________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાલય નિવાસી પૂ. શ્રી સ્વામી રાર્વેશ્વરાનંદ પ્રગટ થઈ દર્શન અને તેના આદેશ અનુસાર ૪ લાખના ૨૪ મહાપુરચરણ ૨૪ વર્ષમાં કર્યા; ગાયત્રી તીર્થં-તપોભૂમિની સ્થાપના કરી,
સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય હતાં; પરંતુ ગુરુ સત્તાનો આદેશ પ્રાપ્ત થતાં વિરોપ સક્રિય થયા. સ્વયંસેવકમાં ભરતી થઈ ગયા, જગન પ્રસાદ વગેરે સાથીઓની સાથે ગ્રામસભા, ચોપાનિયા, વીરરસની કિંળતા વગેરે દ્વારા આંદોલનનું વાતાવરણ ઊભું કર્યું, તેઓશ્રી "પત્ત ઉપનામથી કવિત, લખતા હતાં.
એપ્રિલ ૧૯૩૧ અને ૧૯૩૩ એમ બે વાર જેલયાત્રા કરી, ભગતસિંહની ફાંસીનાં વિરોધમાં સરઘસ કાઢયું, પરિણામ સ્વરૂપે પુલિસનો ખુબજ માર પડયાં, બેહોશ થઈ ગયાં પરંતુ ઝંડાને નીચે ન પડવા દીધો. ફરી ત્રીજીવાર એક વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું. જેલમાં પણ તેઓશ્રીનો નિત્યક્રમ યથાવત જ ચાલતો. બેથી ત્રણની વચ્ચે જાગૃત થવું; શૌચ-સ્નાનાદિથી પરવારી; પૂજન, જપ, લેખન, વગેરે. જંલમાંથી છૂટી ઈ. સ. ૧૯૩૭માં અમદાવાદ મહાત્માગાંધીના આશ્રમમાં આવવું, ગાંધીજી સાથે મુલાકાત, ગાંધીજીનો દેશનો આત્મા જગાવવાનો, લોકોનાં ગુલામ માનસને દૂર કરવાની સૂચના અથાત્ આદેશ, હિમાલય યાત્રા, નંદનવનમાં ગુરુદેવ સાથે મુલાકાત અને પરત આવવું. સાધના અને લોકસેવામાં લાગી જવું.
તેઓનું જીવન અત્યંત સાદગીમયું, કરકસરપૂર્ણ હતું. તેઓ રેલ્વેના ત્રીજા દામાં જ મુસાફરી કરતાં. પોતાના અનુયાયીઓને મુશ્કેલ, । પડે તેવું તેમજ તેમની પ્રેમપૂર્ણ ભાવનાનો તે હંમેશા ખ્યાલ રાખતાં, કોઈપણ સંકલ્પ કઠિનતા અને મુશ્કેલીની વચ્ચે હંમેશાંપૂર્ણ કરતાં અને મુશ્કેલી આવે તો પણ પરિજનોને સંકલ્પનો ત્યાગ ન કરી દઢતાપૂર્વક તેનું પાલન કરવાનો ઉપદેશ આપે છે.
પ્રથમ લગ્ન નાનીવમાં સરસ્વતી દેવી સાથે, દ્વિતીય લગ્ન ભગવતી દેવી ગમાં સાથે થયા હતાં. તેઓ એક આત્મા બે શરીર હતાં. માતાજીએ તેઓની વિદાય બાદ ગાયત્રી પરિવારનું કાર્ય સરસ રીતે સંભાળી લીધું હતું.
કાર્યની રૂપરેખા :
ઈ. સ. ૧૯૪૦માં ‘અખંડ જ્યોતિ પત્રિકાની શરૂઆત, ઈ. સ. ૧૯૪૦માં બીજીવા૨ હિમાલયયાત્રા, ઈ. સ. ૧૯૫૬ ગાયત્રી પરિવારની સ્થાપના, ઈ. સ. ૧૯૫૧માં ફરીથી હિમાલય પ્રવાસ, ઈ. સ. ૧૯૬૧માં ફરીથી હિમાલય યાત્રા પરત આવી, ચારેય વેદોનાં ભાષ્યનું પ્રકાશન તેમજ આર્યગ્રંયોનો પુનરોદ્વાર કર્યો. એટલું જ નહીં લાખો લોકોમાં નવચેતના ઝંકૃત કરી. ભારતીય સંસ્કૃતીનાં ઉદ્ધાર માટે
૫૫૩
For Private And Personal Use Only