________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) ઉદ્દાલક:01 - ગૌતમગોત્રનાં અણના પુત્ર અને વેતકેતુના પિતા છે. તે બન્નેએ જાબલના પુત્ર પ્રવાહ
હ પાસેથી નમ્રતાપૂર્વક વિદ્યા પ્રાપ્ત કરી હતી. તેના જીવનમાંથી એ જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે વરપ્રાપ્તિ માટે ઉંમરનો કોઈ બાધ નથી, વિધા માટે ક્ષત્રિય વગેરેને પણ ગુરુ બનાવી શકાય એટલું જ નહીં અહંકાર છોડી અજ્ઞાનનો સરળતાથી સ્વીકાર એ જ જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ છે.
મહર્ષિ ઉદ્દાલકે રજન્ય જેવલિ પાસેથી પંચાગ્નિવિધા અને ઉકેલ દેશના રાજા અશ્વપતિ પાસેથી વિશ્વાનર વિદ્યા પ્રાપ્ત કરી હતી.
ધૌમ . ષિનાં શિષ્ય તરીકે તેઓનો મહાડમારતમાં ઉલ્લેખ છે.૧૦૦ તે ખેતરનું પાણી રોકવા માટે વયં પાણીની આડા સૂઈ ગયાં હતાં, તેથી ઘમ્ય ઋષિએ તેનું નામ ઉદ્દાલક રાખ્યું. ૩૬ાસ્ત્રનો અર્થ છે, ખેતરની વાડ તોડીને ઉઠનાર.”
તેઓ "મહર્ષિ અરુણના પુત્ર હોવાથી આરુણિ તરીકે પણ પ્રસિદ્ધ છે. મહર્ષિ આણિ શિકની કન્યાથી શ્વેતકેતુ, નચિકેતા બે પુત્રો અને એક પુત્રી સુજાતા પ્રાપ્ત થઈ હતી. તે અધ્યાત્મ વિધાના પ્રસિદ્ધ આચાર્ય તથા નિઃશ્રેયસ માર્ગના અનુગામી હતાં તેમના પિતાનું નાવ અરુણા પવેશો ગૌતમ હતું અને તે તેનાં શિષ્ય હતાંછ. ઉપ.ની કથા પ્રમાણે આરુણિ પતંજલ કાપ્યને ઘરે રહીને અભ્યાસ કરતાં હતાં. પતંજલ કાપ્ય મદ્રદેશનાં નિવાસી હતાં. આ આસણિએ જ મહારાજ જનકની સભામાં યાજ્ઞવલ્કયને પ્રશ્નો પૂછળ્યા હતા, તેનો યોગ્ય ઉત્તરો આપીને યાજ્ઞવલ્કલે ચૂપ કરી દીધાં હતાં.
ઉદ્દાલક આરુણિ અત્યંત વિદ્વાન હતાં. તેથી જ તેઓ પાર ઇન્દ્રધુમ્ન, સત્યયસ. જન, બુડિલ વગેરે અધ્યાત્મવિદ્યા અને સંન્યાસ યોગની પ્રાપ્તિ અર્થે આવતા હતા.૧૧ તેઓની કુલપરંપરામાં કોઈ અ–બ્રાહ્મણ ન હતું. તેથી જ ચેતકેતુને વિદ્યાનું અભિમાન થતાં પ્રયત્નપૂર્વક તે દૂર કરી વિનયની શિક્ષા આપી હતી. તેઓ ગૃહસ્થી હોવા છતાં સર્વશ્રેષ્ઠ સંન્યાસયોગી છે. 4 તે એ જ 'તત્વમસિ એ મહાવાક્ય દ્વારા શ્વેતકેતુને આત્માનું જ્ઞાન આપ્યું હતું.
કકકns-wy Awwww કામણ કીટ
િદશા છેet
(૮) ઉપકસલ :ઝ
મહર્ષિ કમલનો પુત્ર અને સત્યકામ જાબાલનો શિષ્ય છે, તેને ગુરુ સત્યકામ જાબાલ શ્રેષ્ઠ શિષ્ય જાણી સમાવર્તન કરતાં નથી, તેથી સત્યકામની પત્ની સમાવતે કરવાનું કહે છે, પરંતુ તે બાબતની ઉપેક્ષા કરી ગુરુ સત્યકામ જાબાલ પ્રવાસે ચાલ્યા જાય છે. ત્યારબાદ વિદ્યાપિપાસુ ઉપકસલ અન્ન
૪૮૫
For Private And Personal Use Only