________________
सिद्धान्तलेशसङ्ग्रहः 5 -1 : સિવ, રજસ તમસની સામ્યવસ્થા મૂલ પ્રકૃતિમાં હોય છે. રજસ અને તમસૂથી તિરસ્કૃત કે અભિભૂત સત્વને મલિન કર્યું છે અને એવા સત્ત્વવાળી તે અવિદ્યા; રજન્સ અને તમેસથી અભિભૂત ન થવું તેને જ સત્ત્વનું શુદ્ધત્વ કર્યું છે; શુદ્ધસર્વપ્રધાન તે માયા. है एकैव मूलप्रकृतिविक्षेपप्राधान्येन मायाशब्दितेश्वरोपाधिः, आवरणप्राधान्येनाविद्याऽज्ञानशब्दिता जीवोपाधिः । अत एव तस्या जीवेश्वरસાથrfમાત્રસશ્વવિડ ગીરવ અજ્ઞs” તિ અજ્ઞાન"सम्बन्धानुभवः, नेश्वरस्येति जीवेश्वरविभागः कचिदुपपादितः । ।
એક જ મૂલપ્રકૃતિ વિક્ષેપના પ્રાધાન્યથી “માયા” શબ્દથી વાચ્ય છે અને ઈશ્વરની ઉપાધિ છે; અને આવરણના પ્રાધાન્યથી “અવિદ્યા “અજ્ઞાન શબ્દથી વાર્યા છે અને જીવની ઉપાધિ છે. તેથી જ તેને (મૂલપ્રકૃતિને) જીવ અને ઈવરને સાધારણ ચિન્માત્ર સાથે સ બંધ હોવા છતાં પણ જીવને જ “હુ અજ્ઞ છું એ અજ્ઞાનના સંબંધને અનુભવ થાય છે, ઈશ્વરને થતો નથી—એમ જીવ અને ઈશ્વરન વિભાગની ઉપપત્તિ ક્યાંક બતાવી છે. - વિવરણઃ જીવ અને ઈશ્વરની ઉપાધિભૂત પ્રકૃતિ પ્રતિબિંબરૂપ જીવ અને ઈશ્વરને સાધારણ બિબચૈતન્યમાં આશ્રિત હોવા છતાં જીવને જ અજ્ઞાનના સબંધને અનુભવ થાય છે કારણ કે આવરણશક્તિના પ્રાધાન્યવાવાળી પ્રકૃતિ જેને અજ્ઞાન કહે છે તે તેની ઉપાધિ છે), પણ ઈશ્વરને થતું નથી (કારણ કે આવરણશક્તિને ઈશ્વરની ઉપાધિકેટિમાં અનુપ્રવેશ નથી), આમ ઈશ્વર અને જીવ પ્રતિ પ્રકૃતિ સાધારણ હોવા છતાં એક સર્વજ્ઞ છે જ્યારે બા અન છે એ વિલક્ષય કૃતિસિદ્ધ છે તે કેવી રીતે સંભવે એ શકાને કોઈ શંકા નથી,
संक्षेपशारीरके तु 'कार्योपाधिरयं जीवः कारणोपाधिरीश्वरः' इति श्रुतिमनुसृत्याविद्यायां चित्प्रतिबिम्ब ईश्वरः अन्तःकरणे चित्प्रतिबिम्बो
जीवः । न चान्तःकरणरूपेण द्रव्येण घटेनाकाशस्येव चैतन्यस्यावच्छेद. सम्भवात् तदवच्छिन्नमेव चैतन्यं जीवोऽस्त्विति वाच्यम् । इह परत्र । "जीवभावेनावच्छेद्यचैतन्यप्रदेशस्य भेदेन कृतहानाकृताभ्यागमप्रसङ्गात् । प्रतिबिम्बस्तूपाधेर्गतागतयोरवच्छेद्यवन्न भिद्यते इति प्रतिबिम्बपक्षे नायं दोष इत्युक्तम् ।
, एवमुक्तेष्वेतेषु . जीवेश्वरयोः प्रतिबिम्बविशेषत्वपक्षेषु यत् बिम्बस्थानीयं ब्रह्म तत् मुक्तप्राप्यं शुद्धचैतन्यम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org