________________
Shri Mahavir Jain Aradhana Kendra
: પ્રાગટ્ય :
શ્રાવણ સુદ ૮, સં. ૧૯૫૭, ૨૨ ઓગષ્ટ, ૧૯૦૧
}} ૐ !
સાધનામ
મું. બિદડા, તા. માંડવી પૂજ્યપાદ વેલજીભાઈ ઠાકરશી
: જન્મ સ્થળ :
બિદડા, તા. માંડવી કચ્છ)
પિતા : શ્રી ઠાકરશીભાઈ શાહ
=
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: વરૂપાવસ્થાન :
૨૯ જૂન ૧૯૬૯
માતા ; નાનબાઈ
શોધ પ્રબંધના અભ્યાસ માટે પુસ્તકોની જરૂરિયાત ઊભી થતાં; મુન્દ્રા બી. અંડ કોલેજનાં પ્રા. ડૉ. કાન્તિ ગોરનો દૂરભાષ દ્વારા સંપર્ક સાધતા તેઓએ સાધનાશ્રમમાં તમારાં વિષયને લગતા પુસ્તકો ઉપલબ્ધ છે તેમ જણાવ્યું. ડૉ. ગોર સાહેબનો હું અત્યંત હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે અત્યંત રમણીય અને પ્રેરણાદાયક તપોભૂમિ માધનાશ્રમનો દિશાનિર્દેશ કર્યો.
૧૧
For Private And Personal Use Only
સાધનાશ્રમમાં પ્રવેશતા જ હૃદય અત્યંત પ્રફુલ્લિત બની ગયું. એક અત્યંત નિરવ તપોભૂમિ. ભારતીય ગ્રંથોમાં વર્ણન છે તેવી. તપનો પ્રભાવ સ્પષ્ટ રીતે અનુભવાતો હતો. વાંચનમાં ચિત્ત સહજ રીતે જ પરોવાઈ જતું હતું. આશ્રમ અને તેની અંદર આવેલ દરેક સ્થાનો, યોગખંડ, નિવાસખંડ, સત્સંગ ખંડ, ભવાનજીભાઈનું નિવાસ સ્થાન, ગ્રંથાલય દરેકનું વાતાવરણ અત્યંત સ્વચ્છ અને મનોરમ્ય હતું.
પૂ. વેલજીભાઈ મહર્ષિ અરવિંદનાં શિષ્ય હતાં. બિદડામાં રહી મહર્ષિ અરવિંદનાં માર્ગદર્શન નીચે યોગસાધના કર, હતી. તેઓનું જીવન અત્યંત શ્રેષ્ઠ હતું. તેમની વ્યવસ્થા શક્તિનાં દર્શન ગ્રંથાલયમાં જોઈ શકાય છે. સુંદર અને વ્યવસ્થિત રીતે વિષય પ્રમાણે વર્ગીકૃત કરી ગોઠવેલા પુસ્તાકો છે, જે કેટલોગ વાંર્થીને શોધતા તરત જે તે કબાટમાંથી મળી આવે છે.
ઓગષ્ટ માસ એ ક્રાન્તિનો મહિનો છે. આ ક્રાન્તિનાં મહિનામાંજેમનો પ્રાદુર્ભાવ થયો છે તેવા પૂ.