________________
પ્રથમ પરિચછેદ અને આ તેમાં કહેલે બીજો વિશેષ છે– આ ચતુર્વિધ ચૈતન્યમાંથી હું” ( અહમ) એમ પ્રકાશતો જીવ, જેને અસ ગ આનંદરૂપ વિશેષ અંશ અવિદ્યાથી તિરહિત છે તેવા ફૂટસ્થમાં, રૂપું (ચાંદી, ૨જત) શુક્તિ (છીપ)માં અયસ્ત હોય તેમ, અધ્યસ્ત છે. એથી જ ઈદ – (“આપણુ) અને રજતત્વની જેમ હું સ્વયં કરું છું” વગેરેમાં અવિષ્ઠાનના સામાન્ય અંશ રૂપ અને અધ્યસ્ત વિશેષ અંશરૂપ સ્વયંવ અને અહં ત્વનો સાથે પ્રકાશ છે. અહેવ અયસ્ત વિશેષ અંશરૂપ છે એ જાણીતું છે કારણ કે એક પુરુષનો બીજા પુરુષની બાબતમાં
અહમ’ એ વ્યવહાર હોતો નથી માટે વ્યાવૃત્ત છે. અને સ્વયંવ જે અન્યત્વનું પ્રતિવેગી છે તે અધિષ્ઠાનના સામાન્યાંશરૂપ છે કારણ કે “દેવદત્ત સ્વયં જાય છે એમ અન્ય પુરુષને માટે પણ વ્યવહારથી અનુવૃત્ત છે. આમ (તેમના) પરસ્પર અધ્યાસને લીધે જ લૌકિકોને કુટસ્થ અને જીવને અવિવેક (ભેદના અનુભવને અભાવ) હોય છે. જ્યારે તેમને વિવેક (ભેદાનુભવ) તે બૃહદારણ્યક ઉપનિષદૂમાં “પ્રજ્ઞાનઘન જ આ ભૂતેમાંથી સમુત્થાન પામીને તેમની જ પાછળ વિનાશ પામે છે? (૪.૫.૧૩) એમ જીવના અભિપ્રાયથી ઉપાધના વિનાશની પાછળ (તેના) વિનાશનું પ્રતિપાદન છે તેથી, તથા “અરે આ આત્મા અવિનાશી છે”(૪.૫.૧૪) એમ ફૂટસ્થના અભિપ્રાયથી અવિનાશનું પ્રતિપાદન છે તેથી સ્પષ્ટ છે.
વિવરણ: જેમ રજતને શક્તિમાં અધ્યાસ છે તેમ કદમ “હું' એમ પ્રકાશતા જીવને અધ્યાસ છે. શંકા થાય કે “ઢK (‘આ’) એ સામાન્યરૂપથી જ્ઞાત પણ શક્તિવ આદિ વિશેષરૂપથી અજ્ઞાત એવાં શુક્તિ વગેરેમાં રજતાદિને અધ્યાસ દેખાય છે. પણ અહીં તે તેવી રીતે સામાન્યરૂપથી જ્ઞાત પણ વિશેષ રૂપથી અજ્ઞાત કઈ અધિષ્ઠાન ઉપલબ્ધ થતું નથી. આ શંકાના નિરાસ માટે કહ્યું છે કે જીવને અધ્યાત ફૂટસ્થમાં છે. ફરી શંકા થાય કે અવિદ્યાને લીધે ફૂટસ્થને અસંગત્વ, આનન્દવ પૂર્ણવ આદિ વિશેષ અંશ આવૃત થઈ જાય છે તેથી શુક્તિત્વ વગેરેની જેમ તેની પ્રતીતિ થતી નથી એ વાત ઠીક છે. પણ શક્તિ દ્રવથી (“આ” તરીકે) સામાન્ય રૂપથી પ્રકાશતી દેખાય છે, તેમ કુટસ્થને સામાન્ય રૂપથી પ્રકાશ દેખાતું નથી. વળી ફર્વ રકત (આ ચાંદી છે)એ જ્ઞાનમાં અવિષ્ઠાનના સામાન્ય અંશને અને આરોગ્યના વિશેષ અંશને સાથે પ્રકાશ જોવામાં આવે છે જ્યારે પ્રસ્તુતમાં તે અહમર્થરૂપ વિશેષ જ “અમ્' એમ પ્રકાશે છે જેને કમ્ કહેવામાં આવે છે તે જીવત્વ રૂપ વિશેષ જ પ્રકાશે છે) પણ કોઈ સામાન્યાંશ પ્રકાશતો નથી તેથી અહમર્થને રજતની જેમ અધ્યસ્ત માનવું એ બરાબર નથી. આને ઉત્તર આપતા કહ્યું છે કે “એથી જ...' અર્થાત અહમર્થની ફુટસ્થમાં અધ્યસ્ત તરીકે કહપના છે તેથી જ. સ્વય – કુટસ્થ સામાન્ય રૂપ છે, કુટસ્થત્વ નહિ કારણ કે તે એક શાસ્ત્રથી જ જાણી શકાય છે અને કટસ્થન સ્વયવ અહમથના આરોપ સમયે તેની સાથે પ્રકાશે છે. તેથી તેની પહેલાં
સ્વયં ત્વનું ભાન (તેને પ્રકાશ) હોય તે કોઈ વિરોધ નથી કારણ કે તે નિત્યચૈતન્યાત્મક ફૂટસ્થરૂપ સ્વીકારવામાં આવે છે. કુટસ્થનું સ્વયંવ' એમ કહીએ છીએ તે તે “રાહુનું શિર', પુરુષનું ચૈતન્ય’ –વાસ્તવમાં રાહુ શિરરૂપ છે, પુરુષ મૈતન્યરૂપ જ છે. વસ્તુતઃ તેમનું સિ-૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org