________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
(૪૬) શાંડિલ્ય :
હૃદયમાં રહેલ સાક્ષા! પરમાત્માની સાક્ષાત્ ઉપાસના ઋષિ દર્શાવે છે. તેથી તેને શાંડિલ્ય વિધા
કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંડિલ્ય પ્રાક્ષ રીતે અહીં આ ઉપદેશ આપતા નથી, પરંતુ ઋષિ તેનું નામ લઈને પૂર્વકાળમાં મહર્ષિ શાંડિલ્યને આ વિદ્યા કહી હતો, તેમ દર્શાવે છે. ~ આ રીતે ઋષિનાં ઉલ્લેખ છે, તેથી ૧.૯માં જે ઉદર શાંડિલ્ય ઋષિ છે તે અને આ શાંડિલ્ય ઋષિ બન્ને અલગ છે, તેમ નિર્ણય ઉપર આવી શકાય. પરંતુ શાંડિલ્ય ઋષિનાં વંશજ ઉદર શાંડિલ્ય છે કારણ કે "શાંડિલ્ય" એ ગોત્ર નામ છે.
161
એક શ્રેષ્ઠ આચાર્ય છે. વાસ્ય નામાં આચાર્યના શિષ્ય છે. તેઓ "ડેલ"નાં વંશજ હોવાને કારણે શાંડિલ્ય" કારીકે ઓળખાય છે. શતપથ બ્રાહ્મણમાં અગ્નિ સંબંધિત કાર્યોનાં સંસ્કારોનાં સંબંધમાં આચાર્ય કહેવામાં આવ્યાં છે. એટલું જ નહીં તેમાં યજ્ઞનાં "શાંડિલ્ય" પણ કહેવામાં આવ્યા છે. તે ગોત્રપ્રવર્તક આચાર્ય છે. શાંડિલ્ય, અસિત અને દેવલ એ ત્રણ પ્રવર છે. તેઓનાં નામે "શાંડિલ્યસ્મૃતિ", "શાંડિલ્યધર્મસૂત્ર", "શાંડિલ્ય દીપિકા" નામનાં ગ્રંથો પ્રાપ્ત થાય છે.
(૪૭) શૃંગ ઃ
મૃગલીમાંથી શૃંગ ઋષિની ઉત્પત્તિ થયેલીછે. તેમનો દેહ માનવનો હતો પરંતુ મુખ હરણ જેવું હતું. તેઓ કશ્યપગોત્રી મહર્ષિ વિભાન્ડુકનાં પુત્ર હતાં, તેમનાં લગ્ન લોમપાદ રાજાની પુત્રી શાંતા સાથે થયા હતાં.' ગાયુપુરાણ” સાવર્ણ વૈવસ્વત મન્વંતરના સપ્તર્ષિઓમાંના એક ગણાવે છે.
(૪૮) શ્વેતકેતુ :
te
અરણ ઋષિના પૌત્ર હોવાથી આણેય ઉદ્દાલક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પણ પિતાની જેમ પાંચાલદેશનાં જ નિવાસી હતાં. બાલ્યકાળથી જ તેઓ અધ્યાત્મવિદ્યાનાં અનુરાગી હતાં. તેઓ વિધા અર્થે બ્રાહ્મણોની સાથે યાત્રા કરતાં-કરતાં રાજા જનકની પાસે પહોંચ્યાં હતાં, પરંતુ મહારાજ જનકની સભાનું પ્રતિઽન્દિતા વાતાવરણ અનુકૂળ આવેલ ન હતું, કારણ કે તેઓ વિતરાગી સંન્યાસી હતાં, તેથી તેમજ લોકોથી દૂર રહેવાય તે માટે તેઓ ત્યાં રોકાયા ન હતાં. તેઓ પાંચાલ નરેશ પ્રવાહણ પાસે વિદ્યાર્જન હેતુ પણ ગયાં હતાં.
કૌષીતકિ બ્રાહ્મણ અનુસાર તેઓ યજ્ઞસંસ્થાના આગાર્ય હતાં, તેઓએ દ્રવ્યો અને ક્રિયાઓની
x
For Private And Personal Use Only