________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
શુકદેવજી પણ તેઓની પાસે બ્રહ્મવિદ્યાના અધ્યયન માટે ગયાં હતાં, જનફનાં દરબારમાં વિદ્વાનોનો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ.
આદર થતો હતો.
તેઓ રાજા હતાં, અનેક પત્નીઓનાં પતિ પરંતુ તેઓને રાજમદ સ્પર્શી શક્યો ન હતો. વાસના, લોભ, પરિગ્રહથી પણ તેઓ દૂર હતાં. તેથી જ તેઓ કહેતા હતાં કે, "મિથિનાયા પ્ર૬ થાયાં ન મે
किंचन दयते
મિથિલાધિપતિ રાજા જનક જેનું બીજું નામ વિદેહ હતું. જનક રાજાના યજ્ઞસ્થાનમાં મુનિવશિષ્ઠ આવ્યા ત્યારે તે નિદ્રાધીન હતાં તેથી ઋષિએ તેને વિદેહ બનવાનો શાપ આપ્યાં છે
(પ) જાનશ્રુતિ ઃ
જનશ્રુત રાજાના પુત્રનો પુત્ર છે. તેઓ પુષ્કળ દાન આપનારા અને વિદ્યા પ્રાપ્તિ માટે સર્વસ્વનો ત્યાગ કરનારાં છે. તેઓ વૈશ્ર્વૠષિને પોતાની પુત્રીનું દાન આપીને સંવર્ગ વિદ્યાની પ્રાપ્તિ કરે છે. તે સ્થૂલ દ્રવ્ય લઈ રેક્વ ઋષિ પાસે આવે છે; તેથી મહર્ષિ વૈક્ય 'શૂદ્ર તરીકે સંબોધૈ છે.પ
(૫૭) પ્રવાહણ :
રાજન્ય બાલનાં પુત્ર છે. ઉીથ વિદ્યાની આકાશવિધારૂપે ઉપાસના કરે છે.
26
કીથ અને મેકડોનલનાં મતે તેઓ મહર્ષિ ઉદ્દાલકના સમકાલિન હતાં. તેઓ ઉપ.માં દર્શનિક શાસ્ત્રાર્થોમાં માગ લેનારના રૂપમાં આવે છે. કદાચ જૈમિનય ઉપનિષદ્ બ્રાહ્મણનાં "ર્જવલિ"નાં સમાન
છે. હ
તેઓ પરમ વિદ્વાન અને તત્ત્વજ્ઞાની છે. પોતાનાં રાજ્યમાં તત્ત્વજ્ઞાનની પરિષદોનું આયોજન કરે છે. શ્વેતકેતુ આણેય પણ તેઓનાં પ્રશ્નનાં જવાબ આપી શકયા ન હતાં, તેથી પિતા–પુત્ર બન્ને તેઓની પાસે આવે છે. ''બ્રહ્મજ્ઞાનની દીક્ષા માંગે છે. રાજર્ષિ પ્રવાહણ ક્ષત્રિય હોવા છતાં બન્નેને દીક્ષિત કરીને જણાવે છે કે આ જ્ઞાન આજ સુધી ક્ષત્રિયો પાસ જ હતું. તમો બ્રાહ્મણોમાં સર્વપ્રથમ વ્યક્તિ છો, તેમને આ પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
5
તેઓનો શાસ્ત્રાર્થ ઉદ્ગીય ઉપાસનાનાં સંદર્ભમાં શિક શાલાવત્ય' અને ‘ચેકિતાયન દાભ્ય’ નામનાં ઋષિઓ સાથે થયો હતો.
પદ્મ
રાજર્ષિ પ્રવાહણ જીબલ પાસે ઉદ્દાલક આરુણિ અને એમનો પુત્ર શ્વેતકેતુ વિધા માટે આવે છે. તેને તેઓ પંચાગ્નિવિદ્યાનું રહસ્ય સમજાવે છે.૨૯
For Private And Personal Use Only