________________
४८
सिद्धान्तलेशसङ्ग्रहः છે તે (આ) બ્રહ્મ (અર્થાત્ શુદ્ધ બ્રહ્મ જે જિજ્ઞાસ્ય છે) ]. આમ સૂત્ર અને તેના ભાગ્ય અનુસાર પણ શુદ્ધ બ્રહ્મ જ ઉપાદાન છે. અને એ રીતે વિચાર કરતાં જગતનું કારણ
वनार वाया छेवा आत्मनः आकाशः संभूतः...' 'सोऽकामयत', 'यः सर्वज्ञः सर्ववित्...' વગેરે, ત્યાં પણ જગતના ઉપાદાન તરીકે શુદ્ધ બ્રહ્મને જ ઉલ્લેખ કર્યો છે એમ માનવું જોઈએ. અલબત્ત આ બામર વગેરેથી ઈશ્વરરૂપ બ્રહ્મનું અભિધાન થતું હોય એમ લાગે કારણ કે જ્ઞાનક્રિયાકર્તા, ઈચ્છા કરનાર માયા શબલ બ્રહ્મન અથવા ઈશ્વર જ હોઈ શકે. શુદ્ધ બ્રહ્મ તે કામાદિથી રહિત અને ફૂટસ્થ છે. પણ ઉપરની દલીલ ધ્યાનમાં લેતાં વારમ વગેરે શબ્દોને વાગ્યાથ (માયા શબલ બ્રહ્મ) લઈ ન શકાય તેથી લક્ષણથી “શુદ્ધ બ્રહ્મ' જ અર્થ છે. આમ સર્વજ્ઞાત્મમુનિના મત અનુસાર શુદ્ધ બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. જુઓ –
निमित्तं च योनिश्च यत्कारणं तत् परब्रह्म सेर्वस्य जन्मादिभाजः ।
इति स्पष्टमाचष्ट एषा श्रुतिर्नः कथं सिद्धवल्लक्षणं सिद्धिबाह्यम् ॥ __(संक्षेपशाररक १.५३२) (arभावजा सकनु उन मने निमित्त ७।२९५ છે તે પરબ્રહ્મ એમ આ શ્રુતિ આપણને સ્પષ્ટ કહે છે. આ સિદ્ધના જેવું લક્ષણ સિદ્ધિથી બાહ્ય કેવી રીતે હેઈ શકે? (લક્ષણ આપતાં સિદ્ધ હકીકતેને જ ઉલ્લેખ કરવામાં આવે છે, તે આ સિદ્ધ નથી એમ કેવી રીતે હોઈ શકે છે. જુઓ વળી સંક્ષેપશારીરક ૧.૫૧૯).
विवरणानुसारिणस्तु ' यः सर्वज्ञः सर्वविद् यस्य ज्ञानमयं तपः, तस्मादेतद् ब्रह्म नाम रूपमन्नं च जायते' (मुण्डक १.१९) इति श्रुतेः सर्वज्ञखादिविशिष्टं मायाशबलमीश्वररूपमेव ब्रह्म उपादानम् ।
__ अत एव भाष्ये ' अन्तस्तद्धर्मोपदेशात् ' (ब्र.स. १.१.२०), सर्वत्र प्रसिद्धोपदेशात् (ब.सू. १.२.१) इत्यायधिकरणेषु “सैव ऋक् तत्साम तदुक्थं तद्यजुस्तद्ब्रह्म' (छा.उप. १.७.५), "सर्वकर्मा सर्व कामः सर्वगन्धः सर्वरसः" (छा. उप. ३,१४.२,३) इत्यादिश्रुत्युक्तं सर्वोपादनत्वप्रयुक्तं स मिक-वं जीवव्यावृत्तमीश्वरलिङ्गमित्युपवर्णितम् । ___जीवेश्वरानुस्यूतचैतन्यमात्रस्य सर्वोपादनत्वे तु न तज्जीवव्यावृत्तमीश्वरलिङ्गं स्यात् । सक्षेपशारीरके शबलोपोदानत्वनिगवरणमपि मायाविशिष्टोपादानत्वनिराकरणाभिप्रायम्, न तु निष्कृष्टेश्वररूपचै मोगद नत्वनिराकरणपरम् । तत्रैव प्रथमाध्यायान्ते जर दु द नत्वस्य तत्पदार्थवृत्तित्वोक्तेः। एवं च ईश्वरगतमपि कारणत्वं तानुगतमखण्डचैतन्यं शाखाचन्द्रमसमिव तटस्थतयोपलक्षितुं शक्नोतीति तस्य ज्ञेयब्रह्मलक्षणत्वोक्तिरिति मन्यन्ते ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org