________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અધ્યાય-૩:
પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં સૂર્ધના કિરણોમાં ત્રસ્વેદ વગેરે વેદનું ક્રમશઃ આલોચન કરવાથી/આદિત્યરૂપે ઉપાસના કરવાથી અન્ન વગેરેની પ્રાપ્તિ થાય છે.
સૂર્યના ઉપરના કિરણો તે જ તેની મધુનાડીઓ છે, વગેરે જણાવી ગૃહ્ય આદેશોએ પ્રણવરૂપ ૐનું આલોચન કર્યું. તેનાથી કીતિ વગેરે અને ભક્ષણ કરવા યોગ્ય અન્ન ઉત્પન્ન થયું. અંતમાં વેદ જ અમૃત છે તેમ જણાવે છે.*
રોહિત વર્ણનાં અમૃતથી વસુગણ અગ્નિ દ્વારા જીવન ધારણ કરે છે, દેવગણ ભક્ષણ કરતાં નથી પરંતુ અનુભવથી જ તૃપ્ત થાય છે. માધ્યન્દિન વનનાં અમૃતથી જ દેવગણ ઇન્દ્ર દ્વારા જીવન ધારણ કરે છે. ત્રીજા કિરણરૂપી અમૃતથી આદિત્ય ગણ વરુણ ધારા ઉપજીવન ધારણ કરે છે. ચતુર્થ અમૃતરૂપી કિરણથી મતગણ સોમની પ્રધાનતાથી ઉપજીવન ધારણ કરે છે. પાંચમા કિરણરૂપી અમૃતથી સાધ્યગણ બ્રહ્મા દ્વારા જીવન ધારણ કરે છે. આ મધુવિદ્યા છે, તે મુક્તિરૂપ ફળ આપે છે. તે મધુવિધાની પરંપરા દર્શાવતાં હિરણ્યગર્નએવિરા, વિરાટે મનુને, મનુએ પ્રજાઓને અને ફરીથી મહર્ષિઆણિએ પોતાના પુત્ર ઉદ્દાલકને કહીં આ વિદ્યા મોટા પુત્રને, યોગ્ય શિષ્યને આપવી પરંતુ સુવર્ણથી ભરેલ સંપૂર્ણ કે પૃથ્વ આપે તો પણ અયોગ્યને આ વિધા ન આપવી.
સ્થાવર-જંગમ બધુ જ ગાયત્રીરૂપ છે; એમ ગાયત્રીરૂપ બ્રહ્મનું નિરૂપણ કરી તેના ચાર પાદનું વર્ણન કરી, બ્રહ્મની પંચ પ્રાણો દ્વારા ઉપાસના કરવાનું વિધાન દર્શાવે છે."
ઉત્તમ લોકમાં જે જ્યોતિ પ્રકાશિત થાય છે તેને બન્ને કાનમાં આંગળી બંધ કરી દેતા રથનો અવાજ, બળદનો અવાજ, અગ્નિ પ્રગટ થવાનો અવાજ સાંભળી શકાય છે. તે જ્યોતિની ઉપાસના કરનાર દર્શનીય અને યશસ્વી બને છે.
જયોતિ રૂપ પ્રર્તક બ્રહ્મની ઉપાસના બાદ મનોમય, ચૈતન્ય સ્વરૂપ પ્રકાશરૂપવાળા, સત્ય સંકલ્પરૂપ સગુણ બ્રહ્મની ઉપાસનાનું વર્ણન કરે છે.
પુત્રના રક્ષણ માટે વત્સરૂપ વાયુની અને પોતાનાં દીધે જીવન માટે પુરુષની ઉપાસના, જે યજ્ઞ જ છે. આ જ આત્મયજ્ઞના વિષયમાં કહ્યું છે કે, જે જ્ઞાન ઘર આંગિરસ ઋષિએ દેવકી પુત્ર કૃપણને આપ્યું અને કહ્યું કે મરણ સમયે (૧) તું ક્ષતિ રહિત છે. (૨) નાશ રહિત છ અને (૩) ભૂમિ પ્રાણ છો એમ
જપ કરવો.
૩૭
For Private And Personal Use Only