________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ. સ. ૧૯૨૧ થી કચ્છમાં કોંગ્રેસની પ્રવૃત્તિ સક્રિય બની ત્યારે તેનું મથક પણ બિદડા જ હતું. તા. ૧૦–૩ ૨૩માં કપ્રજાસંઘના પ્રમુખ બન્યાં. પરંતુ મૂળ આત્મા તો રાધા-માના તેથી પિતાજીએ બાળહઠ પાસે લાચાર બની ગામની બહાર ખેતરમાં મકાન બનાવી આપ્યું. જે કોંગ્રેસની પ્રવૃત્તિનું કેન્દ્ર ઉપરાંત પોતાની સાધનાનું કેન્દ્ર પણ બન્યું. જે મકાન હાલ "મધનાશ્રય" નામે પ્રસિદ્ધ છે.
શ્રી વેલજીભાઈ મહર્ષિ અરવિંદથી પ્રભાવિત હતાં તે માર્ગદર્શન નીચે યોગસાધના કરવા લાગ્યા સમાજ સેવા પણ ચાલુ જ છે. ઓગસ્ટમાં જે મહર્ષિ અરવિંદનાં દર્શન થાવ છે. પાંડિચેરી ઈ. સ. ૧૯રપમાં બીજી વાર ગયાં. પરંતુ "પોડિચેરીમાં દિવ્યતાનું અવતરણ થઈ શકે તો બિદડામાં કેમ નહીં.” તેથી મહર્ષિ અરવિંદનાં આશીર્વાદ સાથે બિદડા પાછા ફર્યા અને બિદડામાં દિવ્યતાનું અવતરણ કર્યું. જે આશ્રમમાં પ્રવેશતાં જ અનુભવી શકાય છે,
રાજકીય-સામાજિક પ્રવૃત્તિ સંકેલી ૨૪માં વર્ષથી પૂર્ણ સાધના તરફ આગળ વધે છે. તેમાં શરૂઆતમાં મહર્ષિ અરવિંદની ધોગ સાધના ઉપર આધારિત છે. જયારે અંતિમ તબક્કાની સાધનાનું પ્રેમલક્ષણા ભક્તિ ગણાવી શકાય. આ તબકકામાં ઈ. સ. ૧૯૫માં દિવ્ય તાવની અનુભૂતિ થાય છે. ત્યારબાદ પોતાના આ અનુભવજન્ય જ્ઞાનને તે મિત્રો, સ્નેહી વગરને રૂબરૂ કે પન્ના દ્વારા આપી આતિફ મારી તરફ વાળવા પ્રધાન ફરે છે.
આંતરિક અનુભૂતિથી જ ખ્યાલ આવી ગયો કે, દેહ હવે રહેશે નહીં. તેથી ભવાનજીભાઈને ત્યાં મુંબઈ જવાનો નિર્ણય કર્યો. મુંબઈ ગયાં ત્યાં તબિયત ન બગડનાં હરકિશનદાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તા. ૨૮ જૂનના રોજ આશ્રમની જવાબદારી શ્રી મવાનરમાઈને વિધિવત્ નાંખી, ર૯મી જૂન ૧૯૬૪નાં દિને પંચમહાભૂતનાં બનેલા દેહનો ત્યાગ કરી મૂળ સ્વરૂપમાં લય પામ્યાં.
આઝાદીના આંદોલનમાં જેલમાં પણ જવાનું થયું. ઈ. રા. ૧૯૩૯માં જેલમાંથી છૂટયાબાદ મુંબઈ એરપોર્ટ ઉપર સ્વાગત થયું. ક મહારાવ ખેંગારજીબાવાએ પ્રજાકીય લડતની આગેવાની લીધી હોવાથી પૂ. વેલજીભાઈને જેલમાં પૂર્યા હતાં. આશ્રમની જડતી લીધી હતી. પાછળથી લોકોની સમજાવટનાં પરિણામ સ્વરૂપે છોડી મૂક્યાં હતાં.
જેને કારે
કરી હતી :
તેઓશ્રીની વિદાય બાદ પૂ. ગોમતીમાએ તમામ મતોની જવાબદારી સંભાળ લીધી હતી. તેઓ અક્ષરજ્ઞાન ધરાવતાં ન હતાં. પરંતુ સહજ સ્કૂરણાથી જે રચનાઓ કરતાં તેમાં તત્વજ્ઞાન, ધોગ વગેરે બાબતો આવતી જે એમનું પૂર્વજન્મનું માથું હશે તેમ કહી શકાય.
પર For Private And Personal Use Only
કે