________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
... અને બ્રાહ્મણોનાં રાજા ગણવામાં આવે છે. તેઓ દૈત્યોનાં પરાજય માટે ઇન્દ્રને સાથ આપે છે. નહષની નજરમાંથી ઈન્દ્રાણીને યુક્તિપૂર્વક બચાવે છે.(મ.ભા.૩.૧-7.. } : : : ' ,
બહપતિના પરિવાર બાબતમાં અનેક કથાઓ પ્રાપ્ત થાય છે. જે બૃહસ્પતિ વિશે મૂંઝવણ ઉત્પન્ન કરે છે. મહાભારત અને પુરાણોમાં તેની પત્નીઓ અને પુત્રીની બાબતમાં અનેક નિર્દેશ પ્રાપ્ત થાય છે. પરંતુ તેમાં દેવતા બૃહસ્પતિ, દેવગુરુ બૃહસ્પતિ કે બૃહસ્પતિ અંગેરસ એ ત્રણ સ્વતંત્ર વ્યક્તિઓની બાબતમાં કોઈ સ્પષ્ટતા નથી. દા.ત. તારા બાબતની કથામાં બૃહસ્પતિને દેવગુરુ અને આંગિરસ કહેવામાં આવ્યાં છે. (મસ્યપુ. ૮૩,૩૦) આંગિરસને દેવગુરુ વસ્તુતઃ બૃહસ્પતિ, દેવગુર અને આંગિરસ ત્રણેય અલગ છે.
હસ્પતિ છે તારા અને શુભા નામની બે પત્ની હતી, અમુક ગ્રંથોમાં પ્રજાપતિની કન્યા ઉધા પણ તેના પરની હતી. તેમાં શુભાથી સાત કન્યાઓ અને તારાથી સાત પત્રો અને એક કન્યા ઉત્પન્ન થઈ,
તેઓનાં ગ્રંથોમાં બહસ્પતિ સ્મૃતિ, દાનબૃહસ્પતિ, સ્વાસ્નાધ્યાય, ચાવાક દર્શન, વાસ્તુશાસ્ત્ર વગેરે છે. (માપુ.પર)
: (૮) બ્રહ્મા
તેઓ પરમતત્ત્વનું સર્વ પ્રથમ રાતન છે. તેની જવાબદારી સૃષ્ટિ સર્જી છે. તે પોતાનામાંથી જગતનું સર્જન કરતાં હોય પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ છે.
તેઓ આરુષિ ઉપ.માં મહર્ષિ અરૂણના પુત્ર આરુણિને બ્રહ્મજ્ઞાન આપે છે. છા, ઉ.માં ઇન્દ્ર અને વિરોચનને બ્રહ્મજ્ઞાન આપે છે, તેમાં વિરોચન અધૂરાજ્ઞાન સાથે ચાલ્યો જાય છે જયાર્ટ ઇન્દ્ર પૂર્ણ શાાન પ્રાપ્ત કરે છે. આમ ઉપ.માં તેનો નિર્દેશ તત્ત્વજ્ઞાન તરીકે થયેલ છે.
છે. ઉપ.“માં બ્રહ્મા નામનું એક નાનુ ઉપ. છે. આ ઉપનું જ્ઞાન બ્રહ્માએ પ્રજાપતિ મનુને કરાવ્યું હતું. આમ અહીં બ્રહ્મા અને પ્રજાપતિ અલગ છે.
બ્રહ્મા વાલખિ૨ નામ મુનિને, વાલખિભે ભગવાન મૈત્રેય, વય શાકાયન મુનિને અને શાયિન મુનિ રાજા બહદયને બ્રહ્મજ્ઞાન આપે છે.
તેઓનો જન્મ પુરાણકથા અનુસાર વિષ્ટ્રના નાભિકમલમાંર્થી થયો છે. મહાભારતમાં ફા છે કે સર્વ પ્રથમ પરમતત્ત્વને સૃષ્ટિની ઈચ્છા થઈ ત્યારે એક અવિનાશી બીજ સ્વરૂપ અંડ ઉત્પન્ન થયું, તેમાં
For Private And Personal Use Only