________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપથી ઉમાની સાથે તપસ્યા રત રહે છે. શિવગણ અને શિવનાં ઉપાસકો પણ તેની સાથે રહે છે.
તેમના વાહનમાં વૃધામ છે અને વજમાં પણ વૃઘભનું ચિન્હ છે તેથી જ તૃપમધ્વજ કહેવાય છે. તેમનાં અનેક બાધોમાં પાશુપતાસ્ત્ર મુખ્ય છે, જે તેમણે પાંડવપુત્ર અર્જુનને પ્રદાન કર્યું હતું.
સદ્ધ અત્યંત ક્રોધી છે. તે કુદ્ધ થાય છે ત્યારે સંપૂર્ણ માનવશતિનો વિનાશ કરે છે. તેથી જ રોતાઓ દ્વારા પોતાના અને પોતાના સંતાનો વગેરેનો વધ ન કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. તે રોગ મુક્ત કરનાર છે, ચિકિત્સક છે. તે માત કી જ નહી, પ્રસન્ન થઈને માનવ જાતનું કલ્યાણ કરનાર પણ છે. તે
પશી પ્રસન્ન થનાર છે તેથી જ તેને આશુતોષ કહે છે. શરીરમાં તેનાં અને સ્વભાવનું શિવ એકદમ સ્પષ્ટ રૂપે આપવામાં આવ્યું છે.'
અથર્વવેદમાં ઈશાન, ભવ, શર્વ, પશુપતિ, ઉગ્ર, , મહાદેવ એવા વિવિધ નામો આપવામાં આવ્યાં છે, પરંતુ તે દરેક પર્યાયવાચી જ પ્રતીત થાય છે. જયારે બ્રાહ્મણશામાં તેને ઉપસુનાં પુત્ર તરીકે ઓળખાવવામાં આવ્યાં છે અને અાનિ વગેરે નામો આપવામાં આવ્યાં છે. શતપથ બ્રાહ્મણમાં" તેની ઉત્પત્તિ બાબતે જણાવ્યું છે કે પ્રજાપતિ દ્વારા દુહિતગત કરવામાં આવતાં તેને સજા કરવા માટેની ઉત્પત્તિ થઈ. એ પશુપતિનું રૂપ ધારણ કરીને ગપગનાર પ્રજાપતિની છત્યા કરી. પ્રજાપતિ અને તેનો વધ કરનાર રુદ્ર આજે પણ આકાશમાં મૃગ અને મૃમવ્યાધ નક્ષત્રરૂપે દેખાય છે.
ઉપનિષદોમાં જેતાશ્વતર ઉપ.૧૦માં સર–શિવને સૃષ્ટિનાં સર્વ શ્રેષ્ઠ દેવતા કહેવામાં આવ્યાં છે. આ ઉપ, અનુસાર સૃષ્ટિના નિયામક અને સંહારક દેવતા ફકત રુદ્ધ જ છે. કંપો.માં રુ-શિવની પત્ની
HT(હૈમવતી)નો નિર્દેશ છે, જો કે ત્યાં સ્પષ્ટરૂપે તેનો પતિ તરીકે નિર્દેશ નથી, માત્ર સાથી તરીકે જ છે. ઇન્દ્ર, વાયુ, અગ્નિ એ વૈદિક દેવતાઓ પણ શિવની–ન્દ્રની શક્તિથી જ કાર્યરત રહે છે તેનો નિર્દેશ ઉમા હૈમવતી કથામાં છે.
મહાભારતમાં તેમનું મહાદેવ નામ બતાવવામાં આવ્યું છે. ત્યાં તેની પત્નીમાં ઉમા, પાર્વતી, દુર્ગા, કાલી, કરાલી વગેરે દર્શાવવામાં આવી છે. તેમજ ત્યાં તેના ઉપાસકોમાં અર્જુન, અશ્વત્થામા. શ્રીકૃષ્ણ, ઉપમન્યુ, ભીમ વગેરે છે.
"પુરાણોમાં અષ્ટ સ્તની કલ્પના છે. બ્રહ્માસ્ય જન્મ પ્રાપ્ત થતાં રુદન કરવા લાગે છે. પશ્ચાતું. પ્રાર્થના કરતાં બધા તેને આઠ જુદાં-જુદાં નામ, પત્ની, નિવાસ-સ્થાન વગેરે આપે છે. મહાકવિ
9૫
For Private And Personal Use Only