________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) મૈત્રેય:૫૫
તેઓશ્રીને ભગવાન મૈત્રેય એ રીતે આદરસૂચક સંબોધનથી મહર્ષિશાકાય સંબોધે છે. ભગવાન મૈત્રેય જ્ઞાન પ્રાપ્તિ માટે મહાદેવ પાસે કૈલાશ પર્વત ઉપર જાય છે.
મૈત્રેયનો ઉ છા, ઉપપમાં પણ છે, ત્યાં તે તેનું પૈતૃક નામ છે. એટલું જ નહીં બક અને આ દાભ્ય ઋષિનું પણ આ પૈતૃક નામ છે
એતરેય બ્રાહ્માણમાં કારવ' નામનાં આચાર્ય. પૈતૃક અથવા માતુક નામ બતાવવામાં આવ્યું છે. ત્યાં તેમણે સુત્વનું કૅરિશવ રાજાને "બ્રાહ્મણ પરિચય વિદ્યા પ્રદાન કરી હતી. મહર્ષિ પાણિનિ અનુસાર તેઓ મિત્ર, નામના આચાર્યના પુત્ર હતાં. તેથી પત્રય કહેવાય. કા. ઉપ, અનુસાર મિત્રા" નામની
સ્ત્રીના પુત્ર હોવાથી મૈત્રેય તરીકે પ્રસિદ્ધ થયાં. શ્રીમદ્ ભાગવતમાં કુશાર અને મિત્રાના પુત્ર તરીકે તેનો ઉલ્લેખ છે.
મહાભારતમાંપાંડવા રાથે સમાધાન કરવાની સલાહ તે દુર્થધનને આપે છે. કારણ કે તેઓ “ મહર્ષિ વ્યાસના આદેશથી તે પાંડવોની શક્તિનું જ્ઞાન કરાવૃતરાષ્ટ્ર અને દુર્યોધન પાસે ગયા હતાં. પરંતુ દુર્યોધન તેની સલાહની અવગણના કરી, જાંઘ ઉપર હાથ પછાડી, હસી-મજાક કરી તેની અવગણના કરે છે. પરિણામ સ્વરૂપે તેઓ તેની "જાંઘ ભીમની ગદા દ્વારા "મન" થશે તેવો શાપ આપે છે. જો તે સમાધાન કરી લેશે તો આ શાપ વ્યર્થ જશે તેમ પણ જણાવે છે.
વ્યાસ–મેય સંવાદ અત્યંત શ્રેષ્ઠ છે. ઐરિણીને ત્યાં ગુપ્ત રુપે રહેતાં મૈત્રેય પાસે મહર્ષિ વ્યાસ આવી પહોંચે છે. મૈત્રેય વિજ્ઞાન. જ્ઞાન, તપ વગેરે સંબંધી અનેક પ્રશ્નો કરે છે, વ્યાસજી યથોચિત્ત સંતોષકારક જવાબ આપી આત્મજ્ઞાન કરાવે છે. એ જ પ્રમાણે વિદુર-મય સંવાદ પણ પ્રસિદ્ધ છે. શ્રીકૃષ્ણ વિદુરને ઉપદેશ આપ્યો ત્યારે મૈત્રેય પણ ઉપસ્થિત છે. વિદુર તીર્થયાત્રાએ ગયા હોય છે. પરત આવે છે ત્યારે તેને ઉપદેશ સાંભળવાની ઈચ્છા થાય છે. ઉદ્ધવજી મૈત્રેય પાસે મોકલે છે. મૈત્રેય વિદુરને આ ઉપદેશ સંભળાવે છે. જે શ્રીમદ્ ભાગવતના તૃતીય અને ચતુર્થ સ્કંધમાં છે. (૪૧) રક્વ:
તેઓ મહાતપસ્વી હતાં. તેઓ રાજા જાનવૃતિના દેશમાં ગાડા નીચે પડી રહેતાં હતાં, તેથી તેઓને "સયુગ્યા એટલે બધુંસરીવાળા ગાડા તળે રહેનારરેક્વ" તરીકે પ્રજા ઓળખતી. રાજાએ ઉડતા બે હસો પાસેથી રેવની કીર્તિ સાંભળી તેથી અનુચરો દ્વારા તેની શોધ કરાવી, તેઓ સો ગાયો વગેરે લઈને તેમની
૪૯૨
હા ના
શોnstead.
For Private And Personal Use Only