________________
Shri Mahavir Jain Aradhana Kendra
સાથી તરીકે નિરુપવામાં આવ્યાં છે.
*
www.kobatirth.org.
નારદ નારદ કર્વ ગોત્રીય છે અને તેનો ઉલ્લેખ પર્વત ઋષિ સાથે થયેલો છે. અથર્વવેદમાં તેને દેવતાઓનાં
in
નારદમુનિ વાસુદેવ ઉપ."માં ભગવાન વ.સુદેવને ગોપીચંદન ધારણ વિધિ વિશે પૂછે છે અને છા. ઉપ.માં સનત્યુમાર પાસે આત્મજ્ઞાન માટે આવે છે. ક્રમશઃ આગળ વધારતાં સનકુમાર અંતમાં "વિશાળતામાં સુખ છે. 'મુના મૈં મુલ્લમ્ ।` એ જ્ઞાન આપે છે. તેઓશ્રી સનત્કુમાર પાસે પોતાના અભ્યારાની જે વાત કરે છે, તેમાં તેનું સર્વજ્ઞપણું જણાઈ આવે છે. તેમ છતાં પોતાની અજ્ઞાનતાનો પણ સહજ સ્વીકાર કરી જ્ઞાન પ્રાપ્તિ માટે સમિત્પાણિ ઘઈને જ આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદ યંત્ર જઇ શકવાની શક્તિ ધરાવે છે. તે સ્વર્ગ, પૃથ્વી, વિષ્ણુલોક વગેરે જગ્યાએ લોકલ્યાણની ભાવના સાથે સતત ફરતા રહે છે.
છે.
(૭) બૃહસ્પતિ ઃ
એક વેદિક દેવ છે, તેમજ બુદ્ધિ, યજ્ઞ અને યુદ્ધના અધિષ્ઠાતા માનવમાં આવેછે.તેને 'સસ્પતિ', 'જયેષ્વરાજ' તેમજ 'ગણપતિ' નામ પણ આપવામાં આવે છે.
બૃહસ્પતિઋષિએ ની પ્રાણરૂપે ઉપાસના કરેલ હતી, તેથી પ્રાણને બૃહસ્પતિ કહેવામાં આવે
તેઓનો જન્મ વિશે ૠગ્વેદ જણાવે છે કે, આકાશનાં ઉચ્ચતમ પ્રકાશમાંથી તેઓનો જન્મ થયેલ છે અને જન્મતાજ પોતાની ભેજસ્વી શક્તિ અને ગર્જન દ્વારા અંધકારને જીતી લીધો. (ઋ. ૪.૫૦ ૧૦,૬૮) તેઓનો બાહ્ય દેખાવ રાપ્તમુખ, રાપ્ત, રશ્મિ, સુંદર જીભ, નીલપૃષ્ઠ વગેરે રૂપે વર્ણવાર્યો છે. (૪. ૪.૫૦, ૨૦.૧૫૫) તેના ગુણવર્ણનમાં, તેઓ સતત રથ પર આરુઢ થઈને દેવોની સ્તુતિ કરતાં કરતાં શત્રુઓ ૫૨ વિજય પ્રાપ્ત કરતાં ફરે છે.(દ. ૨.૨૩) આ બૃહસ્પતિને પારિવારિક મુરહિતનાં રૂપમાં પણ રજૂ કરવામાં આવ્યાં છે. તે યજ્ઞનું સંપાદન કરતાં હોવાથી મૈક્સમૂલરે ''અગ્નિનો એક પ્રકાર” માનેલ છે. રૌથ જણાવે છે કે "આ પૌરૌહિત્ય-પ્રધાન દેવતાઓની સ્તુતિનું પ્રત્યક્ષ પ્રતિરૂપ છે.”
છા. ઉપ.માં તેઓનાં નામ ઉપર સામ છે. જેના સ્વરનાં ગાયનની તુલના ક્રૌંચ પક્ષીના શબ્દો સાથે કરવામાં આવી છે. પ
બૃહસ્પતિની પત્નીની અપહરણ સોમે કરેલું તે કથા પણ પ્રસિદ્ધ છે. તેઓને દેવોના ગુરુ તથા
re
For Private And Personal Use Only
2