________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામ સાદને કારણે શ્રીકૃષ્ણ અને કૃષ્ણને એક માની લેવામાં આવે છે. પરંતુ આ બોઅલગ A D દાન, આર્જવ, અહિંસા વગેરે દૈવી સંપનાં લક્ષણો ગીતા સાથે મળતાં આવે છે. પરંતુ પ્રયાણ
થે અક્ષય, અવ્યય અને પ્રાણ સશિત વૃત્તિ રાખવાનો ઉપદેશ ગીતામાં નથી.પરંતુ ગીતામાં માત્ર ઈશ્વર ધાન પરાયણ અને પ્રણવ ઉચ્ચાર જ દર્શાવવામાં આવ્યાં છે. તેથી બન્ને એક નથી. એટલું જ નહીં ! ધરાણ સાહિત્યમાં કોઈ જગ્યાએ ઘર આંગિરસ ઋષિના શિષ્યનો કા ચરિત્રમાં નિર્દેશ નથી.
(૨) ગ્લાવ:
લાવ એ મિત્રા ઋષિના પુત્ર છે. તેઓએ શ્વેતસ્થાનની અર્થાતું મુખ્ય પ્રાણની ઉપાસના કરી
હતી. ૧૨૮
(૨૭) ગૌતમ :
મહર્ષિ ગૌતમ ઋપિ હરિદ્રુમતનાં પુત્ર છે. વજ ઉપ. સસલાના પૃષ્ઠ ભાગમાંથી ઉત્પન્ન થયેલા ગણાવે છે. તેઓએ પોતાનાં શ્રેષ્ઠ શિખ અને આચાર્ય પરંપરાની સ્થાપના કરનાર સત્યકામને આત્માનું રહસ્ય સમજાવેલ હતું.
ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ઋષિ છે. જેનાં સર્વાર્થસિદ્ધિ, શાક્યમુનિ વગેરે પર્યાયવાચી નામ અમરકોશ ગણાવે છે. આ ગૌતમ વેવસ્વત માત્તરમાં શ્રેષ્ઠ સાત અધિઓમાંના એક છે તેમ હરિવંશ પુરાણ ગણાવે છે. (૨૮) ગૌશ્રુતિ ૩
વ્યાધ્રપદ ઋષિનાં પુત્ર અને મહર્ષિ સત્યકામ જાબાલના શિષ્ય છે. સત્યકામ જાબાલ તેને * પ્રાણવિદ્યા શીખવે છે, એટલું જ નહીં મહત્ત્વ મેળવવા માટેનું વ્રત પણ તેઓએ રજૂ કર્યું છે. (ર૯) ઘોર :
અંગિરા ગોત્રમાં ઉત્પન્ન થયેલાં હોવાથી ઘોર આંગિરસ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જીવનરૂપી ધાગવિદ્યાના જ્ઞાતા હતાં. તેઓએ આ વિધા દેવકી પુત્ર કૃષ્ણને કહી હતી. આ દેવકી પુત્ર કૃષ્ણ મહાભારતના કૃષ્ણથી અલગ છે. (૩૦) જન ગ્ર છે. પાર્કરાક્ષનો પુત્ર જન સત્યયાન ઈન્દ્રધુમ્ન વગેરેની સાથે રાજર્ષિ અશ્વપતિ પાસે વિદ્યા પ્રાપ્તિ અર્થે જાય છે.
* * *
* * **,*3+ *5
&stee-besides
=
=
=
૪૮૮
હs,
=
ક
=
=
For Private And Personal Use Only