________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ નમો
kiss
પાક.
જ
.તે દર્શાધન તેમની સેના. પરિણામે અર્જુનનો રથ હાંકી તેને યુદ્ધમાં વિજયી બનાવે છે. યુદ્ધ સમયે
.. અમ થયેલા અર્જુનનાં વિષાદને દૂર કરવા તેઓ અમૃતરૂપી ગીતાનું પાન કરાવે છે. આ દિવસને માગશર સુદ્ધ ત્રયોદશી એકમત પ્રમાણે એકાદશી, પરંતુ મહાભારતમાં ત્રયોદશી ગણાવેલ છે
મહાભારતના યુદ્ધમાં પોતાના પુત્રોનાવિનાશથી દુઃખી થયેલ ગાંધારી કૃષ્ણને અભિશાપ આપે છે પરિણામ સ્વરૂપે યાદવોને કુમતિ સૂઝે છે. તેઓ કણ્વ ઋષિનો ઉપહારા કરી બેસે છે. તેથી સાંજના બનાવટી ગર્ભમાંથી મૂસલ ઉત્પન્ન થાય છે. અને તેનાથી અંદરોઅંદર યુદ્ધ કરતાં યાદવોનો વિનાશ થાય છે અંતમાં પ્રયાણનો સમય આવે છે. તે સમયે ઉદ્ધવની વિનંતીથી તેઓને જે જ્ઞાન આપવામાં આવે છે તે ઉદ્ધવગીતા કે અવધૂતગીતા તરીકે ઓળખાય છે. તે દરેકને યોગ્ય સૂચના આપે છે. દ્વારકા ડૂબવાની હોય છે, લોકોને દૂર ચાલ્યા જવાનું કહે છે. તેનાં સ્વધામગમનનો સમય નજીક આવતાં તેઓ પ્રયાણ કરે છે, તે સમયે તેનું આયુષ્ય ૧૨૫ વર્ષથી વધુ નું "
ઈ
રહી હતess
આ વાસુદેવનો ઉલ્લેખ વાસુદેવ ઉપ.માં આવે છે. તેઓ ગોપીચદનનું પૃથ્વી ઉપર અવતરણ, ચકવતીર્થમાં સ્થાપન, તેમાંથી ધારણ કરવા માટે તેને લેવાનો સમય અને વિધિ, ધારણ કરવાની વિધિ વગેરે વાસુદેવ ઉપ માં દર્શાવે છે. ૨ (ઉમા
કરાર www કકકકક કકકડ :
વૈદિક કાળમાં સ્ત્રીઓ પણ ઋષિકાઓના સ્થાન પામી હતી. ગૌતમ વગેરે મહર્ષિઓની સાથે વિવાદમાં ઉતરનારી શ્રેષ્ઠ વિદુષીઓ ગાર્ગી વાચકનવી, લોપામુદ્રા વગેરે છે.ફેનો.માં ઉમાદેવજ સર્વપ્રથમ ઇન્દ્રને બ્રહ્મનો ઉપદેશ આપે છે.
૪:૪ss.
ઉમા હૈમવતી આખ્યાયિકામાં ઇન્દ્રને ઉપદેશ આપદારી ઉમાદેવી કોણ હશે? ભાષ્યકારો તેને "વિદ્યાદેવી તરીકે અર્થાત "બ્રહ્મવિધા" જ હોવી જોઈએ એમ માને છે. આમ કહેવા પાછળનું રહસ્ય એ છે કે છે એ "મ, ૩, ૬” એવા ત્રણ અક્ષરોના જોડાણથી બનેલો અક્ષર છે. આ જ અક્ષરોને જુદા ક્રમમાં સ્ત્રીલિંગ બનાવીએ તો "ઉમા" શબ્દ બને છે. આમ 'ઉમા' શબ્દ વડે ૐનું સૂચન થાય છે. કાર એટલે જ બ્રહ્મવિદ્યાલય
ભાભી &#
Feder w
"ઉમા, પાર્વતી, પર્વતરાજ હિમાલયની પુત્રી, આઉમરૂપી નદીને શંકરને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ તેથી અન્ય નદીઓની જેમ નીચે તરફ વહેવાને બદલે ઉપર કૈલાસ તરફ વહ. તેણે શિવજીને પ્રાપ્ત કરવા માટે તપ આદર્યા. માતા મેનકાએ કહ્યું, "તારી કાયા કોમળ છે, માટે 'ઉ' હે પુત્રી’ "મા" તપન કર.
૪૮૩
For Private And Personal Use Only