________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કIક :
અન્ય વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. પરંતુ આ બાળક સત્યવાદી છે તેથી તે બ્રાહ્મણ વંશનો જ હોવો એ તેમ જાણી તેમણે તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો અને સમિધ લઈ આવવાં જણાવ્યું કે જેથી ઉપાય આદિ સંસ્કાર કરી શકાય.૧૬
તેઓ ગુરુની આજ્ઞાથી ગાયો અને એક વૃષભ લઈને વનમાં ગયાં, એકહજાર થતાં પરત આવ્યા. તેમણે ચાર પદમાં બ્રહ્મતત્ત્વ જાણ્યું. વાયુદેવતાનાં અંશથી ઉત્પન્ન થયેલાં વૃધામે એક પાદનું જ્ઞાન આપ્યું. બીજો પાદ અગ્નિ પાસેથી, એક પાદ ઈસરૂપ ધારણ કરેલાં આદિત્ય પાસેથી અને એક ભાગ જલચર પક્ષી મનું રૂપ ધારણ કરેલાં પ્રાણ પાસેથી પ્રાપ્ત કર્યો. આ રીતે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં તેનામાં શ્વેતકેતુની જેમ ઉડતા આવતા નથી. પરંતુ વિદ્યા વિનયથી જ શોભે છે. તે રીતે ગુની પાસે નમ્રતાપૂર્વક કહે છે કે આપશ્રી મને જ્ઞાન આપો અને ગુરુકૃપાથી ગુરુ પાસેથી જાણી વિશેષ પ્રતિષ્ઠિત કર્યું. આમ આ દ્વારા તે આત્મજ્ઞાન સુયોગ્ય ગુરુના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે. તે ઉપદેશ પ્રાપ્ત થાય તેને માટે યોગ્ય બનવા સદાચરણ જરૂરી છે. તપશ્ચયાં જરૂરી છે.
સત્યકામ શિષ્ય ઉપકસલની કઠિન પરીક્ષા લે છે. દરેક શિષ્યને સમાવર્તન કરે છે, પરંતુ ઉપકસલનું કરતાં નથી. પોતાની પત્ની સમાવર્તન કરવાનું કહે છે, ત્યારે મન રહીને જ લાંબી યાત્રાએ ચાલ્યા જાય છે. ઉપકોલ અન છોડી તપા રત બને છે. ત્યારે અમિતે સુષ્ટિનું અંતિમ તત્ત્વ ક્રમશઃ “સૂર્ય, ચંદ્ર, અને વિદ્યુત છે. એમ જણાવ્યું. ગુરુ સત્યકામ જાબાલ આ જ્ઞાન અપૂર્ણ છે તેમ જણાવ પૂર્ણ જ્ઞાન આપતાં કહે છે કે “મનુષ્યોની આંખોમાં દેખાનાર, જે આ સંસારનાં પ્રતિબિંબમાં મેળવી શકાય છે, તો તેને "અમૃત, અભય અને તેજ પુંજ" દર્શાવે છે, તે આ પ્રતિબિંબમાં જ સ્થિર
ma
#
# #
#
'
%%%%%****
(૫૦) સત્યયજ્ઞ ૧૯૪
પુલુમ પુત્ર સત્યયજ્ઞ, ઉપમન્યુ વગેરેની સાથે રાજા અશ્વપતિ પાસે વિધા પ્રાપ્તિ અર્થે જાય છે.
પૈતૃક નામ પૌલુષિ છે. જેમિનીય બ્રાહ્મણમાં પૌલુષિત"રૂપ મળે છે. ૧૯૫ (૫૧) સનતકુમાર:
સાતમાં અધ્યાયમાં મહર્ષિ નારદ સનસ્કુમાર પારો આત્મજ્ઞાન માટે આવે છે. સનસ્કુમાર તેઓને ક્રમશઃ આત્મજ્ઞાન તરફ લઈ જાય છે અને "પૂના વૈ તુલન” એમ વિશાળતામાં સુખ છે, વિશાળતા પરમતત્વ છે તેમ જણાવે છે.૧૧ ૯૭
૪૯૮
For Private And Personal Use Only