________________
सिद्धान्तलेशसमहः અને જેમ રૂપરહિન આકાશ પ્રદેશમાં રૂપરહિત ધ્વનિનું પ્રતિવનિરૂપ પ્રતિબિંબ સંભવે છે તેમ અહીં રૂપરહિત અન્તઃકરણદિમાં રૂપરહિત ચૈતન્યનું પ્રતિબિંબ કેમ ન પડી શકે ? પડી જ શકે.
આ શંકાના ઉત્તરમાં કહ્યું છે કે પ્રતિધ્વનિ પણ પૂર્વ શબ્દનું પ્રતિબિંબ નથી. પ્રતિધ્વનિનું કોઈ ઉત્પાદક નથી એવી શંકા કરવી નહિ, કારણ કે આકાશ જ તેનુ ઉપાદાન છે અને પૂર્વ શબ્દ તેનું નિમિત્ત કારણ છે. પ્રતિધ્વનિ પ્રતિબિંબ હોય તે તે આકાશનો મુણ કેમ ન હોય એવી શંકા કરવી નહિ. બિબ અને પ્રતિબિંબને ભિન માનીએ તે પ્રતિવનિરૂપ પ્રતિબિંબ પ્રતિભાસિક હોઈને વ્યાવહારિક આકાશના ગુણ હોઈ ન શકે. અને તેમને અભિન્ન માનીએ તે બિબભૂત પૃથ્યાદિશબ્દની અપેક્ષાએ પ્રતિધ્વાનરૂપ પ્રતિબિંબને ભેદ ન હોવાથી એ આકાશને ગુણ હોઈ શકે નહિ.
શકા–વરૂપ પ્રતિશબ્દને તે વર્ણનું પ્રતિબિંબ અવશ્ય માનવું પડશે. તેને સાક્ષાત વર્ણરૂપ માની ન શકાય; કારણ કે પ્રતિવર્ણની અભિવ્યક્તિ થાય છે ત્યાં વર્ણના વ્યંજક એવા કંઠ, તાલ વગેરે નથી હોતા. ત્યાં જેમ પર્વત ગુફા વગેરેની નજીકના નીરૂપ આકાશ દેશમાં નીરૂપ વર્ગોનું પ્રતિબિંબ પડે છે તેવું નીરૂપ ચૈતન્યનું નીરૂપ અન્તઃકરણાદિમાં કેમ ન પડી શકે?
ઉત્તર-કંઠ, તાલ વગેરે હોય ત્યાં પણ તે વર્ણના વ્યંજક નથી હોતા, પણ કંઠાદિના અભિધાતથી ઉત્પન્ન થયેલ વનિ જ વર્ણને વ્યંજક છે. જેમ કૂલ વનિ વર્ણનો વ્યજક છે તેમ પ્રતિવણુની અભિવ્યક્તિ થાય છે ત્યાં પ્રતિવાન જ વણેને અભિ યંજક સંભવે છે તેથી પ્રતિવણેને પ્રતિબિંબરૂપ માનવાની જરૂર નથી.
આમ ચૈતન્યનું પ્રતિબિંબ સંભવતું ન હોઈ અન્તઃકરણથી અવચ્છિન્ન ચિતન્ય તે જીવ અને તેનાથી અવચ્છિન્ન નહીં એવું ચેતન્ય તે ઈશ્વર - न चैवमण्डान्तर्वर्तिनश्चतन्यस्य तत्तदन्तःकरणोपाधिभिः सर्वात्मना जीवभावेनावच्छेदात् तदवच्छेदरहितचैतन्यरूपस्येश्वरस्याण्डात् बहिरेव सत्त्वं स्याद् इति 'यो विज्ञाने तिष्ठन्' इत्यादावन्तर्यामिभावेन विकारान्त रवस्थानश्रवणं विरुध्येत । प्रतिबिम्बपक्षे तु जलगतस्वाभाविकाकाशे सत्येव प्रतिबिम्बाकाशदर्शनाद् एकत्र द्विगुणीकृत्य वृत्तिरुपपद्यते इति वाच्यम् । यतः प्रतिबिम्बपक्षेऽप्युपाधावनन्तर्गतस्यक चैतन्यस्य तत्र प्रतिबिम्बो वाच्यः, न तु जलचन्द्रन्यायेन कृत्स्नप्रतिबिम्बः । तदन्तर्गतभागस्य तत्र प्रतिबिम्बासम्भवात् । न हि मेघावच्छिन्नस्याकाशस्यालोकस्य वा जले प्रतिबिम्बवत् जलान्तर्गतस्यापि तत्र प्रतिबिम्बो दृश्यते । न वा मुखादीनां बहिःस्थितिसमये इव जलान्तर्निमज्जनेऽपि प्रतिबिम्बोऽस्ति । अतो जलप्रतिबिम्बं प्रति मेघाकाशादेरिवान्तःकरणाधुपाधिप्रतिबिम्बं प्रति
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org