________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
::
:::
:
:::
:
:::::
: =ા
=
.02 નામ ઉમાં પડ્યું." એમ કવિ જન કહે છે, પરંતુ વેદની વાણીમાં તો બ્રહ્મવિદ્યાને મા, પ્રમા અને . કહે છે, જેની ગતિ ઊંચે વસતા બ્રહ્મનાં દર્શન કરવા માટે વળેલી છે, માટે તેને ઉ.મા કે ઉમા કહે છે. (૧૨) અતિધન્વા ૫
અનિધના પિ મહર્ષિ શુનકનાં પુત્ર છે, તેઓ ઉજ્ઞથ ઉપાસનાનું રહી પોતાના શિષ્ય ઉદરશાંડિલ્યને દશાવે છે. (૧૩) આયાસ્ત :
આહાસ્ય ઋષિનો ઉલ્લેખm, ઉપ.નાં પ્રથમ અધ્યાયમાં આવે છે, તે પણ કારની પ્રાણરૂપ ઉપાસના કરી હતી. તેથી પ્રાણને "આપાસ્ય" તરીકે ઓળખવામાં આવે છે.
અંગિરસ ગૌત્રનાં પત્રકાર ષિ છે. (૧૪) અંગિરા ,
છા. ઉપ. માં પ્રથમ અધ્યાયમાં તેઓએ પ્રાણને રૂપે ઉપાયો હતો. તેથી પ્રાણને અંગિક કહેવામાં આવે છે.
અંગિરાવંશમાં ઉત્પન ત્રષિને આંગિરસવિશેષણ લગાડવામાં આવે છે.આ વંશીય ઋષિઓ અથર્વવેદના પ્રવર્તક છે. તેઓ પાસે એક રાફેદ ગાહી . જે દૂધવજ્ઞાનુષ્ઠાન માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. પરંતુ દુષ્કાળને કારણે ઘાસ પ્રાપ્ત થતું ન હોવાથી, તે ગાય વા માટે કૂટવામાં આવેલા સોમરસનાં ચાધી જીવન ગુજારતી હતી. તેથી દુઃખીઆગરા ઋષિએ કાર ઈષ્ટ કરી તેનાં પરિણામે પુષ્કળ ઘાસ પ્રાપ્ત થયું. પરંતુ યજ્ઞમાં પિતૃઓને ભાગ ન આપવાના પરિણામ સ્વરૂપે પિતરોએ તેમાં વિપ ભેળવી દીધુ પરિણામે કાય ફીકી પડવા લાગી. પિતૃઓને માન આપતાં તેઓએ વિષ દૂર કર્યું ગાથ તંદુરસ્ત બની અને પુષ્કળ દૂધ આપવા લાગી « (૧૫) ઇન્દ્રધુમ્ન :
મહર્ષિ લલ્લવિનાં પત્ર ઇન્દ્રધુમ્ન વિદ્યાર્થે રાજા અશ્વપતિ પાસે સત્યથા વગેરેની સાથે જાય છે. જેને વૈયાધધધ તરીકે રાજા સંબોધન કરે છે. (૧૬) ઉદર શાંડિલ્ય
ઉદર શાંડિલ્ય ઋષિ અતિધન્વા ઋષિનાં શિષ્ય છે. તેઓને ઉદ્ગી વિદ્યાનું રહસ્ય જણાવે છે.
४८४
For Private And Personal Use Only