________________
પ્રથમ પરિચ્છેદ
૫૫
તેનાં શરીર આદિ ભૂમિ આદિમાં લય પામે છે એ પ્રમાણે વ્યવસ્થા ‘કલાલય’ વિષયક અધિકરણના ભાષ્યમાં (૪૨.૧૫) સ્પષ્ટ છે—એમ માયા અને અવિદ્યાને ભિન્ન માનનારાઓના એક પચવાળા (માને છે).
વિવરણ : માયા અને અવિદ્યાને ભિન્ન માનનારાઓમાંના એક પંથના વિચારક માને છે કે અન્તઃકરણાદિની બાબતમાં ઈશ્વર અને જીવ બન્નેને ઉપાદાન માની ન શકાય કારણ કે શ ંકરાચાયે તે ઉપર ટાંકેલી એ શ્રુતિઓની વ્યવસ્થા બીજી રીતે સમજાવી છે. તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિ અર્થાત્ સાક્ષાત્કારને ધ્યાનમાં રાખીને તેનુ લ બતાવતાં કહ્યું છે કે કલાએ (અન્ત:કરણાદિ પુરુષમાં લય પામે છે. જ્યારે કલાના ભૂતામાં લય થાય છે એમ કહ્યું છે તે તત્ત્વજ્ઞાનીના મરણ સમયે તેની આજુબાજુ ઊભેલા તટસ્થ માણસા હાય છે તેમના જ્ઞાનને ધ્યાનમાં લઈને કહ્યું છે. આવા લોકોની ભ્રાન્ત પ્રતીતિ છે કે કલાએ પણ માયાના પરિણામ મહાભૂતાનાં કા" છે તેમની માન્યતાના માત્ર અનુવાદ છે, અર્થાત્ પ્રચલિત માન્યતા –સાચી કે ખેાટી–નું પુનરુચ્ચારણ છે જે પ્રમાણુ નથી કારણ કે અનધિગત વસ્તુનું જ્ઞાપક નથી. જેમ ઘડા ફૂટતાં તેના વધારે ને વધારે નાના ટુકડા થતા જાય છે અને છેવટે ચૂરા થઈને માટીમાં લય પામે છે તેના જેવું અન્તઃકરણાદિની ખાખતમાં પણ તે માને છે તે વાતનું અહીં... પુનરુચ્ચારણ કયુ" છે : શંકરાચાયે` આ રીતે જ આ એ શ્રુતિઓની વ્યવસ્થા કરી છે. (જુએ બ્ર. સુ શાકરભાષ્ય ૪.૨.૧૫-તાનિ વરે તથા ઘાટ્ટુ). આ મતમાં એ દોષ છે કે ઈશ્વરનું અન્તઃકરણાદિના ઉપાદાન તરીકે પ્રતિપાદન કરનાર શ્રુતિના વિરોધ છે કારણ કે તેમને માયાનું કાર્યાં નથી માન્યાં. તેથી વૈશિન: એમ કહ્યું છે.
तदभेदवादिष्वपि केचित् - यद्यपि वियदादिप्रपञ्चस्य ईश्वर उपादानं तथाऽप्यन्तःकरणादीनां जीवतादात्म्यप्रतीतेः जीव एवोपादानम् ।
अत एवाध्यासभाष्ये अन्तःकरणादीनां जीवे एवाध्यासो दर्शितः । विवरणे च प्रतिकर्मव्यवस्थायां ब्रह्मचैतन्यस्योपादानतया घटादिसङ्गित्वम्, जीवचैतन्यस्य तदसङ्गित्वेऽप्यन्तःकरणादिसङ्गित्वं च वर्णितमित्याहुः ।
તેમના (માયા અને અવિદ્યાને) અભેદ માનનારાઓમાં પણ કેટલાક કહે છે :—જો કે આકાશાદિ પ્રપ ચનુ′ ઉપાદાન ઇશ્વર છે તેા પણ અન્તઃકરણાદિના જીવ સાથેના તાદાત્મ્યની પ્રતીતિ થતી હાવાથી જીવ જ તેમનુ (અન્ત;કરણાદિત્તુ)
ઉપાદાન છે.
માટે જ અધ્યાસભ ષ્યમાં અન્તઃકરણુ વગેરેના જીવમાં જ અયાસ મતાન્યેા છે. અને વિવણમાં પ્રતિકમ વ્યવસ્થા’માં બ્રહ્મચૈતન્ય (વિયદાદિ સર્વાંનું) ઉપાદાન હાઇને તેને ઘટાદિ સાથે (તાદાત્મ્યરૂપ) સંસગ અને જીવ ચૈતન્યને તેમની સાથે (તાદાત્મ્ય રૂપ) સંસગ ન હેાવા છતાં પણ અન્તકરણાદિ સાથે તાદાત્મ્યરૂપ) સંસગ છે એમ વણ્યુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org