________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિદાઘ ઋષિ બાલ્યકાળથી જ તપની ઇચ્છાવાળા હતાં. તેથી પિતાજીની આજ્ઞા લઈને તીર્થનાએ નીકળ્યાં. સાડા ત્રણ કરોડ તીથોમાં સ્નાન કર્યું. તીર્થયાત્રાએથી પરત આવીને પોતાની બાન પ્રાપ્તિની બાબતમાં જણાવે છે કે, આ જગત ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ફરીથી ઉત્પન્ન જવા માટે જ નષ્ટ થાય છે. ત્યારબાદ તેઓ આ સંસાર વગેરે નિરર્થક છે તેમ જણાવે છે. ચતુર્થ અધ્યાયમાં તેઓના પિતા તેમને શ્રેષ્ઠ શાની તરીકે ઓળખાવે છે અને સંસારમાંથી મુક્ત થવાના ઉપાય
દર્શાવે છે.
(૩૪) પૈપ્લાદિ : ૪૪
પિલાદ ત્રશપિ જાબાલિ શિષ્ય છે. તેઓશ્રી શ્રી જાબાલિને પરમતત્વના રહસ્યવિશે પ્રશ્ન કરે છે. મહર્ષિ જાબાલી શાંનવવ્રત (ભસ્મધારા) વિધિનું જ્ઞાન આપે છે.
કાલાગ્નિ સર પાસે દ્રાક્ષ ધારણ વિરે સાંભળવા માટે બેસે છે.
પપ્લાદિમાં “આદિ' શબ્દથી પડાનન સનકુમાર વગેરે આવે છે. (૩૫) પ્રાચીન શાલ :*
મહર્ષિ ઉપગ નો પુત્ર છે. તેઓ સયજ્ઞ વગેરે સાથે મહર્ષિ ઉદ્દાલક પાસે જાય છે. મહર્ષિ ઉદાલક આ મહાન ગૃહસ્થો અને શ્રોત્રિય જે વિષય બાબતે પૂછશે તેને પોતે સ્પષ્ટ કરી શકશે નહીં, તેથી રાજા અશ્વપતિની પાસે લઈ જાય છે. રાજર્ષિ અપતિ આત્મારૂપ વૈશ્વાનરની સવાભાવે ઉપારાના કરવાનું દર્શાવે છે.
જેમિનીય ઉપનિષદ્ બ્રાહ્મણમાં તેનો નિર્દેશ પ્રાચીન શાલિ” નામથી કરવામાં આવ્યો છે. ઉદ્ગાતા પુરોહિત તરીકે દર્શાવવામાં આવ્યાં છે. તેઓના વંશની પરંપરા પ્રાચીન શાલ” નામથી દર્શાવવામાં આવી છે. (૩૬) બુડિલ :૮
ગાયત્રી તત્વવેત્તા અને મૂળ તત્વનાં પ્રતિપાદક આચાર્ય છે. તેઓ વિદેહ જનક તેમજ કેશ્યરાજ અશ્વપતિનાં સમકાલીન છે. તેઓશ્રીએ અનેક પરિષદોમાં આત્મા સંબંધી મતને પ્રદર્શિત કરેલ છે અને “સ્વયં” જ આત્મા છે તેવા તેઓશ્રીનો મત છે.yo
તેઓ પૈતૃક નામ સંભવતઃ "યાઘપદ્ય" છે.
૪૯૦
For Private And Personal Use Only