________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળીને મારા શરીરે કંપ અનુભવ્યું. ત્યારે પૂ. બાપુજીએ માથે હાથ રાખીને આશ્વાસન આપ્યું કે, હું મુકમ રીતે તમારી સાથે જ રહીશ. કપડાં ફાટે છે તો બદલવા પડે છે. આ દેહથી છૂટો પડીશ તે દિવસે સવારના પાંચ વાગે તને મળીશ, તું જાગૃત રહેજે અનેરી--- સુધી કોઈને પણ આ વાતનો અણસાર આવવો ન જોઈએ પછીથી મવાનજીને લખજે કે આમ થવાનું જ હતું. તારી વાત કોઈ ન માને તો મન રહેજે" આ કબીએન પણ અત્યંત પ્રેમાળ છે. ગુરુનાં ભાવમાં તરબોળ બની આશ્રમમાં રહી ગુરુમય રજીવન વિતાવે છે.
૫. વેલજીભાઈએ આધુનિક કચ્છ" નામનું પુસ્તક લખી કચ્છની શાસન પદ્ધતિ ઉપર વંધક પ્રકાશ પાડી શારાનની ટીક. કરેલ છે. તેઓએ પોતાના અભ્યાસનાં આધારે "તવામૃત" નામનો પ્રશ પણ રચેલ છે. આ ગ્રંથમાં વંદાના વિચાર અને પ્રેમલક્ષણા ભકિતનો રામવય છે. આ ઉપરાંત દલિતો દાર, રાષ્ટ્ર-જાગૃતિ વિષયક અનેક ચોપાનિયાઓ તેમણે પ્રકાશિત કરી કાન્તિની જયોત કચ્છમાં જલાવી હતી. તેથી જ તેથી રાજીનામું આપે છે. ત્યારે સરદારશ્રી જણાવે છે કે, "મહાસભાને જયારે ખરી મુશ્કેલીના પ્રસંગ આવ્યો ત્યારે આપના જેવા વિશ્વાસ અને પ્રામાણિક માણસો ચાલ્યા જાય એ તો ભાર દુઃખની વાત. વિશેષમાં આપના ૨૮-૧૧-પડનો પત્ર વળ્યાં. ફરી ફરીને પત્ર વાંચું છું.
તસ્વામૃતનો ફકરો જે આપે લખી મોકલ્યો છે તે દિવ્યતા તરફ જેને સહેજ પણ આકર્ષણ છે એવા જીવથી લઈ અને ઉચ્ચ કોટિના સાધક સુધીના જીવોની માનસિક સ્થિતિનું દર્શન છે. સામાન્ય જીવ એ વાર તહેવાર જ ભાન થાય છે. જ્યારે ઉચ્ચકોટિના સાધકોને આ દશાનું સતત માન રહેતું હોવું જોઈએ.”
આમ સરદારથી પણ તેઓશ્રીના વિશે અત્યંત ઊંચો અભિપ્રાય ધરાવતા હતાં. એવાં પૂ. શ્રી વેલજીમાઈનાં ચરણોમાં કોટિ-કોટિ વંદન કરી વિરમું છું
8
3%
AF%84 views :
www.softwa Bosni
૫૬૫
an
For Private And Personal Use Only