________________
७०
सिद्धान्तलेशसमहः આ લેકમાંથી પરલોકમાં જાય તે પણ તેમાં પ્રતિબિંબિત ચિત જેમ છવ કહે છે તેને मे नही याय.४
ચંદ્રાદિનાં પ્રતિબિંબવાળાં જળપાત્રમાંથી એકને નાશ થાય છે તેમાં રહેલ તરીકે જ્ઞાત થતા પ્રતિબિંબને બિંબની સાથે એકીભાવ પ્રત્યક્ષ અનુભવાય છે તેમ બીજાં પ્રતિબિંબ સાથે તેને એકીભાવ થતો નથી; તે જ પ્રમાણે પ્રતિબિંબરૂપ છવને પણ વિદેહકેવલ્યના સમયે 'બિંબભૂત શુદ્ધ બ્રહ્મ સાથે એકીભાવ થશે, પણ તે પ્રતિબિંબરૂપ ઈશ્વર નહીં બને. અહીં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે બિંબત્વથી વિશિષ્ટ શૈતન્ય શુદ્ધ હોઈ શકે નહિ, તેથી અહી શુદ્ધ પદથી “સર્વત્વ સર્વસ્તૃત્વાદિ ધર્મ રહિત' એમ સમજવાનું છે.
चित्रदीपे-जीव ईशो विशुद्धा चित् इति त्रैविध्यप्रक्रियां विहाय यथा घटावच्छिन्नाकाशो घटाकाशः, तदाश्रिते जले प्रतिबिम्बितस्साभ्रनक्षत्रो जलाकाशः, अनवच्छिन्नो महाकाशः, महाकाशमध्यवर्तिनि मेघमण्डले वृष्टिलक्षणकार्यातुमेयेषु जलरूपतदवयवेषु तुषाराकारेषु प्रतिबिम्बितो मेघाकाशः इति वस्तुतः एकस्याप्याकाशस्य चातुर्विध्यम्, तथा स्थूलसूक्ष्मदेहद्वयस्याधिष्ठानतया वर्तमानं तदवच्छिन्नं चैतन्यं कूटपन्निविकारत्वेन स्थित कूटस्थम्, तत्र कल्पितेऽन्तःकरणे प्रतिबिम्बितं चैतन्य संसारयोगी जीवः, अनवच्छिन्नं चैतन्यं ब्रह्म, तदाश्रिते मायातमसि स्थितासु सर्वप्राणिनां धीपासनासु प्रतिबिम्बितं चैतन्यमीश्वरः इति चैतन्यस्य चातुर्विध्यं परिकल्प्यान्तःकरणधीवासनोपरताज्ञानोपाधिभेदेन जीवेश्वर विभागो दर्शितः ।
ચિત્રદીપમાં “જીવ, ઈશ્વર, વિશદ્ધ ચિત” એ સૈવિધ્યની પ્રક્રિયા છોડીને (ચૈતન્યની ચતુર્વિધતા ક૯પી છે). જેમ ઘટણી અવચ્છિન્ન આછાશ તે ઘટાદક, તેમાં આશ્રિત જળમાં વાદળ અને નક્ષત્ર સહિત પ્રતિબિંબિત આકાશ તે જલાકાશ, અનવછિન્ન તે મહાકાશ, (અને) મહાકાશની મધ્યમાં રહેલ ભેઘમંડળમાં વૃષ્ટિરૂપ કાર્યથી જેનું અનુમાન થઈ શકે છે તેવા તેના જલરૂપ અધ્યો કે જે તુષારાકાર છે (–અને તેથી સૂમ હાઈને દેખાતા નથી, તેઓમાં
x
सो संक्षेपशारीरक २.१७६. स्पष्टं तमःस्फुरणमय न तत्र तद्वत्
सर्वेश्वरे तदिति तत्र निषिध्यते तत । बिम्बे तमोनिपतिते प्रतिबिम्बके वा
देहद्वयावरणवर्जितचित्स्वरूपे ॥ भने तेना ५२ मधुसूदन सरस्वतीत सारसङ्ग्रह.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org