________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
ts
t
:
-
ગીત
*
=જોના કામ
કાજના
કwઝઝમક્સાઇshok
સનકુમાર દ્રાક્ષ જા.ઉપ.માં કાલાગ્નિ રુદ્ધને દ્રાક્ષ ધારણ કરવાની વિધિ બાબતે પૂછે છે :વિખ્યાત તવેતા આચાર્ય તેઓને સાક્ષાતુ વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેઓને બ્રહ્માનાં નપત્ર પણ માનવામાં આવે છે. મહા માં તેઓની સંખ્યા "સાત” દર્શાવી છે. (૧) સન, (૨) અનસૂજાત, () સનક, (૪) રાનંદન, (પ) સનસ્કુમાર (૬) કપિલ, (૭) સનાતન. હરિવંશમાં પણ તેઓની રાખ્યા સાત દર્શાવી છે. (૧) સનક, (૨) સનંદન, (૩) સનાતન, (૪) સનસ્કુમાર (૫) સર્ક, (૬) નારદ અને (૭) શ્રીમદ્ ભાગવતુ આની સંખ્યા ચાર ગણાવે છે. (૧) સનક, (૨) સનંદન, (૩) સનસ્કુમાર () સનાતન.'
તેઓશ્રી બ્રહ્મજ્ઞાની, નિવૃત્તિમાર્ગી,થોગવેત્તા, સાધ્વજ્ઞાન વિશારદ, ધર્મશાસ્ત્ર અને મોક્ષ શાસ્ત્રનાં પ્રવર્તક આચાર્ય છે. તે ચિરંજીવી અને ઈચ્છનુગામી છે. તેઓનું નિવાસસ્થાન હિમગિરી પર્વત છે.
તેઓનાં નામે (૧) સનકુમાર ઉપપુરાણ (૨) સનસુજાતીય આખ્યાન, (૩) સનતકુમાર હતા વગેરે પ્રાપ્ત થાય છે.” (૫૨) અભિપ્રતારી : ૨૦૦
કક્ષરેનના પુત્ર છે. તેઓ આત્માની, બધી જ પ્રજાને ઉત્પન્ન કરનાર, જે ભાણ કરવાનાં સ્વભાવવાળા તે વિરાટ રૂપની આત્મારૂપે ઉપાસના કરે છે.
કુરુવંશમાં ઉત્પન્ન થયેલ રાજપુત્ર છે. તેઓ તત્વજ્ઞાનની ચર્ચામાં જ નિમગ્ન રહેતાં હતાં. તેઓ પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાની સંપત્તિઓનો ભાગ પત્રોમાં વહેંચી દીધો હતો. આચાર્ય શૌનક તેઓનાં પુરોહિત હતા.રર૩ (૫૩) રાજા અશ્વપતિઃ
કેકેય દેશનાં રાજા છે અને વેશ્વાનરરૂપી બ્રહ્મવિધાનાં જાણનારા છે. તેઓ પ્રાદેશમાત્ર આ મારી ઉપાસના કરવાનું જણાવે છે.”
તેને પોતાનાં રાજ્યનાં લોકો વિશે અત્યંત ગૌરવ હતું. તેઓ જણાવે છે કે "મારા રાજ્યમાં કોઈ ચોર નથી, લુટારું નથી, મદ્યપાન કરનાર નથી, વ્યભિચારી નથી, વ્યભિચારિણી સ્ત્રી નથી." આમ એક શ્રેષ્ઠ રાજા અને આત્મજ્ઞાની તરીકે તેઓ આવ્યા છે અને તેથી પ્રાચીન શાલ વગેરે ઋષિઓ તેની પાસે જાય છે. ત્યારે વિનયપૂર્વક યોગ્ય આદર-સત્કાર આપી તેઓને "વૈશ્વાનર આત્માનું જ્ઞાન આપે
કકકકકકકકકકકક કકકોટેજમwas
# મમમમમમwk vwkMkkhMkke tether t
*:8%ATNE**
****
****
૪૯૯
**
For Private And Personal Use Only