________________
પ્રથમ પરિ છે શકા–ધીવાસનાથી ઉપરક્ત અજ્ઞાન જેની ઉપાધિ છે તે ઈશ્વર એમ જે કહ્યું છે ત્યાં શું પ્રતિબિંબભૂત ઈશ્વરની અજ્ઞાન એ જ ઉપાધિ છે? કે વાસનાથી ઉપરક્ત અજ્ઞાન ઉપાવિ છે કે સર્વ ધી વાસનાઓ ઉપાધિ છે, કે પ્રત્યક વાસના ઉપાધિ છે ?
ઉત્તર–પહેલે પક્ષ બરાબર નથી કારણ કે અજ્ઞાન જ ઉપાધિ હેય તે “ધીવાસનાએમાં પ્રતિબિંબિત ઈશ્વર' એ ઉક્તિનો વિરોધ થાય, અને અજ્ઞાન જ ઈશ્વરની ઉપાધિ હોય તે ધીવાસનાઓનું અનુસરણ વ્યર્થ બની જાય છે. એવી દલીલ નહીં કરી શકાય કે ઈશ્વર અજ્ઞાન-ઉપાધિવાળે જ છે પણ સર્વાના લાભને માટે સર્વવિષયક ધીવાસનાઓનું અનુસરણ કરવામાં આવે છે. આ દલીલ બરાબર નથી કારણ કે અજ્ઞાનમાંના સર્વાંશના પરિણામરૂપ સર્વવિક વૃત્તિઓથી જ સવજ્ઞત્વનું ઉપપાદન સંભવે જ છે ( સર્વજ્ઞવનું અસ્તિત્વ યુક્તિયુક્ત રીતે સમજાવી શકાય તેમ છે, તેથી તેને માટે ધીવાસનાઓની જરૂર નથી). એ કારણથી જ બીજો પક્ષ (ઈશ્વર વાસનો પરક્તાણાનો પાધિક છે એ પક્ષને બરાબર નથી કારણ કે એકલું અજ્ઞાન તેની ઉપાધિ સંભવી શકે છે. સર્વ પ્રાણુઓ એક સાથે સુષુપ્તિ અવસ્થામાં આવી જાય એ સંભવિત નથી અને તેથી સર્વ બુદ્ધિવાસનાઓનું યૌગપદ્ય (એક સાથે લેવું) સંભવતું ન હોવાથી એ સવ બુદ્ધિવાસનાઓ અજ્ઞાનના વિશેષણ તરીકે ઈશ્વરની ઉપાધિ સંભવે નહિ. તેમનું યૌગપદ્ય સંભવતું નથી તેથી ત્રીજો પક્ષ (— સર્વ વાસનાઓ ઈશ્વરની ઉપાધિ છે – )ની પણ સંગતિ નથી. બધી છૂટી છૂટી ધીવાસનાઓમાં એક ઈશ્વરરૂપ પ્રતિબિંબ સંભવે નહિ. તેથી એથે પક્ષ બાકી રહે છે.
શંકા-આપણી પ્રાણીઓની એક એક બુદ્ધિવાસનાથી ઉપહિત આ આનન્દમયને પણ સુષુપ્તિકાળમાં “હું સર્વજ્ઞ છું” એવો અનુભવ થતો નથી.
ઉત્તર–જાગ્રત્ આદિમાં સ્થૂલ અવસ્થામાં રહેલાં અન્ત:કરણોની જેમ સુષુપ્તિમાં વાસનામક અતઃકરણે સાક્ષિપ્રત્યક્ષ યોગ્ય નથી તેથી એ જેની ઉપાધિ છે તે આનન્દમય પણ “મહું સર્વશ: ” એ અનુભવને યોગ્ય નથી.
ब्रह्मानन्दे तु सुषुप्तिसंयोगात् माण्डूक्योक्त आनन्दमयो जीव इत्युक्तम् । यदा हि जाग्रदादिषु भोगप्रदस्य कर्मणः क्षये निद्रारूपेण विलीनमन्तःकरणं पुनर्भोगप्रदकर्मवशात् प्रबोधे घनीभवति, तदा तदुपाधिको जीवः विज्ञानमय इत्युच्यते । स एव पूर्व सुषुप्तिसमये विलीनावस्थोपाधिकः सन्नानन्दमय इत्युच्यते । स एव माण्डूक्ये 'सुषुप्तस्थानः" इत्यादिना दर्शित इति ।
___ एवं सति तस्य सर्वेश्वरत्वादिवचनं कथं सङ्गच्छताम् ? इत्थम् । सन्त्यधिदेवतमध्यात्मं च परमात्मनः सविशेषाणि त्रीणि त्रीणि रूपाणि । त्राधिदैवतं त्रीणि शुद्धचैतन्यं चेति चत्वारि रूपाणि चित्रपटदृष्टान्तेन चित्रदीपे समर्थितानि । यथा स्वतश्शुभ्रः पटो धौतः, अन्नलिप्तो घट्टितः,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org