________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" હ
મકમા
જ કાર ઉદ્ગીથ, ગાયત્રી, સૂર્ય, જ્ઞાન, તdf, પૂણા વૈ મુન્ મધુવિધા, સંવર્ગ સિવા. વૈશ્વાનર વિદ્યા, દહર વિધા, આત્મ વિદ્યા, તદ્દન રૂપે ઉપાસના ગોપીચંદન ધારણ વિધિ, ભસ્મ 5 વિધિ, બલા અતબલા વિદ્યા વગેરે ઉપાસનાઓ ઉપનિષદો વર્ણવે છે.
ઈlisavasthહess : જાણમાણ.
સામેવદના ઉપનિષદોમાં વિવિધ વિષયોનું નિરૂપણ થયેલ છે. શ્રી જા. દ. ઉપ.માં દ્રાક્ષની છે. ઉત્પત્તિ, તેનાં પ્રકાર, તેને ધારણ કરવાની વિધિ, પહેરવાથી થતાં આધ્યાત્મિક અને આરોગ્ય વિષયક
લાભ વગેરે બાબતોનું નિરૂપણ છે. આ રૂદ્રાક્ષ ધારણથી હૃદયની શાંતિ પ્રાપ્ત થાય છે અને હૃદય સંબંધિત રોગોને દૂર કરી શકાય છે.
સામવેદ સંગીત સાથે સંકળાયેલ છે. તેથી તેના ઉપનિષદોમાં સામાનનું નિરૂપણ હોય જ છે. છા. ઉપ.ની શરૂઆતમાં જ ની ઉદ્દગીથ રૂપે ઉપારાના દર્શાવી સામગા મહ વ વ્યક્ત કરે છે. આ ઉપાસના ગામમાં માત્રનાં ષિ, દેવતા છંદ, સામ, ગાવાની પદ્ધતિ વગેરેનું ધ્યાન ધરી ગાન કરવું જોઈએ. કારણ કે યોગ્ય રીતે કરવામાં આવેલ પાન જ સિદ્ધિ આપે છે. અયોગ્ય પદ્ધતિથી માન કરવામાં આવે તો યજમાન અને રાષ્ટ્ર બનૈનો નાશ થાય છે.
woડાણwwહાજીપાનાનk&s&xseedswo-segue respons
ઉપનિષદોમાં માત્ર બ્રહ્મ સંબંધી જ જ્ઞાન નહીં, પરંતુ તે સમયના સમાજનું દર્શન પણ કરી શકાય છે. વર્ણાશ્રમ વ્યવસ્થામાં જન્મ કારણ ભૂત નથી, પરંતુ કર્મ અને આચરણને આધારે વર્ણ નિશ્ચિત થાય છે. જે સત્ય બોલે છે, અક્રોધી છે, શાંત છે, સમાજનાં હિત માટે કાર્યરત છે, તે બ્રાહ્મણ છે. તેથી જ ગણિકા પુત્ર રાયકામ જાબાલ શાખા પ્રવર્તક આચાર્ય બને છે. રાજા જાનવૃતિ શુદ્ર હોવા છતાં વિદ્યા પ્રાપ્ત કરે છે. એ જ રીતે ગાર્ગી વગેરે નારીઓ પણ વિદ્યામાં ખરે છે, અને સભામાં મહત્ત્વ પૂર્ણ સ્થાન ધરાવે છે.
e
Eye
જ જ
છે.
ધાર્મિક જીવનમાં અભ્યદય મહત્ત્વનો છે. અતિથિ સેવા વગેરે પંચમહાયજ્ઞ કરવાની ફરજ દરેક ગૃહસ્થની છે. તેણે કર્મનાં આચરણ દ્વારા મોક્ષ પ્રાપ્તિનો ધ્યેય રાખવો જોઈએ. યજ્ઞ વગેરે કર્મ કરવા માટે એ યોગ્ય માર્ગે ધનની પ્રાપ્તિ કરી ભોગ-ઉપભોગ અને લોક સેવાનાં કાર્યો કરવા જોઈએ, માત્ર
ભોગ–ઉપભોગ કરવાથી પોતાનો અને સમાજનો નાશ થાય છે.
કે
ભારતીય સંસ્કૃતિમાં આહાર શુદ્ધિ અત્યંત મહત્ત્વ છે. તેથી જ સનકુમાર પણ આહાર શુદ્ધિથી ( ચિત્તની શુદ્ધિ થાય છે તેમ જણાવે છે. તેથી જ શ્રીમદ્ શંકરાચાર્ય પણ આહાર શુદ્ધિ અને ઈકિયોનાં આહારની શુદ્ધિ જરૂરી ગણાવે છે. સ્વામી વિવેકાનંદ પણ ઇન્દ્રિયોના આહાર વગર માત્ર ભોજનની શુદ્ધિથી ચિત્ત શુદ્ધિ થતી નથી તેમ જણાવે છે.
પરંતુ
For Private And Personal Use Only