________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-બે જન્મની વાત કરેલ છે હિજ) માતા-પિતા દ્વારા રઘૂળ જન્મ અને ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ એ સૂક્ષ્મ જન્મ
જજwww/wwwrote: wwwwwwwwwwwww www www નક
પૂર્વ જનાનાં પુણ્યકમાંને કારણે જ શ્રેષ્ઠ માતા-પિતાને ત્યાં જન્મ થાય છે. પૂ. ગુરુદેવનાં માતા અને પિતા અત્યંત વંદનીય અને પ્રાતઃ સ્મરણીય છે. તેઓશ્રીનાં પિતા પ્રકાંડ વિદ્વાન અને પરોપકારી હતા. તેઓશ્રીના માતા પ્રાણીમાત્ર ઉપર દયા રાખનાર છે. ગૃહમાં મધુમાખીઓ વાધપુડાં બનાવે છે ત્યારે અન્ય પરિજનો તેને બાળી દૂર કરવા ઈચ્છે છે ત્યારે તરતજ મનાઈ ફરમાવે છે. તે બાબત તેમના કણ.મય સ્વભાવનો પરિચય આપે છે. આવા કામવ એનું નાપૂણ દંપતિને ત્યાં જ મહાપુ અવતાર ધારણ કરે છે. એમ લગવાને ગીતામાં કહેલ છે.
शुचीनां श्रीमतां गेहे , गोगभ्रष्टोऽभिजायते ॥६.४१ ॥ अथवा योगिनामेव, कुले भवति धीमताम् ।
एतद्धि दुर्लभतर', लोके जन्म यदीदृशम् ॥६.४२ ।। અવતારી પુરુષો અવતરવાનાં હોય છે ત્યારે શુભચિન્હાં થવા લાગે છે. આવા શુભ ચિનફાનાં અનુભવ ગુરુદેવના દરેક કુટુંબીજનો કરે છે, માતા-પિતાને વિશેષ અનુભવ થાય છે. અનુવાન અને તેઓશ્રીને ત્યાં સં.૧૯૮ના કાર્તિક કૃષ, ૧૩ સવારના ૮ કલાકે પૂ. ગુરુદેવનું પ્રાગટય થાય છે.
પોતાના ગામમાં જ શિક્ષક પ. પરામ પારોથી પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું. દસ વર્ષની ઉંમરે મહામના મદનમોહન માલવીયાજીના હસ્તે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યા. યજ્ઞોપવીત બાદ ચાર વર્ષમાં જ પિતાજી પાસેથી વ્યાકરણ અને ધર્મશાસ્ત્રોના આધારભૂત ગ્રંથોનું અધ્યયન કરી લીધું.
બાલ્યાવસ્થાથી જ જીવનસેવામય હતું. સમાજના કુરિવાજો પ્રત્યે, છૂત-અછૂત બાબત કાન્તિકારી વિચારો હતા. ઈ. સ. ૧૯૨૩માં ગામની હરિજન મહિલા છપકો જે એમને ત્યાં સફાઈકામ માટે આવતી તેની સેવા કરવાના પરિણામે ગામ અને ઘરમાંથી ઘણાજુ વિરોધ થયો ઘરની બહારની બાજુની ઓરડીમાં રહેવાનું થયું માટીના વાસણામ જમવાનું આપવામાં આવ્યું. તેમ છતાં સરાફાલંમાં અટલ રહ્યાં. ત્યારબાદ ગ્રામ સફાઈ, મલેરિયા નાબૂદી, ગામના યુવકોની ટોળી બનાવી આજુ-બાજુનાં ગામમાં આરોગ્ય વિષયક સેવા અને સ્વચ્છતા માટેનું જાગૃતિ અભિયાન તેમજ પ્રોઢ શિક્ષણનું કાર્ય વગેરે તમામાં રહેલી દિવ્ય પ્રતિભા ધીરે-ધીરે બહાર પ્રગટ થઈ રહી છે, તે જોઈ અનુભવી શકાય છે.
માઘ શુકલ પચમી ઈ. સ. ૧૯૨, સં. ૧૯દર, ગાયત્રી જપ નિવેદન કરે છે એ સમયે દાદા ગુરુ
જ
તાજા
કિનાર કદાપિત કરાયા છે
૫૫૨ For Private And Personal Use Only