________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..માએ શાની પ્રમુખતા સિદ્ધ કરી હતી, તથા અથોપાર્જનને ગૌણ દર્શાવ્યું હતું. તેઓએ જ્ઞાનને પ્રેમ કરવાનું અને ભૌતિક સુખોનો વિશેષ લાભ ન કરવાનું જણાવેલ છે. ૨૮
તકેતની કથા પાલી બાપામાં બૌદ્ધ જાતકોમાં પણ પ્રવેશ પામી હતી. તેમાં પ્રદેશ હોવાથી કેતકેતના જન્મ સંબંધી હલકી વાત લખી છે. કાશીના બ્રહ્મદા રાજાના મંત્રીની રખાતના પુત્ર તરીકે તેનું વર્ણન છે. તે તકમાં શ્વેતકેતુ તશિલા વિદ્યાપીઠમાંથી સ્નાતક થયાં હતાં અને પિતાના તાબામાં કાશીરાજાએ ઉપમંત્રી તરીકે નીમ્યો હતો. ૧૯
બાલ્યકાળમાં તેઓ ઉદ્દે હતાં. બાર વર્ષની આયુ સુધી તેઓને ઉપનયન સંસ્કાર થયાં હતાં. તેથી તેમના પિતા તેઓને જણાવે છે કે આપણા કુળમાં કોઈ બહાબવું નથી માટે તું વિદ્યા પ્રાપ્ત કર, ત્યારબાદ તેઓને ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે, ત્યારબાદ તેઓ ચોવીસ વર્ષની આયુ સુધી ગુરુ આશ્રમમાં રહી અભ્યાસ કરે છે. કૌપીતકિ ઉપ." અનુસાર ગાગ્યેયણિ ષિ પાસે રહીને તેમણે જ્ઞાન-સંપાદન કર્યું હતું, છા, ઉપ પ્રમાણે રાજા પ્રવાહ જેવલ પાસેથી પણ જ્ઞાન મેળવ્યું હતું.
તે ઘમંડી છે. ગુરુ આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કરીને આવે છે ત્યારે પોતાને જ સર્વશ્રેષ્ઠ વિદ્વાન અને જ્ઞાની સમજે છે. તેથી તેનું અભિમાન ઉતારવા અને અનુભવ જન્ય જ્ઞાન આપવા માટે તેમનાં પિતા ઉદાલક આરુણિ "તામસિ" મહાકયનો વિવિધ દષ્ટાંતો સાથે નવવાર ઉપદેશ આપે છે.
કષીતકિ બ્રાહ્મણમાં યજ્ઞ સંસ્થા મુખ્ય આચાર્ય કહેવામાં આવ્યાં છે. લગ્ન સંસ્થામાં પુરોહિતોનું કર્તવ્ય, યજ્ઞપરંપરામાં કંઈ કંઈ ગુટિઓ છે, એ બાબતમાં તેઓએ મૌલિક વિચારો પ્રગટ કર્યા હતાં. બ્રહ્મચારી અને તારવી લોકોને માટે વિભિન્ન આચરણો પણ નિર્દિષ્ટ કર્યા હતાં. પૂર્વકાલિન આચાર્યોએ બ્રહ્મચારીઓ માટે મધુભક્ષણનો નિષેધ બતાવ્યો હતો. પરંતુ તેમણે તે આક્ષેપને નિરર્થક દશાલ તેઓ યજ્ઞમાં આચાર્યો માટે ઉપાસના મુખ્ય માનતા હતાં અર્થોપાર્જન ગૌણ.
તેમનાં પરિવારમાં દેવષિની કન્યા સુવર્ચલા તેમની પત્ની હતી. તેઓની સાથે જ પુરુષાર્થસિદ્ધ ઉપર વાદ-વિવાદ કર્યો હતો. (૪૯) સત્યકામ : ૧૦
રાયકામ જાબાલ ગૌતમ ગોત્રના હારિમત ષિને ત્યાં વિવાધ્યાન માટે ગયો હતો. ગુરુએ ગોત્ર પૂછતાં જણાવ્યું કે "મારી માતા દુઃખી અવસ્થામાં દાસી તરીકે જીવન ગાળતી હતી અને યુવાવસ્થામાં મને પુત્ર તરીકે મેળવ્યો છે. માતાનું નામ જુબાલા છે અને મારું નામ માના વંશ ઉપર નાનાલ સત્યયા છે”
|
૪૯૭
For Private And Personal Use Only