________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જારવી જોઈએ. અહીં આ ૧૪ નાડાંઓ વિશે જ પરિચા આપવાનો ઉપક્રમ રાખેલ છે. કારણ કે તે જ નાડીઓ વિશે જાણવું અત્યંત જરૂરી છે. (1) સુષા :
સુપુણાનું બીજું નામ "રાકા" છેમૂલાધારથી મસ્તક સુધી જાય છે. મેદંડની મધ્યમાંથી પસાર ઘાય છે. સામાન્યતઃ પ્રાણનો પ્રવાહ તેમાંથી વહેતો નથી. તેનું મુખ બંધ રહે છે. આ કુડલિની શક્તિ જાગૃત થાય ત્યારે તે સુષુણ્ણાના મુખ ખોલીને તે માર્ગે ઊર્ધ્વગામિની બને છે, તેના દેવ શંકર છે. - (૨) ઈડા:
સુષ્ણાની ડાબી બાજુ રહે છે. મૂલાધારથી શરૂ કરીને ડાબા નસકોરા સુધી પહોંચે છે. તેમાં વહેતો પ્રાણ પ્રવાહ સરળ છે. તેને ચંદ્રનાડી પણ કહે છે. તેમાં "સ્ત્રી" નું પ્રાધાન્ય છે. યોગિક પરિભાષામાં સંજ્ઞા આપવામાં આવી છે, તેનો રંગ વાદળી છે ૧૮ રધિષ્ઠાતા દેવ વિઘણ છે.
(૩) પિંગલા :
સુષુમ્માની જમણી બાજુ વહે છે. મૂલાધારથી જમણા નસકોરા સુધી પહોંચે છે. તેમાં ઉષ્ણપ્રાણ પ્રવાહ વહે છે. તેને સૂર્યનાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પુરુષત:વની પ્રધાનતા છે. તેને "" સંજ્ઞા આપવામાં આવી છે. બ્રહ્મા અધિષ્ઠાતા દેવ છે. ૨૧
સૂર્ય-ચંદ્ર- અગ્નિદેવતા પ્રાણને હંમેશા ગતિમાન રાખે છે, તેથી સામાન્ય રીતે ઈડા-પિંગલામાંથી વારાફરતી ધ્વારા વહેતો હોય છે, તેનું પ્રમાણ વધુ ઓછું હોય છે. પરંતુ બંનેમાંથી સમાનગાએ સમ 1 રીતે બ્લાસ વહે તો સુષુણ્ણા નાડી વહે છે તેમ જાણવું. આંગિક દૃષ્ટિએ સુપૃષ્ણા નાડી ચાલુ હોય તે શ્રેષ્ઠ છે. આ બન્નેને સમાન બનાવવા તે ૪ યોમાં અભિપ્રેત છે. તે બાબતને અનુલક્ષીને પ્રાણની સુક્ષ્મ ગતિ વિશે સ્વર વિજ્ઞાન રચાયું છે. પૂ. ગુરુદેવ શ્રીમન્નથુરામ શર્માએ પણ "ફિ:વ-વરદા નામે પ્રેમની રચના કરી છે.
- સુષુમ્મા, ઈડા, પિંગલાને અનુક્રમે સરસ્વતી, ગંગા અને પિંગલા કહે છે. દાનાં નજીક થી આ ત્રણે નાડીઓ અલગ–અલગ છે, તેને મુક્ત ત્રિવેણી કહે છે અને ભૂમધ્યમાં જયાં તણે ભંગ ઘાય છે તેને મુક્ત ત્રિવેણી કહે છે. (૪) ગાંધારી૨૩ :
ગાંધારી ડાબી આંખમાં રહે છે, ઈડા નાડીના પાછળના ભાગમાં સ્થિત છે. ચંદ્ર દેવતા છે.
૧૦૯
For Private And Personal Use Only