________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
a vi
+++++++++++
જાય છે. અને પંચ મહાભૂતોને ધારણ કરે છે. તેમાંથી સર્વ પ્રથમ બ્રહ્મા ઉત્પન્ન થાય છે, તે અનેક પરની સષ્ટિ અને શાસ્ત્રોની રચના કરે છે. વાસ્તવમાં મન જ બ્રહ્મરૂપ છે, તેની કલ્પના જ સૃષ્ટિ છે. વાસ્તવમાં કોઈ જન્મતું નથી, મરતું નથી. મોહમાયાનો ત્યાગ એટલે જ સૃષ્ટિનું બ્રહ્મમય-જીવનું બ્રહ્મમય )
+++++++++++++++ **
*
બનતું તે છે.
** ** t
=
*
** ******
અવ્યક્તો.માં સાંખ્યમત પ્રમાણે સૃષ્ટિની રજૂઆત છે. તફાવત એ છે કે સાંખ્યમાં અચેતન અવ્યક્ત પ્રકતિ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, જ્યારે અહીં ચેતન પરબ્રહ્મ જે સ્વરૂપ છે, તે સર્વ પ્રથમ અવ્યક્ત પ્રકૃત્તિનું સજન કરે છે. ત્યાર બાદ શેષશાયી પરબ્રહ્મ વિષ્ણુનાં આદેશથી અવ્યક્ત પ્રકૃત્તિ સૃષ્ટિનું સર્જન કરે છે.
છાઉ૫, માં જ સનકુમાર આત્મામાંથી જ સૃષ્ટિ ઉત્પત્તિની રજૂઆત કરે છે. તેમાંથી જ દરેક વસ્ત ઉત્પન્ન થાય છે, રહે છે અને લય પામે છે. આમ આ સિદ્ધાન્ત બ્રહ્મમાંથી રષ્ટિનાં સિદ્ધાન્તને મળતો આવે છે. વાસ્તવમાં એ જ સિદ્ધાન્ત છે. જયારે મહારાજ જનક શુકદેવજી આગળ માનસિક સંકલ્પથી સુષ્ટિ પ્રપંચની રચનાજણાવી; આ સંસાર પ્રાણી દ્વારા જ કલ્પિત છે તેમ જ પરોક્ષ રીતે માયાવાદનો નિદેશ કરે છે.
આ માયાવાદ દ્વારા જ જીવન બધ-આત્મા–સૃષ્ટિનું એકય સિદ્ધ કરી શકાય છે. તે માટે શ્રીમદ્ શંકરાચાર્ય કરોળિયાનું દષ્ટાન્ત આપે છે. કરોળિયો જાળ રૂપી સૃષ્ટિની રચના પોતાની લાળમાંથી જ કરે છે; અને એ લાળને અને પોતાનામાં જ પાછી સમાવી લે છે. તે જ પ્રમાણે બ્રહ્મ સ્વયં ઈચ્છા થતાં સુષ્ટિરૂપે પરિવર્તિત થાય છે, પ્રલયનાં સમયે ફરીથી પોતાનામાં સમાવી લે છે. પ્રલયની અવધિ પૂર્ણ થતાં ફરીથી સૃષ્ટિનું સર્જન કરે છે.
માયાવાદ ઉપ.માં રજૂ થયેલ જ છે. તેને શ્રીમદ્ શંકરાચાર્યવિશેષ પ્રકાશમાં લાવ્યાં; તેથી તેઓશ્રી માયાવાદી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ માયાવાદને રજૂ કરતાં મૈત્રેથી ઉ૫. જણાવે છે કે, "માયાના પ્રભાવમાં આવીને વ્યક્તિ હું રૂપ પરમાત્માને જાણતી નથી. તે શ્રેષ્ઠ બુદ્ધિમાન હોય તો પણ કાગડાની 'જેમ અભાગિયા પેટ ભરવા માટે આમ તેમ ફરે છે."
attrak
મહ૦ માં મહારાજ જનક આ સૃષ્ટિને માયા તરીકે જ ઓળખાવી, આ માયાનાં મૂળનો વિચાર કરતાં-કરતાં તેને દૂર કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ જેથી પુનર્જન્મની ઘટમાળમાં ફસાઈન જવાય. તેમ જણાવી રેશમના કીડાનું ઉદા. આપે છે. જ્યારે છો. ઉ૫. માં માટી, લોહ વગેરે પદાર્થનાં ઉદા. દ્વારા રજૂ કરવામાં આવે છે. જેવી રીતે એકમાટીના ઘટ, શકો વગેરે પ્રકારો છે. વાસ્તવમાં દરેક વસ્તુ માટી
છે જ
* પ૨૭ For Private And Personal Use Only