________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: કમાણી
શ્રી વેલજીભાઈ ક્રાન્તિકારી વિચારો ધરાવે છે. પુ. વેલજીભાઈએ પ્રાથમિક શિક્ષણ બિદડામાં મેળવ્યું હતું. તેઓ અત્યંત તેજસ્વી હતાં. તેથી ઝડપથી બધું ગ્રહણ કરી લેતાં. સાત ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું હતું. દુકાને ન જતાં પરંતુ બાકીનો સમય શિક્ષકશ્રી ઇશ્વરલાલભાઈને ત્યાં વાંચન અને અભ્યાસમાં પસાર કરતાં. સંસ્કૃત ભાષાનો અભ્યાસ પણ પંડિત પાસે ઘરે રહીને કર્યો હતો. વિવિધ ધર્મોનાં અભ્યાસની જિજ્ઞાસાને કારણે અંગ્રેજી ભાષાનાં પા અભ્યાસ કર્યો હતો. વિવિધ ધર્મોનાં પુસ્તકોના અભ્યાસ કરે છે. આશ્રમમાં રહેવા ચાલ્યા જાય છે, ત્યારે પિતાજી ના પાડે છે; પિતાજીને આ બાબતની શરૂઆતમાં જ હતાં. તેમ છતાં અંત સમયે પિતાજી આની પાસે આશ્રમમાં રહેવા જાય છે ત્યારે પ્રેમથી પુત્ર તરીકેની ફરજ નિભાવે છે. મહાપુરુપનાં આવા દિવ્ય જીવનમાંથી એ જ શીખવાનું છે કે, મુક્તિ માટે સંસાર જોડવાની નહીં, પરંતુ પ્રેમપૂર્વક પોતાની ફરજ બજાવવાની સાથો સાથ સાધના શરૂ રાખવાની છે. માના તરફ પણ વિશેષ પ્રેમ ધરાવતા હતાં. પુત્ર આશ્રમમાં જતાં દુ:ખ થયું હતું. પરંતુ સારરૂપ સમુદ્રમાંથી મુક્ત થવા ગયેલ છે, તેની માવનાથી તે હેઠું આશીર્વાદ વરસાવતું હતું. સાધકની સાધના તો ત્યારે જ સિદ્ધ થાય છે જયારે માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય, એ શ્રીમદ શંકરાચાર્ય વગેરેનાં દાંતોથી જોઈ શકાય છે.
મહાપુપોને સાધના–માર્ગમાં લગ્ન એ પરીક્ષા ઘડી છે; માતા-પિતાને ના ન પાડી શકાય. આત્મા 'ના' પાડવાનું કહે; આ પરિસ્થિતિમાં સંભાળપૂર્વક આગળ વધવું અત્યંત જરૂરી છે. વડલાનાં આગ્રહથી “એક" સંતાન થશે ત્યાં સુધી પરિવારમાં રહીશ પછી મારો મા જુદો." પરિણામ સ્વરૂપ "દેવકાંબાઈ સાથે સંઓશ્રીના લગ્ન થયાં. કસ્તુરબાઈનામે પુત્રીની પ્રાપ્તિ થઈ. બે વરસ બાદ ગામની બહાર અન્ય મકાનમાં રહેવા લાગ્યા. પત્નીનું મૃત્યુ થતાં કરતૂરબાઈની જવાબદારી આવી પડી. પંદર વર્ષની ઉંમરે તેમનાં લગ્ન કર્યા. ૧૯ વર્ષની ઉંમરે શારીરિક વ્યાધિને લીધે પુત્રીનું અવસાન થયું.
તેઓશ્રી કાન્તિનાં આત્માં જ હતાં. તેથી જયારે ગ્રામોદ્ધાર, દેશદ્વાર" એ સુત્ર ગાંધીજીએ આપ્યું ત્યારે તે સૂત્ર લોકોને સમજાવવા પ્રચાર કરવા લાગ્યાં. ઈ.. ૧૯૨૦માં ૨૮ વર્ષની ઉમરે 'નાદીની પ્રવૃત્તિ શરૂ કરી. આ પ્રવૃત્તિને સરદાર પટેલ વગેરેના સહકારને કારણે વેગ પ્રાપ્ત થયો. પરંતુ રાજકીય પ્રવૃત્તિની સાથે જ સમાજસેવાની પ્રવૃત્તિ પણ છે. દરેક મહાપુરુષો સમાજનાં અંતિમ વન અંજનાં ઉદ્ધારની વાત કરે છે. તેનાં ઉદ્ધાર થકી જ સમાજ અને રાષ્ટ્રનો ઉદ્ધાર શક્ય છે. તેઓશ્રી શિક્ષણની પ્રવૃત્તિ શરૂ કરે છે. હરિજનો માટે શાળા ન હતી. તેઓશ્રીએ હરિજનવાસમાં જ શિક્ષણ કાર્યનો પ્રારંભ કર્યો અને આ રીતે સામાજિક ક્રાન્તિના પગરણ શરૂ કર્યા.
૫૬૨ For Private And Personal Use Only