તે જીવ અને અવિદ્યાથી અવચ્છિન્ન તે ઈશ્વર (‘ાયાધિરથે નવ: wારો વિશ્વર:' એવી કૃતિ છે). “કીશાવામાન #રોત માયા વાવિઘા = સ્વચા મવતિ' એ શ્રુતિમાં “આભાસ' પદને અર્થ અવરછેદ છે કારણ કે પ્રતિબિબ સંભવતું નથી એમ કહ્યું છે; અને “માયા ને અર્થ છે જીવની ઉપાધિ, અનત કરણ. અન્તા-કરણ મૂલપ્રકૃત્યાત્મક છે, કારણ કે તેને વિકાર છે તેથી તેને માટે ભાયા' પદને પ્રત્યે ગ છે.
અગાઉ અનવછિન્ન તે ઈશ્વર' એમ જે કહ્યું છે તે તૃપ્તિદીપના વચનને અનુસરીને, અને અન્તઃકરણુભાવાવરિચ્છન્ન રૌતન્ય તે ઈશ્વર' એમ કહ્યું છે તે સંભવમાત્રથી, તાત્પર્યથી નહિ, કારણ કે ‘ાળોવાધિશ્વર' એ શ્રુતિથી વિરોધ છે. વળી ‘અનવચ્છિન્ન ચૈતન્ય તે ઈશ્વર' એ પક્ષમાં ઉપાધિને અભાવ હોવાથી સવજ્ઞાનકતૃત્વ આદિ સંભવે નહિ. અન્તઃકરણાભાવને ઈશ્વરની ઉપાધિ માનીએ તો તેમાં પણ આ દેષ સમાન છે. તેથી જ વાક્યવૃત્તિમાં શંકરાયાયે કહ્યું છે કે અવિદ્યા સર્વજ્ઞત્વાદિતી પ્રોજક છે- કારણ કે માયારૂપ ઉપાધિવાળે તે જગતનું કારણ, સર્વવાદિ લક્ષણવાળે છે. ઉપરની ચર્ચાને આ ભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org