________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના તેઅશ્વને કપિલમુનિના આશ્રમમાં છુપાવી દે છે. કપિલમોના ધથી સાઠ હજાર સગરપુત્રો નાશ પામે છે. પછી સગર, કયુ, રઘુ, તપશ્ચર્યા કરી ગંગાનાં અવતરણ દ્વારા તેને મુક્તિ અપાવે છે. A. Mય રાજા વર્ષે ઇન્દ્ર પ. પ્રાપ્ત કર્યું હતું. તે જ શેતે હિરણ્યકશિપુ, બલિ અને પ્રહલાદે પણ ઇન્દ્ર એ મેળવ્યું હતું. આમ ઇંન્દ્ર સતત પોતાની રાત્તા બચાવવા માટે અને ગુમાવેલી સત્તા પાછી મેળવવા માટે પ્રયત્નશીલ જાઈ શકાય છે, જે આજના રાજનેતાઓમાં દષ્ટિગોચર થાય છે.
તેનાં વિષે પૌરાણિક સાહિત્યમાં અનેક કલ્પનાઓ પ્રચલિત થયેલી છે. જેમાં તનાશક, પુરંદર નામ તેનાં કાર્યોને આધારે પડેલાં છે. તેણે પર્વતોની પાંખો કાપી સ્થિર કર્યા" ગરુડ સાથેનો તેનો સંબંધ પણ પ્રસિદ્ધ છે. જેમાં કથા છે કે ગરુડે પોતાની માને દાસત્વતાં બંધનમાંથી છોડાવવા માટે દાવમાં બદલામાં અમૃત વા આવવાનું વચન ન.ગોને આવું. ગરુડ અમૃત લઈને આવે છે ત્યારે ઇન્દ્ર તેની ઉપર વજ ફેંકે છે પરંતુ કોઈ અસર થતી નથી તેથી ગરુડની શક્તિ જાણ તેની સાથે મિત્રતા કરી યુતિપૂર્વક અચોરી લેવાનું વિચાર્યું. ઇન્દ્રએ બુદ્ધિપૂર્વક કાર્ય કર્યું, અમૃત પાછુ મેળવી લીધું અને ગરુડને વરદાન આપ્યું કે સર્ષ તારો ખોરાક બનશે.” આ અમૃત દેવોએ સાગર મંથન દારા પ્રાપ્ત કર્યું હતું. તે સમયે નીકળેલા ૨ માંથી રાવત પોરે ચાર રત્નો તેણે લીધા હતાં.
ઇન્દ્રને વિશ્વરુપ, વૃત્રાસુર તથા નમુચિના વધને કારણે બ્રહ્ના હત્યા લાગી હતી. તેથી તે કરીને કમલની નાળમાં સંતાઈ ગયો હતો. આ સમય દરમ્યાન નહુષ તથા વતિ એમ બે ઈન્ડો થયાં પરંતુ સુરત જ તેનું પતન થયું. ઇન્દ્રને લાગેલી આ બ્રહ્મહત્યાને દૂર કરવા માટે તેને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવી અને તે વરદાનનાં રૂપમાં ભૂમિ, વૃક્ષ, જળ અને સ્ત્રીને આપવામાં આવ્યાં. પરિણામ સ્વરૂપે પૃથ્વી ઉપર પોતાની જાતે જ ખાડાઓનું ભરાઈ જવું, બાર જામવું વગેરે થયા છે. વૃક્ષો જ્યાંથી કાપવામાં આવે ત્યાંથી જ અંકુરો ફૂટવું, તથા ગંદારસ નીકળવો. જેમાં પાણી મેળવવામાં આવે તેનું વધવું અને તેમાં ફી આવવા તેમજ રસ્ત્રીઓને ગર્ભ રહે છતાં પ્રસૂતિ સમય સુધી સંભોગ કરવાની શક્તિ તથા રજોદર્શન થવું એ આ વરદાન તથા બ્રહ્મહત્યાનું પરિણામ છે.
ઇન્દ્ર દમયન્તીનાં સ્વયંવરમાં પણ ગયો હતો. તેણે પોતાના પ્રસાદથી કુતી દ્વારા અર્જુનને ઉત્પન્ન કર્યો હતો. ગોવર્ધન પૂજા દ્વારા કૃષ્ણએ તેનું અપમાન કર્યું હતું.
આમ ઇન્દ્ર વિષે વેદ-પુરાણ તેમજ અન્ય સાહિત્યમાં અનેકવિધ કથાઓ, તેનાં પરાક્રમો પ્રચલિત છે. તેણે રાજનીતિ સંદર્ભમાં "બાહદંતક નામના ગ્રંથની રચના કરી હતી તેવો મહાભારતમાં ઉલ્લેખ છે. ૩૦
For Private And Personal Use Only