________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
શિક્ષણ એ સમાજનું ભૂષણ છે. શિક્ષણ વિનાનો મનુષ્ય અંધ સમાન છે. તેથી અજ્ઞાની શ્વેતકેતુને 3નાં પિતા જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુના આશ્રમમાં મોકલે છે. સ્વયંશિક્ષણ આપવા સમર્થ છે, પરંતુ શિક્ષણનો અર્થ માત્ર અક્ષરોનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે નથી; તેના દ્વારા અનુકૂલન સાધવું: યોગ્ય વ્યવહાર કરતાં શીખવું, ફદાતાને દૂર કરવી વગેરે છે. જે ગુરુના આશ્રમમાં રહી શિક્ષણ લેવામાં આવે તો જ શક્ય બને,શ્વેતકેતુ અભિમાન સાથે અધૂરા શિક્ષણથી પરત આવે છે ત્યારે તેના ને અભિમાનને દૂર કરવા “તત્વમસિ” મહાવાક્ય દ્વારા તેના અજ્ઞાનને દૂર કરે છે. તેઓશ્રી સ્વયં જ્ઞાની હોવા છતાં વિદ્યા મેળવવા માટે રત છે. અભિમાન છોડી ઇન્દ્રધુમ્ન વગેરેની સાથે રાજા અશ્વપતિ પાસે જાય છે.
આવિધા દ્વારા આચરણની સિદ્ધિ પ્રાપ્ત થવી જોઈએ. હંમેશાં નીતિમય અને સદાચારમય આચરણ જરૂરી છે. પોતાના સ્વાર્થ કરતાં સમાજનાં હિતને પ્રાધાન્ય આપવું જોઈએ.
આમ ઉપનિષહ્નાં અધ્યયન દ્વારા આચરણની સિદ્ધિ પ્રાપ ઘવી જોઈએ. કારણ કે આચરણ અને કર્મ દ્વારા જ બ્રહ્મની પ્રાપ્તિ શક્ય બને છે. આ રોધ પ્રબંધમાં નૂતન બાબતો રજૂ કરવામાં આવી છે. તે નવા સત્યોને તારવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે નવો માર્ગ કંડારે છે.
wwrs
nes on જોડાયા છે.
== =
જalgiga જાહન્દુ – કાકા ========
પણ પર કડક કલાકાર મારવાળoડmો
છેકોઈ કરી શકાય
૫૩૧
For Private And Personal Use Only