________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassaga se
son
(૯) વાયુ
હત અગ્નિ બાદ વાયુ દેવતાનું સ્થાન આતં છે. આ વાયુ દેવતાનું વર્ણન કેનોપમાં છે. કેની.માં
યક્ષ કોણ છે, તે જાણવા માટે મોકલે છે. તે મક્ષ પાસે જાય છે, પક્ષ વાયુને તેનો પરિચય આપવા 2વિજયથી અભિમાનો બનેલ વાયુ પોતાનો પરિચય આપે છે તેમાં અભિમાન સ્પષ્ટ વ્યક્ત થાય છે. વાય જણાવે છે કે હું ગમનક્રિયાવાળ, પૃથ્વીના ગંધ નામ ગુણને વહન કરનાર, આકાશમાં વિચરનાર માતરિશ્મા નામથી પ્રસિદ્ધ વાયુ છું, મારું સામર્થ્ય એટલું છે કે પૃથ્વી તેમજ આકાશમાં જે કાંઈ
તેને ગ્રહણ કરવા શક્તિમ.ન છું, અર્થાતેને ઉડાડી શકું છુંઅક્ષ સ્વરૂપ પરબ્રહ્મ તેની પાસે ઘાસનું તણખલું મૂકે છે તેને તે ચહાણ કરી શકતો નથી. લજાવુક્ત થયેલ તે દેવાં રામીપ આવ જણાવે છે કે "આ યસ છે તેને વિશેષ રીતે જાણવા હું સમર્થ નથી.*
આ વાયુદેવનો ઉલ્લેખ ઇન્દ્ર સાથે છે તે અને અને ઇન્દ્ર સર્વપ્રથમ બ્રહને જોયું તેથી તે ત્રણ દેવો શ્રેષ્ઠ થયા. તેમાં વિશેષ રીતે સર્વપ્રથમ બ્રહ્મને જાણ્યું તેથી ઈ% અધિક શ્રેષ્ઠ દેવતા થયા.
નિરુક્ત વાયુને અંતરિક્ષ સ્થાનીય દેવતા ગણાવે છે. સ્વેદમાં પણ તે ઈન્દ્રની સાથે જોઈ શાય છે,
વાયુના પવનદેવ, માતરિધા વગેરે નામો છે. તેનાં પુત્રોમાં ઈલા, કુન્તીથી ઉત્પન્ન થયેલ ભીમસેન, પવનપુત્ર, અંજ સુd, હનુમાન, મુદ્રા નામનો અપ્સરાઓનો સમૂહ છે. તેઓશ્રીએ લંકાવિજયમાં શ્રીરામને અદ્વિતીય મદદ કરી હતી. તેમ છતાં તેઓ પોતાને રામ-અનુચર તરીકે ઓળખાવે છે. તેથી જ હનુમાનજીની વિશેષ પ્રસિદ્ધિ રામભક્ત હનુમાન તરીકે જ છે.
વાયુમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. તેમ છો. ઉપ.“માં મહર્ષિ રેક્ક સંવર્ગ વિધામાં જણાવે છે. વાયુ જ શક્તિનું કાર્ય કરી શકે છે. તેથી જ યોગશાસ્ત્રમાં પ્રાણાયામને મહાવ આપી, તે પ્રાણાયામ દ્વારા વાયુરૂપ પ્રાણની શક્તિ કેન્દ્રિત કરી, ધોગ્ય ગતિ આપી કુંડલિની જાગૃત કરવાની રજૂઆત છે. પ્રાણાયામ દ્વારા યોગ્ય રીતે વાયુનું વહન કરવામાં આવે તો શરીર શક્તિશાળી અને નિરોગી બને છે. આમ વાયુ શરીરમાં પણ મુખ્ય છે. એ "ઇન્દ્રિયોમાં શ્રેષ્ઠ કોણ ?" એ હા. ઉ૫.૨ની કથા દ્વારા જાણી શકાય છે.
વાયુની પંચમહાભૂતમાં ગણતરી કરવામાં આવે છે.
૪૮૫
For Private And Personal Use Only