________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ-૬ સામવેદનાં ઉપનિષદોમાં રુદ્રાક્ષ-મીમાંસા
"
રુદ્રાક્ષના વૃક્ષ માટે દ્રાક્ષ (પુલિંગ) અને ફળ માટે "સ્ટ્રાક્ષન” (નપુંસકલિંગ, એગ બનેલિંગમાં , તા શબ્દ પ્રયોજાય છે. વામન વિરામ આપ્ટે (૧) ધુરી, (૨) ગાડી, (૩) પૈ, (૪) ત્રાજવાની ડાંડી, , (પ) અંક્ષાંશરેખા, (૬) પાસો, (9) રુદ્રાક્ષ, (૮) સાપ, (૯) ગડ, (૧) આત્મા, (૧૧) જ્ઞાન, (૧૨). વિધાનએમ અનેક અર્થો આપે છે. દ્રાક્ષ જા. ઉપ માં રુદ્રાવાની ઉત્પત્તિ, ધારણા માટે યોગ્ય રુદ્રાક્ષનાં પ્રકાર, ધારણ કરવાની વિધિ, સમપ, વગેરેની ચર્ચા છે, જે પ્રસ્તુત વિભાગમાં કરવામાં આવી છે. 1 રુદ્રાક્ષની ઉત્પત્તિ અને અર્થ :
રુ. જા. ઉપ.માં કાગ્નિ દ્ધ ભુશંડીને કહે છે કે, ત્રિપુર નામના રાક્ષસને મારવા માટે જયારે મેં આખો બંધ કરી અને સમાધિરથ થયો ત્યારે જે અશ્વબંદ મારી આંખોમાંથી પૃથ્વી ઉપર પડયું તે રુદ્રાક્ષ બની ગયું અને ભકતો ઉપર કૃપા કરવાના હેતુથી સ્થાવર બની ગયું.
પદ્મપુરાણમાં સહેજ જુદી રીતે આ જ કથા છે. તેમાં જણાવ્યું છે કે–કૃતયુગમાં ત્રિપુર નામના દાનવે દેવોની હત્યા કરી ત્યારે પિનાકપાણિ શિવે પિનાક ઉપર બાણ ચઢાવી તેની હત્યા કરી નાખી. તે સમયે શ્રમને લીધે જે પ્રસ્વેદ ઉત્પન્ન થયો તે બિંદુરૂપે પૃથ્વી ઉપર પડ્યો; તેમાંથી માદ્રાક્ષ વૃક્ષ ઉત્પન્ન થયું, જયારે દેવી ભાગવત, શિવપુરાણમાં એમ જણાવ્યું છે કે, ત્રિપુર અસુરને મારવા માટે અઘોર નામના માસ્ત્રનું નિર્માણ કર્યું. આને લીધે દેવતાઓના) એક સહસ્ત્રદિવ્ય વર્ષપર્વત શિવજીની આખો ઉન્હીલિત(ખુલ્લી) રહેવાને લીધે નેત્રસ્થ જલબિંદુઓ પૃથ્વી ઉપર પડ્યાં અને તેમાંથી મહાન્દ્રા નામનું વૃક્ષ ઉત્પન્ન થયું.
સરાક્ષ જા. ઉપ.માં વિશેષમાં જણાવ્યું છે કે, મહાપ્રલયકાળમાં સંહાર કરનારા નેત્રોને અર્થબંધ કરી દે છે, ત્યારે તેમાંથી જે અશ્રુબિંદુઓ પડે છે તેમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયા છે. a અર્થ :
દ્ધનાં નેત્રોમાંથી ઉત્પન્ન થયાં હોવાથી દ્રાક્ષ નામે પ્રસિદ્ધ થયા. અર્થાત્ સદ્રની બાખો વડ ઉત્પન. રુદ્રાક્ષનાં ફળમાં, આંખને દર્શાવનારી એક કે એકથી વધુ ખાઓ હોય છે. જેને આધારે જ તેનાં પ્રકાર પડે છે. મત ઉપરાંત અક્ષ' શબ્દથી પણ રુદ્રાક્ષને સમજાવી શકાય. માનો
૩૫૧
For Private And Personal Use Only