________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવલાઇબલનાં વંશજ હોવાથી "જૈવલિ" અથવા "જબલ" તરીકે પણ ઓળખાય છે.
(૫૮) બૃહદ્રથ :
બૃહદ્રથ રાજા હતાં, વૈરાગ્ય ઉત્પન્ન થતાં મોટા પુત્રને રાજ્ય સોંપી તપશ્ચર્યા માટે વનમાં ચાલ્યાં ગયાં. એક હજાર વર્ષે તપશ્ચર્યા પૂર્ણ થાય છે, ત્યારે શાકાયન્નમુનિ તેઓની પાસે આવ્યાં. તેઓએ બ્રહ્મજ્ઞાન અતિકાદેન છે તેમ જણાવી અન્ય વરદાન માંગવા કહ્યું. ત્યારે બૃહદ્રથે દઢ વૈરાગ્ય દર્શાવી બવી વસ્તુ નાશવંત છે તેમ જણાવ્યું. તેથી શાકાયન મુનિએ તેઓને બ્રહ્મજ્ઞાન આપ્યું.
બિહદથની કથા, નચિકેતા, મહેમવતી, સત્યકામ જાબાલ વગેરેની કથાકારા-જાવન દ્વારા એ સ્પષ્ટ થાય છે કે આત્મજ્ઞાન માટે કઠોર પરીક્ષામાંથી પસાર થવું પડે છે.
આ બૃહદ્રથ રાજા ઈશ્વાકુવંશના નરેશ દેવશીર્ષના પુત્ર છે અને મસતુ નામથી પ્રસિદ્ધ છે.
આ ઉપરાંત વાસુકિ.માં વિશ્વામિત્રની ઋધિની ઉત્પત્તિ કુશમાંથી થયેલી છે, તેઓ કૌશિક ગોત્રનાં હોવાથી કૌશિક પણ કહેવાય છે. જબૂર બધિની ઉત્પ િજબુકમાંથી અર્થાત્ શિયાળમાંથી થઈ છે. વાલ્મીકિ ઋષિનો જન્મ રાફડામાંથી થયો છે. અહીં તેમની લાંબી તપશ્ચર્યાનાં કારણે ચારેબાજુ રાફડો થઈ જાય છે. પછી તેઓશ્રીને મહર્ષિ નારદ તેમાંથી જાગૃત કરે છે. અર્થાત્ લૂંટારામાંથી તપશ્ચર્યાનાં પરિણામે મહર્ષિ વાઢિમકી બની જાય છે. કળશમાંથી અગમ્ય ઋષિની ઉત્પત્તિ થઈ છે. ૩૨
આ ઉપરાંત વાલખિલ્ય, કોત્સાયન વગેરે અનેક ઋષિઓના ઉલ્લેખો જ્ઞાન પરંપરામાં આવે છે. તે પ્રત્યક્ષ જ્ઞાન આપનાર નથી.
(પ) વિરોચન:
અસુરરાજ વિરોચન પ્રજાપતિ પાસે બ્રહ્માન માટે પ્રજાપતિ પાસે જાય છે. ૩ર વર્ષ સુધી બ્રહ્મચર્થપૂર્વક રહે છે. ત્યારબાદ પ્રજાપતિ "આ શરીર જ બ્રહ્મ છે." એવું જ્ઞાન પ્રથમ આપે છે. તે જ જ્ઞાનને સાચું માનીને તેઓ અસુ પાસે ચાલ્યા જાય છે. તેથી જ અસુરો શરીરને જ સર્વસ્વ માની તેની દેખભાળ અને શણગારવામાં જ ધ્યાન આપે છે.
પ્રફ્લાદ દૈત્યના 'વ અને બલિના પિતા હતાં. ઉપસંહાર
દેવઋષિ, ઋષિ, રાજર્ષિ અસુર ઉપરાંત પ્રાકૃતિક તત્ત્વોને પણ જ્ઞાન આપનાર તરીકે સ્વીકારવામાં
પ૦ર
For Private And Personal Use Only