________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાવે છે. તેથી ત્યાંથી જ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે કે તમે આ વિદ્યા ભણ્યાં તે "નામમાં માત્ર છે. નામથી વિશેષ વાણી એમ ક્રમશઃ ધીરે—ધીરે વાણીથી મન, મનથી સંકલ્પ, સંકલ્પથી ચિ, ચિત્તથી ધ્યાન, ધ્યાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી બલ, બલથ અન્ન, નથી જલ, જલથી તેજ, તેજથી આકાશ, આકાશથી સ્મર, સ્મરથી આશા, આશાથી પ્રાણ સુધી પહોંચીને અંતમાં "વિશાળતામાં જરાખ છે." તેમ
આત્મજ્ઞાનની પરિસમાપ્તિ કરે છે.''
પરબ્રહ્મની ગહનીય બાબત ગ્રહણ કરવી મુશ્કેલ હોય છે. પરંતુ રર શૈલીમાં ધીરે ધીરે સૂક્ષ્મ તરફ ગતિ કરવાથી તે બાબતો હૃદયંગમ બને છે.
વ્યકિતગત આત્મામાં પ્રક્રિયા તરીકે વધારે આત્મલક્ષી બાબતને ધ્યાનમાં રાઈએ તે આપણને જોવા મળે છે કે, સમજણનાં તબક્કા દ્વારા આપણે શ્રેષ્ઠ સ્થિતિ સુધી લઈ જઈ શકીએ છા, ઉપ– જયાં ઇન્દ્રદેવોના પ્રતિનિધિ તરીકે ક્રમિક માર્ગદર્શન એક તબક્કાથી અન્ય તબક્કા ઉપર બ્રહ્મ જૂથયું છે.૨૦૭
Bજિજ્ઞાસા જાગૃત કરવી ?
બ્રહ્મસૂત્રનું પ્રથમ સૂત્ર જ થતો નન્ના છે, એ બાબત સૂચવે છે કે, જિજ્ઞાસા જાગૃત થાય, તો તેને પ્રાપ્ત કરવા તરફ ગતિ થાય. અત્યંત તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો, ઝડપથી તે વસ્તુને ગ્રહણ કરી શકાય. શિક્ષણ માટે પણ એ જરૂરી છે. છાત્રોમાં વિષય પ્રત્યેની જિજ્ઞાસા અને વયમાં રસ ઉત્પન્ન કરવો જોઈએ. આ માટે શિક્ષકે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉત્પન થાય તે માટે અમુક કલ્પિત બાબતો રજૂ કરી જિજ્ઞાસા જાગૃત કરવી, તે જિજ્ઞાસા તરફ વિધાથી વયે વિચારતો થાય તેવો અવકાશ અને પ્રેરણા આપવી, નારદ–સનસ્કુમાર સંવાદમાં આ જોઈ શકાય છે. સનસ્કુમાર જવાબ આપે છે, તેમાં સ્વયં પ્રશ્ન સમાયેલ હોય છે. દા.ત. ચિત્તથી ધ્યાન શ્રેષ્ઠ છે. તરત જ પ્રશ્ન ઉત્પન્ન થાય, ધ્યાનથી શું શ્રેષ્ઠ ? આ શૈલીથી વિધાર્થીની બુદ્ધિ શક્તિનો અને સ્વયં સૂમ ચિંતન કરવાની શક્તિનો વિકાસ થાય છે. 0 પ્રશ્નોત્તર શૈલી:
કે
ઉપનિષી આ મુખ્ય પદ્ધતિ છે. શિધ્ય પ્રશ્ન કરે પછી જ ગુ યોગ્ય પરીક્ષા લીધા બાદ જ ઉત્તર આપે છે. સ્વયં ગુરુ સીદો જ ઉપદેશ આપવાની શરૂઆત કરતા નથી. આ પ્રશ્નોત્તર શૌલીનો આ પ્રયોગ પ્રશ્રોપનિષદ અનેકનો.વાં જોઈ શકાય છે. નોર્જમાં સર્વપ્રથમ ઋષિ પ્રશ્ન ઉભો કરે છે કે, આ
પ્રાણને કોણ મોકલે છે? મનને કોણ પ્રેરે છે? અને પછી તેનું સમાધાન આપે છે. "
|
૪૩૧
For Private And Personal Use Only