________________
પ્રથમ પરિચ્છેદ શક્તિજિતની જેમ' ઇત્યાદિ. મૈત્રેયી બ્રાહ્મણના સુરેશ્વરાચાર્ય કૃત બૃહદારણ્યકેપનિષદુભાષાનિકમાં કહ્યું છે કે મતચઃ એમ આગમના અથના વિનિશ્ચયને માટે કહ્યાં છે. એમાં વેદવિરોધી તકને પણ વિનિયોગ કરવામાં આવે છે. તે પદોના અર્થને વિષય કરે અને અનુમિતિરૂપ હય,
મારમાર્થવિનિશ્ચિત મત તિ મતે ! (બૃહદ્ ભા. વારિક ૨.૪.૨૧૪) વેશદ્વાનુરોધ્યત્ર તડપિ વિનિયુ તે il (૨.૪.૨૧૬)
વાર્થવિષયdતપૈવાસુમિતિર્મવેત્ ! (૨.૪.૨૨૬) શ્રુતિના અર્થને દઢ કરવા માટે તકરૂપ મનની વાત કરી છે અને તે ઋતિથી અવિરુદ્ધ હોય તે જ મનનરૂપ ગણાય. તે તત, ૩૫ વગેરે પના અને વિષય કરે છે. વા વિષયક નથી; વાક્યને અર્થ તે વાકયથી જ જાણી શકાય, તે અનુમિત્તિરૂપ હોય છે. વાર્તિકકાર ના મતે નિદિધ્યાસન પણું જ્ઞાન જ છે. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદુના ચેથા અને છઠ્ઠા અધ્યાયમાં મૈત્રેયીબ્રાહ્મણમાં કહ્યું છે– “ બારમા વા ઘરે થઃ શ્રોતો નિયિષ્યાલિતવ્ય:', પછી ચેથામાં “મૈચિ, સાતમનો વા કરે નેન થાન મહત્યા વિજ્ઞાન અને છઠ્ઠામાં “મૈત્રેય સારમનિ હશ્વરે ટુટે યુતિ મતે વિજ્ઞાતે '. જોઈ શકાય છે કે અહીં નિદિધ્યાસનના પર્યાય તરીકે વિજ્ઞાન શબ્દ પ્રયોજ્યો છે–નિદિધ્યાસન ધ્યાનરૂપ છે એવી શંકા દૂર કરવા અને જ્ઞાનરૂપ નિદિધ્યાસન અભિપ્રેત છે એમ સૂચવવા માટે આ છે. વાસ્તિકમાં કહ્યું છે તેમ અપરાવર બેધને જ અહીં નિદિધ્યાસન કહ્યો છે (અવયવોવોડર નિષ્કિાસનમુને ) | શ્રવણ, મનનના પરિપાથી ઉત્પન્ન થયેલા તત, સ્વમ્ એ પદોના લક્ષ્યાર્થીના નિર્ણય પછી જ વાકયથી જ આત્મજ્ઞાનને અપક્ષ તરીકે અનુભવ થાય છે. અતિજ્ઞાન થતાં તેનાથી પ્રત્યક્ એવું બ્રહ્મવસ્કુરણ થાય છે અને તે પછી કશાયની જરૂર નથી. આમ વાતિકારના મતે નિદિધ્યાસન પણ જ્ઞાનરૂપ જ છે તેથી દષ્ટાંતે બરાબર જ આપ્યાં છે.
એવી શંકા થાય કે વાર્તિકકારના મત અનુસાર તે અને નિવિધ્યાતિથ: એમ બંને પદો છે તેથી પુનરુક્તિને દોષ આવે. પણ આવી શંકા કરવી નહિ કારણ કે દર્શનના ઉદ્દેશ્યથી કરેલાં શ્રવણ, મનનનું વિધાન કર્યા પછી ફરી ફલનું કથન અને કર્યું છે એ બરાબર છે. અથવા દ્રષ્ટા થી વિચાર પ્રોજક આપાત દશનને અનુવાદ છે. ( – જ્ઞાત વસ્તુને ઉલ્લેખ તે અનુવાદ; અજ્ઞાત વાત કહેવી તે વિધિ-) અને નિવિજાતિથી વિચારના ફલસૂત સાક્ષાત્કારને અનુવાદ છે તેથી પુનરુક્તિ નથી.
શ્રોતઃ એ વિધિ નથી એમ શંકરાચાર્ય પણ માનતા એમ બતાવ્યું છે. જ્ઞાન વસ્તુતંત્ર અને પ્રમાણતંત્ર છે. પુરુષતત્ર નથી તેથી તેને અંગે કોઈ વિધિ સંભવ નથી. તે પછી અતઃ એ પ્રસિદ્ધ વિધિનાં જેવાં દ્રષ્ટા:, સ્ત્રોત: વગેરે વિધિ જેવાં લાગતાં વચને શા માટે ? એનો ઉત્તર એ છે કે એ પ્રત્યયથી દશન, શ્રવણુ વગેરેની પ્રશંસા લક્ષણથી બતાવી છે. જે મુમુક્ષુ આત્મદર્શન, શ્રવણ વગેરે મુક્તિનાં સાધને છે એ જાણીને પણ સંન્યાસ–બ્રહ્મચર્યાદિ સહિત શ્રવણુદિ કલેશપૂર્ણ છે એમ વિચારીને તેમાં પૂરેપૂરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org