Book Title: Samvedna Upnishadonu Sarvangin Adhyayan
Author(s): Kashyap Mansukhlal Trivedi
Publisher: R R Lalan Collage

View full book text
Previous | Next

Page 557
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = IW A FAXsive Exe@westxt at sinna #Bad www satsans bossetts Se બાહ્ય સૃષ્ટિમાં રહેલું સતું જ અંતરમાં વિરાજતું સતુ છે, વિશ્વાત્મા જ અંતરાત્મા છે, પ્રાણીમાં, ધરા. સપ્રિમ અને સૂર્યમાં છે તે બ્રહ્મ એક જ છે. મૈત્રેયી ૫. "મા" નાથી વિખ્યાત આત્માને જ આદિ-અંત રહિત પરમાત્મા કહી, આમા અને બ્રહ્મનું ઐકય સાધ છે. તે જ બાબતને ઉપનિષદો રત્નસ, સMનન, પૂર્વે સુણમ્ વગેરે દ્વારા રજૂ કરે છે. આ સૃષ્ટિ સ્વરૂપે સ્વયં બ્રહ્મ જ રહેલાં છે. તેમ છતાં ઉપનિષદો સૃષ્ટિની ઉત્પત્તિ રચના વગેરે બાબતે વિવિધ મંતવ્યો રજૂ કરી; બ્રહ્મની નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે. 5. ત્રસન્વેદ વિરાપુરુષમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ રજૂ કરે છે. એ ઉપરાંત ઉપનિષદો માયાવાદને પણ રજૂ કરે છે. કષિ રેકર સંવર્ગ વિધા દ્વારા વાયુમાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિત અને લય દર્શાવે છે. તે માટે તજજ્ઞનું સૂત્ર આપે છે. એ ઉપરાંત અગ્નિને જગતનું મૂળ માનવામાં આવે છે. અગ્નિ દ્વારા જ શક્તિ પ્રાપ્ત કરીને દરેક પદાર્થ કાર્યરત બને છે. આમ સત્ તવમાંથી સર્વ પ્રથમ અગ્નિની અને તેમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. જયારે મહર્ષિ ઉદ્દાલક પૃથ્વને જ દરેક વસ્તુનો આધાર માને છે. મહર્ષિ વલી આકાશને સુષ્ટિ ઉત્પત્તિનો સ્ત્રોત માને છે. સ્વામી વિવેકાનંદ પણ તે જ મંતવ્ય ધરાવે છે. અને પરિણામ સ્વરૂપે અગ્નિ, જળ, પૃથ્વી એ ત્રિવૃત્કરણનો સિદ્ધાન્ત છો.ઉપ આપે છે, જે આગળ જતાં પંચીકરણનાં સિદ્ધાન્ત તરીકે વેદાન્તમાં પ્રસિદ્ધિ પામે છે. "અસતુમાંથી કશું જ ઉત્પન્ન થાય તેમ છતાં ઋષિ પરબ્રહ્મ તરફ આગળ વધવા માટે “અસ” માંથી પણ સૃષ્ટિની કલ્પના કરી તેને નકારે છે. આ બાબત એ જ દર્શાવે છે કે; અયોગ્ય કલ્પના હોય તો પણ તેને ચકાયા વગર છોડી ન દેવી જોઈએ. તેમાંથી પણ તથ્ય તારવવાની અને જ્ઞાન પ્રાપ્તિનો પ્રવાસ કરવો જોઈએ. તે પ્રયાસમાં જ ષિ "સતું” તત્ત્વમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ તારવી; તે "પ્રાણ" છે જે મનુષ્ય જીવનનું સર્વસ્વ છે. તેથી જ સનસ્કુમાર જણાવે છે કે, “જેવી રીતે ચકની બધી નાડીઓ નાભિકેન્દ્રમાં કેરિત હોય છે, તેમ બધાં જ પદાર્થોની સંપૂર્ણ સત્તા પ્રાણમાં કેન્દ્રીભૂત છે."* સૃષ્ટિ ઉત્પત્તિનાં વિવિધ સિદ્ધાન્તોની ચચામાં બ્રહ્મ તરફ આગળ વધતાં યોગચૂડામણિ ઉપ" બ્રહ્મામાંથી સાંખ્યમત પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિ દર્શાવે છે. તેમાં સર્વ પ્રથમ બ્રહ્મામાંથી લોક, દેવ, તિર્થક, નર અને સ્થાવર સૃષ્ટિ જણાવી તેમાંથી પ્રાણીનાં શરીરની ઉત્પત્તિ દર્શાવી છે, જે પંચમહાભૂતો તરફ લઈ જાય છે. આ પ્રાણી શરીર પંચમહાભૂતોમાંથી બનેલું છે અને તેમાં જ વિલીન થાય છે, તેથી જ મૃત્યુ બાદ અગ્નિ સંસ્કારની વાત છે. આ બ્રહ્મામાંથી જ સૃષ્ટિ ઉત્પત્તિની વાત મહોપનિષ રજૂ કરે છે, પરંતુ તમાં તફાવત એ છે કે; આત્મા સ્વરૂપ જીવ જ વાસનારૂપી સંકલ્પોથ ચંચલ મનનાં સ્વરૂપમાં પરિવર્તિત w/ oulove જ ન કે | : પરફ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618