________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tી
આ જ
આનંદાશ્રમ
રીત
:
:
મું બિલખા, જી.તા. જૂનાગઢ. પૂજ્યપાદ શ્રી શ્રી ૧૦૮ શ્રી મન્નથુરામ શર્મા આચાર્યજી
:
: પ્રાગટય? રાં. ૧૯૧૪ અશ્વિન-૧ સુદિ –
: સ્વરૂપાવસ્થાન : સં ૧૯૮૭ આધિન વદિ-૧૧
: જન્મ સ્થળ : મોજીદડ(ગુજરાત)
પિતા : શ્રી રાવળ પીતાંબર
માતા: નંદકુમાર- નંદકુંવર-નંદુબા
પૂજયપાદ ગુરુદેવશ્રી શ્રીમન્નથુરામ શર્માની કર્મભૂમિ, સાનંદાશ્ચમ બિલખા છે. આ આશ્રમમાં અમો બાલ્યાવરથી જ દો અને અભ્યાસાર્થે જતાં હતાં. આશ્રમમાં દક્ષિણામૂર્તિ મંદિર, શ્રવણમંદિર, નિજ મંદિર, યજ્ઞશાળા પાકશાળા, ગ્રંથાલય વગેરે આવેલાં છે. ગ્રંથાલયમાં અલભ્ય પુસ્તકો છે. યોગશાસ્ત્ર ઉપનિષદો, પુરાણ શાસ્ત્ર વગેરેનાં પ્રસ્ત રહેલાં છે. આ ગ્રંથાલયનો ઉપયોગ આ શોધ-પ્રબંધ માટે કરેલ છે, જેથી હું વ્યવસ્થાપકોનો આભાર માનું છું.
આશ્રમનું વાતાવરણ નામ પ્રમાણે જ આનંદ આપનાર છે. ચોગાનમાં રહેલાં બને લીમડા અત્યંત ઠંડક આપે છે. ત્યાર પછી અંદરના ચોગાનમાં રહેલ આંબો, ઋષિની યાદ અપાવતો તપ તપીને શાંતિ ફેલાવતો શોભી રહ્યાં છે.
, અમારું એ સદ્ભાગ્ય છે કે, શોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પ્રાપ્ત થયા છે. તેઓની અંતરિણાર્થી જ આ નિબંધનો વિષય ફર્યો છે. તેઓ સ્વયં સિદ્ધયોગી પુરુષ હતા. યોગમાર્ગના પ્રવર્તક આચાર્ય છે. શાંકર વેદાન્તની પરંપરામાં શ્રદ્ધા રાખનારા છે. તેઓશ્રીએ શ્રી ઉપનિષદો, યૌગકૌસ્તુભ, પંચદશી, બ્રહ્મસૂત્ર, ગીતા વગેરે ઉપર ભાષ્ય રચીને આચરણ દ્વારા ઉપદેશ આપી, પથ પ્રદર્શક બન્યા છે.
પૂ. ગુરુદેવનાં પિતાશ્રી રાવળપિતાંબરજી તથા માતુશ્રી નંદુબાની આર્થિક સ્થિતિ વિશેષ સારી નહોતી. ગરાસમાં પ્રાપ્ત થયેલી જમીનમાં ખેતી કરી મુશ્કેલીપૂર્વક જીવન વિતાવતા હતાં. પરંતુ ધાર્મિક
1,૫૪
For Private And Personal Use Only