________________
પ્રથમ પરિચ્છેદ
કલ્પતરુમાં અમલાનન્દે કહ્યું છે :
स्वशक्त्या नटवद् ब्रह्म कारणं शङ्करोऽब्रवीत् । जीवभ्रान्तिनिमित्तं तद् बभाषे भामतीपतिः ॥ अज्ञातं नटवद् ब्रह्म कारणं शङ्करोऽब्रवीत् । जीवाज्ञातं जगद्बाजं जगौ वाचस्पतिस्तथा । ( कल्पतरु २.१.१९ )
હવે માળ્યાં તુ પ્રકૃત્તિ વિદ્યાત્ એ શ્રુતિ પ્રમાણે માયાને જ મુખ્ય અર્થમાં ઉપાદાન માનીએ તો પણ સમ્માઇસ્ય વતઃ એ બ્રહ્મનુ લક્ષણ સ ંભવતું નથી એમ નથી એમ સિદ્ધ કરનાર પ્રકાશાનન્દના મત રજુ કરે છે ઃ
सिद्धान्तमुक्तावलीकास्तु — मायाशक्तिरेवोपादानं न ब्रह्म तदेतद् ब्रह्मापूर्वमनपरमबाह्यम्' (बृहद् . २.५.१९) ' न तस्य कार्य करणं च विद्यते'.. (श्वेता. ६.८) इत्यादिश्रुतेः । जगदुपादानमायाधिष्ठानत्वेन उपचारादुपादानम्, तादृशमेवोपादानत्वं लक्षणे विवक्षितमित्याहुः ||५||
જ્યારે સિદ્ધાન્તમુક્તાવલીના કર્તા કહે છે કે માયાશક્તિ જ (મુખ્ય અર્થ માં) ઉપાદાન છે, બ્રહ્મ નહિ. ‘તે આ બ્રહ્મ પૂર્ત (કારણ) વિનાનું, અપર (કાય*) વિનાનું, ખાહ્ય વિનાનું છે,' (બૃહદ્. ૨.૫.૧૯), ‘તેનું ક નથ્થું, અને કરણ (જગત્સા૮સાધન) નથી ' (શ્વેતા. ૬.૮) ઇત્યાદિ શ્રુતિ છે. જગતૂના ઉપાદાન કારણે માયાનું અધિષ્ઠાન હાવાને કારણે બ્રહ્મ ઉપચારથી (ગૌણુ કે ભાક્ત અર્થ મા) ઉપાદાન છે; (અને) તેવું જ ઉપાદાનત્વ ( જંગના ઉપાદાન કારણુ માયાનું આધષ્ઠાન હાઈ ઉપાદાન કહેવાવું તે) લક્ષણમાં વિક્ષિત છે. (૫)
૫
વિવરણ : સિદ્ધાન્તમુક્તાવલીના કર્તા પ્રકાશાનન્દ પ્રમાણે અનાદિ અનિવ ચીય સાયા કે અવિદ્યા જ જગત્તુ ઉપાદાન કારણ છે, બ્રહ્મ નહિ કારણ કે ફૂથ બ્રહ્મ કાર્યકારચી વિલક્ષણ છે. જ્યાં તેને ઉપાદાન કહેવામાં આવે છે ત્યા આ અજ્ઞાન (અવિદ્યા, માયા)નું અધિષ્ઠાન હાઇ તે તન ઉપચારથી અથાત્ ગાણુ ભાક્ત અર્થમાં ઉપાદાન કહેવામાં આવે છે અને આ જ નન્નાથ” યતઃ એ લક્ષણથા વિવક્ષિત છે (જુઆ સિદ્ધાન્તમુદ્દાવલી પૃ. ૧૧૬-૧૧૮ ચાખભા આરિયન્ટાલિયા, ૧૯૭૫). (૫)
જીવાશ્રિત માયા
ઉપરની ચર્ચામાં, જગતના ઉપાદાન તરીકે ઈશ્વરનો ઉલ્લેખ કર્યા છે; વગેરેમાં જીવને ઉલ્લેખ પણ છે. હવે તેમના સ્વરૂપનું નિરૂપણ કરે છે :
Jain Education International
(૬) ગથ ૪ ર: જો વા નવા । ત્રોત પ્રસ્તાવિરનેअनादिरनिर्वाच्या भूतप्रकृतिश्चिन्मात्र सम्बन्धिनी माया । तस्यां चित्प्रतिबिम्ब ईश्वरः तस्या एव परिच्छिन्नानन्तप्रदेशेष्यावरण विक्षेपशक्तिमत्सु अविद्याभिधानेषु चित्रतिबिम्बो जीव इति ॥
સિ–૯
For Personal & Private Use Only
www.jainelibrary.org