________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*"""==
રૂપ જ્યોતિર્મય સનાતન બ્રહ્મ અંતર્યામી સ્વરૂપે પ્રવેશ પામ્યું, તેમાંથી સર્વપ્રથમ પિતામહ બ્રહ્માની
સત્યસ્વરૂ
=
ઉત્પત્તિ થઈ.
નારાયણે પ્રથમવાર ધ્યાન ધર્યું તેમાંથી મહાદેવની ઉત્પત્તિ થઈ. બીજીવાર ધ્યાન ધર્યું તે વધે તેમના લલાટે થયેલા પરસેવો જળનાં રૂપમાં પરિવર્તિત થઈ ગયો. તે જળમાંથી અણઆકર રજની ઉત્પત્તિ થઈ. તે તેજમાંથી ચતુર્મુખ બ્રહ્માની ઉત્પત્તિ થઈ. તેનું પૂર્વ તરફનું મુખ ભૂ બાહૃતિ, શાયત્રી છન્દ, જીગ્નેદ અને અગ્નિનું ધ્યાપ ધરવા લાગ્યું, પશ્ચિમ તરફનું મુખ ભુવા વ્યાતિ. ત્રિષ્ટ્રપ છ%, યજુર્વેદ અને વાયુનું ધ્યાન કરવા લાગ્યું, ઉત્તર તરફનું મુખ'સ્વ' વ્યાતિ, જગત છન્દ, સામવેદ અને સૂર્યનું ધ્યાન ધરવા લાગ્યું, દક્ષિણ તરફ મુખ મહઃ' થાકૃતિ, અનુરુપ છદ, અથર્વવેદ અને સોમનું ધ્યાન ધરવા લાગ્યું. આ બ્રહ્માએ સહસ્ત્રો મુખ, નેત્રવાળા, મંગલકારી, સર્વત્ર વ્યાપ્ત રાયણનું ધ્યાનધર્યું. તે ક્ષીર સાગરમાં શયન કરેલા જગદીશ્વરનું તેમણે ધ્યાનમાં દર્શન કર્યું."
૨૫.માં શતરૂપા તરફ જોવાને માટે તેનાં પાંચ મુખની કથા છે, તેનું પાંચમું મુખ ભગવાન શંકરે તોડી નાખ્યું હતું. બ્રહ્મા કામાસક્ત થયા હોવાથી તેનું પુત્ર ઉત્પન્ન કરવા માટેનું કરેલું તપ નાશ પામ્યું.'
તેની ફરજ સૃષ્ટિ નિર્માણની છે. તેણે અનેક પ્રાણીઓને ઉત્પન્ન કર્યા. મહા. અનુસાર શંકરના થશમાં બ્રહ્માએ પોતાના વીર્યની આહુતિ આપી પરિણામ સ્વરૂપે પ્રજાપતિઓની સૃષ્ટિ ઉત્પન થઈ. પદ્મપુ. અનુસાર તેઓએ સત્ત્વગુણ, તમોગુણી, રજોગુણી સૃષ્ટિ ઉત્પન્ન કરી તેમાં જુદા-જુદાં પ્રકારથી તે આ પ્રકારની છે. પશુ, દેવ, મનુષ્ય, અનુગ્રહ, વૈકૃત, ભૂત, પ્રાકૃત, વૈકૃત અને કૌમાર. આ બ્રહ્માએ માત્ર સૃષ્ટિ જ નહીં પરંતુ પોતાના ચાર મુખોટો સંપૂર્ણ વૈદિક સાહિત્યની રચના કરી.
વોરા .
બ્રહ્માએ પ્રભાસક્ષેત્રમાં યજ્ઞ કરેલો. તેમાં સ્વયં શંકર અતિથિ તરીકે આવેલા હતા. આ ઉપરાંત તેઓએ હિરણયશૃંગ પર્વત નજીક બિન્દુસર પાસે, ધર્મારણ્યમાં બ્રહ્મસર પાસે અને કુરુક્ષેત્રમાં પણ યજ્ઞ કરેલા.
અને એના મહેર
બહાનો સમય સો વર્ષનો માનવામાં આવે છે. પરંતુ મનુષ્યના સો વર્ષ નહીં તેથી તેમનું આયુષ્ય લાખો વર્ષનું થાય છે. તેઓનું આયુષ્ય ૧૪૩,ર૦૦૦૦૦00 વર્ષ માનવામાં આવ્યું છે.
વાસ્તુ શાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી છે.
૪૮૫
For Private And Personal Use Only