________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwથs રાક " E !
) દંડ પરશુ, પટ્ટીશ વગેરે શસ્ત્રો રહેલાં છે. તે બની જેમ જ શિવ પણ અંબિકાના પતિ , વની. દેવી અને ઉમા પણ કહે છે. તે બની પત્ની પણ સિંહારુદ્ધ છે. દેવી અંબિકા પણ
વાહિની છે. તે શબ દેવતાની પત્નીનું ચિત્રણ પ્રાયઃ બધુમાખીઓની સાથે કરવામાં આવ્યું છે જે ૨,૫૫ ૧૫.નિષ્ટ 'ભ્રામરી દેવી સાથે સામા ધરાવે છે. ભ્રામરી દેવીએ અરુણ નામક અસુરનો વધ એ હતો, તે કદાચ અસીરિયા અથવા ઈરાનમાં રહેનાર કાઈ વિપક્ષી જાતિનાં નિર્દેશ કરે છે.
શિવની ઉપાસનાને આધારે અનેક સંપ્રદાય ભારતમાં પ્રચલિત બન્યાં છે. તે શિવ કલ્યાણ કરાર અને દર્ટીને રડાવનાર છે. પાપનો નાશ કરનાર હોય રુદન કરાવે છે તેથી રુદ્ર કહેવાય છે,
:
સત્તાક જનનrry
(૫) દત્તાત્રેય
અત્રિ અને અનસૂયાના પુત્ર હતાં પતિવ્રતા અનસૂયાએ વરદાનમાં ત્રણેય દેવો (બ્રહ્મા વિષ્ણુ-મહેશ) મારા ગર્ભથી જન્મ ધારણ કરે તેથી સ્વાં વિદત્તાત્રેય વરૂપે અવતાર ધારણ કર્યો તેઓ બાળપણથી જ વિરક્ત થઈને સાધનામાં રત થઈ ગયાં જમાસુરથી પરાજય પામેલા દેવતાઓએ તેઓનાં આશીર્વાદથી જ વિજય પ્રાપ્ત કર્યો.
શ્રીમદ્ ભાગવામાં તેનાં પૃથ્વી, વાયુ, પિંગલા, વેશ્યા, અજગર વગેરે ૨૪ ગુરૂઓનો ઉલ્લેખ થયેલો છે. તેઓ ફક્ત મનુષ્ય શરીર ધારી જ ગુરુ થઈ શકે તેમ માનતા ન હતાં, પરંતુ શિક્ષા પ્રાપ્તિનું કાંઈપણ માધ્યમ ગુરુનાં રૂપમાં શ્રેષ્ઠ છે. તેથી જ તેઓએ કીટ, પતંગ, બાળકને પણ ગુરુ માન્યાં હતાં.
તેઓએ જણાવેલ છે કે ધન અને જીવનની ઈચ્છા ન કરે કારણ કે તેનાથી શોક, માં, કાયરતા વગેરેની જે પ્રપ્તિ થાય છે અજગર ની જેમ સંતોય હહા કરવાથી ચિત્ત પ્રસન્ન રહે છે. મધમાખી મધને ભેગુ કરે છે, પરંતુ અન્ય તેનો ઉપભોગ કરે છે તેવી સંગ્રહ કષ્ટદાયક હોવાથી ત્યજવા યોગ્ય છે.” રુ.જા. ઉપ માં ફાલાગ્નિ રદ્ર પાસે રુદ્રાક્ષ ધારણ વિધિ સાંભળવા બેસે છે.
જા. દ. ઉ૫૫૯માં દરેક પ્રાણીઓની ઉત્પત્તિ કરનાર ચતુર્ભુજ ભગવાન વિષ્ણુએ મહાયોગી દત્તાત્રેયજીનાં રૂપમાં અવતાર ધારણ કર્યો તેમ દર્શાવ્યું છે. તેઓ યોગ સાધ્રાજ્યનાં અધિપતિ હતા. તેમના શિષ્ય સાંસ્કૃતિ નામના ઋષિ તેમનાં પરમભક્ત હતાં. તેમણે અાંગયોગનું વર્ણન કરવાનું કહેતા. દત્તાત્રેયજી તેમની પાસે અાંગ યોગનું વર્ણન કરે છે.
મહws. As
we
(ઈ નારદ
જે પરમાત્મા વિષયક જ્ઞાન આપે છે તે નારદ, અથવા નર સમૂહોની વચ્ચે ઝઘડા કરાવે છે તે
were
For Private And Personal Use Only