________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) વાસુદેવ :
વદેવ અને દેવફીના આઠ સંતાનોમાં સૌથી નાના છે તેમના જન્મ મથુરામાં ફસના કારાગૃહમાં તો હતો, તેઓનો જન્મ ભાદ્રપદ વધમાં અષ્ટમીએ(પૂર્ણીમાન માસની ગણતરી પ્રમાણે) અને અમાસથી માસની ગણતરી પ્રમાણે) શ્રાવણ વદ અષ્ટમીની મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં અને બધવારે થયો હતો. વસુદેવે જન્મતાની સાથે જ તેઓને ગોકુળમાં નંદ પાસે છૂપી રીતે મૂકી દીધા, જયારે ગમુનિએ ગુખરૂપે જાતકર્મ સંસ્કાર ક્ય
વાસુદેવરૂપ શ્રીકૃપાને પૂતનાવધ, તુણાવર્ત સુનાશ, અઘાસુરાદિનો નાશ રમત-રમતમાં કર્યો. તેમજ કાલીદમન, ચીરહરણ લીલા વગેરે લીલાઓ કરી ૨૩
શ્રીકૃષ્ણથી ડરતા કંસે કપટ રચીને બને ભાઈઓને મથુરા ડાવ્યા. જ્યાં તેઓએ અનેક અસુર સાથે કંસનો નાશ કર્યો. માતા-પિતા, તેમજ નાના ઉગ્રસેન વગેરેને બંદીગૃહમાંથી છોડાવ્યા.
ઉપનયન સંસ્કારબાદ શિક્ષા માટે સાંદીપનિ ઋષિના આશ્રમમાં ગયા. અંકપાકી હોવાથી ૪૪ દિવસમાં જ સર્વ વિધા ગ્રહણ કરી લીધી. સાંદીપનિએ પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો પણ ઉપદેશ કરેલો. ગુરુદક્ષિણામાં ગુરુપત્નીનાં કહેવાથી તેઓનાં મૃત પુત્રોને જીવિત કરી દીધા."
તેઓએ શિશુપાલને પરાજય આપીને ભીષ્મક રજાની કન્યા કિમણીનું હરણ કરી તેની સાથે લગ્ન કર્યા, મત્તફમણિ પ્રસંગના સંદર્ભમાં જાંબવતી તથા રાત્યભામાં રાત્રે લગ્ન થયા. આ ઉપરાંત કાલિંદી, મિત્રવિંદા, સત્યા(નાગ્રજિની), ભદ્રા, કૈકયી, તથા લમણા સાથે વિવાહ કર્યો. એ ઉપરાંત પાપુ. પ્રમાણે સુમિત્રા, માદ્રી વગેરે સાથે લગ્ન કર્યા. તેઓને પ્રધુની, ગંદબાનુ, શાબ, છૂત, પ્રઘોય વગેરે ૮૦ હજાર પુત્રો હતો. તથા ચામતી નામની કન્યા હતી.
કંસવધને કારણે જરાસંઘ સાથે યુદ્ધ થયું. જરાસંધના મથને કારણે તેઓ મથુરા છોડી દ્વારકા વસ્યા. યુધિષ્ઠિરનો સાઘ લઈ ભીમસેન દ્વારા જરાસંધનો વધ કરાવ્યો. આ ઉપરાંત યુધિષ્ઠિરનાં રાજસૂય વપ્રસંગે પ્રથમ પૂજાના વિવાદ બાબતે પીંક વાસુદેવ, શિશુપાલ વગેરેનો વધ કર્યો.
ધૂતબાદ પાંડ વનવાસમાં છે ત્યારે તેઓ તેમની પાસે જાય છે. આથાવાન આપે છે. સુભદ્રા તથા અભિમન્યુને પોતાની સાથે લઈ જાય છે. વનવાસબાદ દુર્યોધન પાંડવોનો ભાગ આપતો નથી, તેથી યુદ્ધની નોબત આવી પહોંચે છે. ત્યારે દુર્યોધન અને અર્જુન અને તેઓની પાસે સહાયતા માંગવા જાય છે, ત્યારે પોતે યુદ્ધમાં પ્રત્યક્ષ ભાગ લેશે નહીં તેવી પ્રતિજ્ઞા જણાવે છે. તેથી અર્જુન તેઓને જ માંગે છે.
For Private And Personal Use Only