________________
પ્રથમ પરિચ્છેદ વિચારરૂપ શ્રવણનું ફળ પ્રતિબંધક નિરાસ છે. दुमा 'संक्षेपशारीरक, १.१४-१७ (अशी संस्कृत सीरिज, १८२४).
पुरुषापराधमलिना धिषणा निरवद्यचक्षुरुदयापि यथा । न फलाय भन्छु विषया भवति श्रुतिसम्भवानि तु तथात्मनि धीः ॥ पुरुषापराधविगमे तु पुनः प्रतिबन्धकव्युदसनात् सफला । मणिमन्त्रयोरपगमे तु यथा सति पावका भवति धूमलता ॥ पुरुषापरार्धावनिवृत्तिफल: सकलो विचार इति वेदविदः । अनपेक्षतामनुपरुध्य गिरः फलवद् भवेत् प्रकरणं तदत: ।। पुरुषापराधशतसङ्कुलता विनिवर्तते प्रकरणेन गिरः ।
स्वयमेव वेदशिरसो वचनाद अथ बुद्धिरुद्भवति मुक्तिफला ॥ આ શ્લોકોને ભાવાર્થ એ છે કે પ્રમાણ (પ્રમા–કરણ) કોઈક પ્રતિબંધકને કારણે પ્રમા ઉત્પન્ન કરી શકતાં નથી. ભાછું નામ કઈ રાજાને પ્રીતિપાત્ર સેવક હતા જેને બીજા નેકરે દ્વેષ કરતા. તેને તેઓ કપટથી કયાંક મૂકી આવ્યા અને આવીને રાજાને કહ્યું કે તે મરી ગયો. તે પછી રાજાએ તેને પિતાના ઉપવનમાં જે ત્યારે આંખમાં કોઈ દોષ ન હોવા છતાં “મરી ગયે' એ જ્ઞાનના સંસ્કારને કારણે અર્થાત પુરુષાપરાધવશાત તેને અમારૂપ જ્ઞાન ન થયું, ઉલટું પિશાચની બ્રાંતિ થઈ. આમ વેદવાક્ય સ્વતઃપ્રમાણ હોવા છતાં પુરુષાપરાધરૂપ થતી અસંભાવના અને વિપરીત ભાવનાને લીધે નિર્ણયાત્મક પ્રભારૂપ જ્ઞાન થતું નથી. તેથી વિચારનું ફળ આ પુરુષાપરાધરૂપ પ્રતિબંધકને નિરાસ છે જે થયા પછી વેદાંતવાકયોથી મુક્તિરૂપ ફલ આપનારું જ્ઞાન પિતાની મેળે ઉભવે છે. આમ મીમાંસાશાસ્ત્ર અને પ્રકરણગ્રંથોનું કામ માત્ર સંદેહ, શ્રમ વગેરે પ્રતિબંધકે દૂર કરવાનું છે.
वे श्रोतव्यः परिसध्यावधि मत २५ ४२ छ :
ब्रह्मज्ञानार्थ वेदान्तश्रवणे प्रवृत्तस्य चिकित्साज्ञानार्थ चरकसुश्रुतादिश्रवणे प्रवृत्तस्येव मध्ये व्यापारन्तरेऽपि प्रवृत्तिः प्रसज्यत इति तेन्निवृत्तिफलकः 'श्रोतव्यः' इति परिसङ्ख्याविधिः ।
__'ब्रह्मसंस्थोऽमृतत्वमेति' (छा. २.२३.१) इति छान्दोग्ये अनन्यव्यापारत्वस्य मुक्त्युपायत्वावधारणात् सम्पूर्वस्य तिष्ठतेः समाप्तिवाचितया ब्रह्मसंस्थाशब्दशब्दिताया ब्रह्मणि समाप्तेरनन्यव्यापाररूपत्वात् । 'तमेवैकं जानथ अन्या वाचो विमुञ्चथ' (मुण्डक २.२.५) इत्याथर्वणे कण्ठत एव व्यापारान्तरप्रतिषेधाच्च । 'आ सुप्तेरा मृतेः कालं नयेद्वेदान्तचिन्तया' इत्यादिस्मृतेश्च । न च - ब्रह्मज्ञानानुपयोगिनो व्यापारान्तरस्य एकस्मिन् साध्ये श्रवणेन सह समुच्चित्य प्राप्त्यभावान्न तभिवृत्त्यर्थः परिसख्याविधियुज्यते इति वाच्यम् । “सहकार्यन्तरविधिः" (ब.सू. ३.४, अधि.१४,सू.४७)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org