________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) જડભરત :ps
જડભરત મહાનયોગી તરીકે પ્રસિદ્ધ છે. રાજા નાભિનાં પુત્ર ઋષભદેવને ઇન્દ્રની કન્યા જયન્તીથી સો પુત્ર પ્રાપ્ત થયાં હતાં તેમાં જયેષ્ઠ પુત્ર ભરત હતો.
તેઓ રાજયસુખના ઉપભોગ વગર તપશ્ચર્યા માટે પુલહાશ્રમ ચાલ્યાં ગયાં હતાં. તેઓએ પુલહાશ્રામમાં પૂર્વમાં અખંડ જાપ કરીને દિવ્ય શક્તિઓને પ્રાપ્ત કરી હતી, પરંતુ એક દિવસ સિંહની ગર્જનાથી ડરેલી ગર્ભવતી હરિણીએ ગર્ભપાત થઈ ગયો હરિણી ભાગી ગઈ, તેથી ભરો તે બચ્ચાનું પાલન પોષણ કર્યું. તે બચ્ચાં પ્રત્યે તેઓને એટલો સ્નેહ થઈ ગયાં કે તેઓ તપશ્ચર્યા અને નિત્યકર્મ પ્રતિ ઉદાસીન થઈ ગયાં, મૃત્યુ સમયે પણ તેઓને આ જ ચિંતા થતી; તેથી મૃત્યુબાદ તેઓનો બીજો જન્મ મૃગયાનમાં થયો. ૧૮ : ''
પૂર્વજન્મની તપશ્ચર્યાનાં પરિણામ સ્વરૂપે તેઓ અંગિરાહુલના બ્રાહ્મણની બીજી પીને ત્યાં જી. પૂર્વ જન્મનાં જ્ઞાનને કારણે તેઓ મોક્ષ પ્રાપ્તિ તરફ જ અનુરક્ત હતાં. તેઓ નિષ્ફર, ઉદાસીન, વિપૃહ અને અકર્મણ્ય રહેવા લાગ્યાં તેથી તેઓ જડતરીકે ઓળખાવા લાગ્યા. તેઓનાં માતા-પિતાના મૃત્યુ બાદ ભૂખે સમજીને ભાઈઓએ સંબંધ છોડી દીધો. તેઓ ઉન્મત્તની જેમ ફરતાં રહેતાં હતાં. એક વખત દસ્તુરાજા પકડીને બલિ માટે લઈ ગયાં પરંતુ દેવીએ ઓળખીને તેનું રક્ષણ કર્યું.
કપિલાશ્રમમાં બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ સાંભળવા જતાં રાજા રાહુગણને પાલખી ઉપાડનારની જરૂર પડતાં જબરદસ્તીથી ભરતને લગાવ્યા. પાલખી ઉપાડીને તેઓ ધીરે-ધીરે ચાલતાં હતાં, તેથી રાજાએ કહ્યું કે "તમો મજબૂત શરીર ધરાવો છો છતાં કાર્ય કે યોગ્ય રીતે કરતાં નથી." જડભરતે જવાબ આપતાં જણાવ્યું કે "મજબૂતી શરીરની નહીં આત્માની હોવી જોઈએ. મારી આત્મા આટલી મજબુત નથી. આ સાંભળતા જ રાજા તેઓને મહાપુણ્ય તરીકે ઓળખી ગયા. નીચે ઊતરી તેઓનાં ચરણમાં વંદન કર્યા, જડભરતે તેઓને ઉપદેશ આપ્યો અને જંગલમાં ચાલ્યાં ગયાં.૧૦
દ્રાસ જા. ઉપ.માં તેઓશ્રી દ્રાક્ષ ધારણ વિધિ સાંભળવા માટે કાલાગ્નિ ૮ પારો બેરો છે. (૫૫) જનક
મહારાજ જનક વિદેહના રાજા હોવા છતાં શ્રેષ્ઠ સંન્યાસયોગી હતાં. દેહમાં હોવા છતાં દેહ અભિમાનથી વિરક્ત હોવાથી વિદેહ કહેવાતાં. તેઓશ્રી પોતાના સમયનાં પ્રસિદ્ધ બ્રહ્મવેત્તા હતાં. યાજ્ઞવલકથ, વામદેવ, અષ્ટાવક્ર વગેરે અનેક વિદ્વાન તેની સભામાં એકત્ર થઈને શાસ્ત્ર ચર્ચા કરતાં.
પર
For Private And Personal Use Only