________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) જાબાલિ ૩૪
જાબાલિ ઉપ.માં તેઓ ઈંગ્લાદ વગેરેને જ્ઞાન આપે છે. તેઓએ આત્મજ્ઞાન પડાન પાસેથી પાનને ઇશાન પાસેથી અને ઇશાને તપશ્ચયથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલ છે. તેમ તેઓ શિષ્ય-પરંપરા
જણાવે છે.
(૩૨) દાલભ્ય (બક) ૧૫
- મહર્ષિ દાલભ્ય ચિકિતાયનનાં પુત્ર છે; તેઓએ ઉગીઘ વિદ્યાની ઉપાસના કરી હતી.' નૈમિષારણ્યમાં રહેતાં ઋષિઓ માટે તેઓએ ઉદ્દગાન કર્યું હતું. તેઓએ જ ચૈતથાન મુખ્ય પ્રાણીની ઉદ્દગીથ રૂપે ઉપાસના કરી હતી.૩૭
દાભ્ય પિનાં ભાઈ છે અમુક ઉલ્લેખ પ્રમાણે પુત્ર છે. તેથી તે ભાઈ છે કે પુત્ર નિશ્ચિત રૂપે કહી શકાતું નથી. ઉ૫.માં “
દાશ્ય બક ઋષિનું પૈતૃક નામ છે.૧૪ અમુક વિદ્યાનોના મતે લાવ મૈત્ર અને બક બને એક જ વ્યક્તિ છે. પાંચાલ દેશના રાજાએ તેના આદર સત્કાર કરી ર૧ ગાયો દક્ષિણામાં આપી હતી. તે ગાયો તેમણે નૈમિષારણ્યમાં રહેતા પ્રષિઓને પ્રદાન કરીને તેઓ સાર્વભૌમ કુરુરાજ ધૃતરાષ્ટ્ર પાસે ગયા હતાં, પરંતુ તેઓએ મૃતક ગાયો આપી અપમાન કરતાં તેના રાજયનો વિનાશ થાય તે માટે યજ્ઞ કરવા લાગ્યા અને ધૃતરાષ્ટ્ર આપેલી મૃતક ગાયને તેમાં હોમવા લાગ્યા. રાજ્યનો વિનાશ થતો જોઈ ધૃતરાષ્ટ્ર શરણે આવે છે, માફી માંગે છે. તેથી રાષ્ટ્ર કલ્યાણ માટે યજ્ઞ કરે છે. રાષ્ટ્ર સમૃદ્ધ અને મજબૂત બને છે. તેથી ધૃતરાષ્ટ્ર અને શક્તિશાળી દૂધ આપનારી ગાદ્ય દક્ષિણામાં આપે છે.'
છા. ઉપ, એહિક સુખની પ્રાપ્તિ માટે મન્નોખ્યારણનો સ્વાંગ રચનારનો કૂતરાની કથા દ્વારા ઉપહાસ કરવામાં આવ્યો છે.
ગ્લાવ અને બક એક નથી કારણ કે ગ્લાવના પિતાનું નામ મિત્રા છે, જ્યારે બકે દાલભ્યના પિતા તરીકે ચિકિતાયનનો ઉલ્લેખ છે.yo (૩૩) નિદાઘ :
કશ્યપ કુળમાં ઉત્પન્ન થયેલ ભૃગુ ત્રાધિનાં શિષ્ય છે. અન્ય જગ્યાએ એમ જણાવેલ છે કે, તે પુલત્સ્ય ઋષિના પુત્ર છે અને અભુનાં શિષ્ય હતાં. અને
કાલાગ્નિ સંદ્રાક્ષ ધારણ વિધિ દર્શાવે છે. ત્યારે તેઓ તેમની સમક્ષ તે સમજવા બેસે છેre
For Private And Personal Use Only