________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
20 અમર્થન આપતા હોય તેમ ઐતિહાસિક વ્યક્તિ માનવા માટે પૌરાણિક પરંપરાનો આધાર લે છે. , Mી દલીલો અને પરંપરાને એક તરફ રાખીને ડૉ. પરીખ જણાવે છે કે "એક કે વધારે કપિલ
દારી મનિ થયા હશે તેમાંના કોઈ સાંખ્યદર્શનનો ઉપદેશ આસુરિ જેવા શિષ્યોને આપ્યો હશે. એ આ સમયમાં થઈ ગયા તે આપણે નિશ્ચિત કરી શકતા નથી. "શ્રીમદ્દ શંકરાચાર્ય પણ બે કપિલનો નિર્દેશ કરે છે. (૨૨) કાત્યાયન :
રુ. જા." ઉપ.માં કાલાગ્નિ રુદ્ર પાસે રુદ્રાક્ષ ધારણ વિધિ સાંભળવા માટે બેસે છે.
વાચરપજ્યમમાં કત' ઋષિનાં ગોત્રમાંથી ઉત્પન થયેલ દર્શાવ્યાં છે. એ ઉપરાંત ત્રણ કાવ્યયનનો પણ નિર્દેશ છે. વિશ્વામિત્રવંશમાં જન્મેલા ગોભિલવંશમાં ગોમિલપુત્ર ઉપરાંત વરરુચિતનાં નામથી વિખ્યાત કાવ્યાયન જે વાસુદત્તની પુત્ર છે. આમ વિવિધ કવાયના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત ઉલ્લેખમાં માત્ર "કાત્યાયન" એટલો જ ઉલ્લેખ હોય ક્યાં કાત્યાયન હશે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. (૨૩) કાપેય ૨૩
શુનકના પુત્ર હોવાથી શૌનક અને કપિગેત્રમાં ઉત્પન્ન થયેલા હોવાથી કાપેવ તરીકે પણ ઓળખાય છે. તેઓએ ચિત્રરથ રાજા દ્વારા યજ્ઞ કરાવી રાજને ધનવાન બનાવ્યો. તેઓ કાપી શાખાનું અધ્યયન કરનાર હોવાથી "ફાધેય" તરીકે પ્રસિદ્ધ થયાં. (ર૪) કૌષીતકિ :૨૪
મહર્ષિ કપ્રિીતકિનો ઉલ્લેખ પ્રથમ અધ્યાયમાં આવે છે. તેઓ પોતાના પુત્રને અનેક પુત્રો આપનારી વિદ્યા કારન સૂર્યનારામિડી ઉપાસના તેમજ સ્વકર્તવ્યમાં પ્રેરનાર પ્રણવ સ્વરૂપે ઉપાસના આપે છે.
કૌષીતકિ બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ્ સાંખ્યાયન શૌત સુત્ર તથા ગૃહ્યસૂત્ર વગેરે ગ્રંથો છે. છેતેમના નામમાં મતભેદ છે. પરંતુ કષીતકિ અથવા કૌપીતકે એ કહોડનું પૈતૃક નામછે.શિ.બ્રા. ૨.૪ ૩.૧ મોલુશાપિએ તેને તથા તેમના શિષ્યોને શાપ આપ્યો હતો. ૨૫
(પ) કૃષ્ણ * દેવફીના પુત્ર છે તેઓએ ઘોર અગિરસ ઋષિ પાસેથી જીવનરૂપ યજ્ઞવિદ્યા પ્રાપ્ત કરી હતી.
કાકા
૪૮૭
For Private And Personal Use Only